GSTV

Category : India

42 આતંકી સંગઠનો પર ગૃહ મંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ, 3 વર્ષમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 42 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં...

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે....

ભારતીય નૌસેનાને મળી દુનિયાની સૌથી આધુનિક INS કરંજ સબમરીન, કેમ કહેવાય છે સાયલેન્ટ કિલર

દેશની સુરક્ષાની દ્રષ્ટિએ બુધવારનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો. આજે સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થઇ છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તાવાર...

કોલકાતા: રેલવેની ઇમારતમાં ભીષણ આગમાં 9 લોકોના કરુણ મોત, 4 ફાયર જવાનો થયા શહીદ

પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા,...

યુપીમાં બસપા પર EDની કાર્યવાહી, પૂર્વ MLCની હજાર કરોડની 7 સુગર મિલોને લાગ્યા તાળા

ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ...

નંદીગ્રામમાં મમતાનું હિન્દુ કાર્ડ, મંચ પર ચંડીપાઠ કર્યો: હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો! ‘મોદી-શાહને લલકાર્યા’

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ...

ઉત્તરાખંડમાં ધ્વસ્ત થઇ ત્રિવેન્દ્ર સરકાર/ હરીશ રાવત બોલ્યા: ભાજપને સરકાર બનાવવાનો હક્ક નથી, ફરી ચૂંટણી કરો

ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણી કરાવવા માટેની માંગ કરી છે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ...

આ રાજ્યમાં કોરોનાની જંગ, એક શહેરમાં લોકડાઉનની ચેતવણી, તો એકમાં 3 દિવસ જનતા કર્ફ્યુ

કોરોનાનો કહેર એક વાર ફરી મહારાષ્ટ્રના ગામો, શહેર, જિલ્લામાં તૂટી રહ્યો છે. કર્ફ્યુ અથવા તાળાબંધી અથવા લોકડાઉનથી બસ એક રસ્તો દૂર છે. જેના વગર એનું...

ચૂંટણી ટાણે ટ્રાન્સફર: બંગાળના DGPને ચૂંટણી પંચે પદ પરથી હટાવ્યા, આ અધિકારીએ ગત રોજ હાજર થઈ જવા અપાયો ઓર્ડર

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે થોડા દિવસ જ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે રાજ્યના પ્રશાસનમાં મોટા ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ડીજીપી...

BIG NEWS: આખરે પાકિસ્તાની લોટરી લાગી ગઈ, ભારત આપશે કોરોનાની રસી, સાડા ચાર કરોડ ડોઝ આ મહિને મોકલાશે

ભારતે પાકિસ્તાનને કોરોના વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને 45 મિલિયન (સાડા ચાર કરોડ) ડોઝ ગાવી કરાક અંતર્ગત મળશે.પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યૂટની વૈક્સીન કોવિશીલ્ડ...

વાતાવરણમાં પલ્ટો: અસહ્ય ગરમીથી જનતાને મળી રાહત, દિલ્હીની આસપાસના વિસ્તારમાં ખાબક્યો વરસાદ

સતત વધી રહેલી ગરમીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. આ બાજૂ નોઈડા અને ગાજિયાબાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ થઈ રહ્યો છે....

ભાજપ માટે ટેન્શનભર્યો દિવસ: ઉત્તરાખંડ બાદ હરિયાણામાં પણ પડુ પડુ થઈ રહી છે સરકાર, સહયોગી પાર્ટીના ધારાસભ્ય ગઠબંધન તોડવા કરી રહ્યા છે દબાણ

ઉત્તરાખંડ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હરિયાણામાં નવું સંકટ સર્જાય તેવું લાગી રહ્યું છે. જનનાયક જનતા પાર્ટી (JJP) ના ધારાસભ્યોએ રાજ્યની ગઠબંધન સરકાર સામે...

કોરોનાનો ફફડાટ: મહારાષ્ટ્રમાં થાણેમાં લોકડાઉન લગાવ્યા બાદ આ જિલ્લામાં લગાવ્યું કર્ફ્યૂ, વધતા કેસોએ સરકારની ચિંતા વધારી

મહારાષ્ટ્રમા સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે ઉદ્ધવ સરકારે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય કર્યો...

યુવકની કરતૂત: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવી ગંગા કિનારે કર્યું પિંડદાન, પોલીસ દોડતી થઈ

ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા નદીના તટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવીને પીંડદાન કરવાનો મામલો સામે આવ્યો છે. ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર...

VIDEO: વાંદરાને નિસરણી તો ન અપાય, વાયર પણ ન અપાય, પૈસા ખર્ચ્યા વગર જોઈ લો આ વાનરસેનાનો અદ્ભૂત સ્ટંટ

ઉછળકુદ કરી ધમાચકડી મચાવવામાં વાનરોને કોઈ પહોંચી શકે છે, આવુ કંઈક આ વીડિયોમાં પણ આપને જોવા મળશે. અહીં વાનરોએ એવો ખેલ રચ્યો છે કે, જેને...

સરકારનો મોટો ખુલાસો/ દેશમાં 230 VIP ને મળે છે કેન્દ્ર સરકારની Z+, Z અને Y કેટેગરીની સુરક્ષા, શું હોય છે X, Y, Z અને Z Plus સુરક્ષા કેટેગરી

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં 230 લોકોને CRPF અને CISF જેવા કૈન્દ્રીય અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ, ઝેડ, અને...

ગ્રામીણ મહિલાઓ માટે ખુશખબર: સુંદર પિચાઈએ કરી મોટી જાહેરાત, 10 લાખ મહિલાઓને દાનમાં આપ્યા 2.5 કરોડ ડૉલર

ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને સમર્થન કરવા માટે ગૂગલઅને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારત અને દુનિયાભરમાં બિનલાભકારી અને સામાજિક ઉદ્યમોને દાનમાં 2.5 કરોડ ડૉલર આપવાની જાહેરાત...

સ્ટડી: નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોને કેન્સરનો સૌથી વધારે ખતરો, નવા સંશોધનમાં થયો ખુલાસો

કંપનીઓમાં હાલ નાઈટ શિફ્ટ્સમાં કામ કરવાનુ ચલણ ખૂબ વધી ગયુ છે. કેટલીય કંપનીઓ જે 24 કલાક ચાલતી હોય છે, તેના કારણે અલગ અલગ શિફ્ટમાં કામ...

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: કોરોનાકાળમાં મોદી સરકારે રોકી રાખેલું ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ટૂંક સમયમાં ચુકવી દેવાશે

કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા સરકારી કર્મચારીઓના પેન્શન અને મોંઘવારી ભથ્થુ અટકાવી દીધુ હતું. ત્યારે હવે આ અટકાયેલા ભથ્થાના ત્રણ હપ્તા ટૂંક સમયમાં જ જમા...

‘ના’ રાજીનામું/ આવી રીતે લખાઈ ગઈ ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાની પટકથા, નવા મુખ્યમંત્રીની રેસમાં આ નામો છે મોખરે

ઉત્તરાખંડમાં એકવાર ફરીથી બીજેપીના મુખ્યમંત્રી બદલાશે. ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. બીજેપીને કેટલાય ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓની નારાજગીને પગલે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ...

રાજકારણ/ ભાજપ હવે ગમે તેને મુખ્યપ્રધાન ભલે બનાવે, 2022ની ચૂંટણીમાં ઉત્તરાખંડમાં ભાજપ સત્તામાં નહીં આવે

ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન બદલવાની કવાયત વચ્ચે પૂર્વ સીએમ હરિશ રાવતે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. હરિશ રાવતે જણાવ્યું કે ઉત્તરાખંડમાં ભાજપની સરકાર નિષ્ફળ...

ચૂંટણી સુધી નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: સરકારે તેલ કંપનીઓને આ સમય સુધી ભાવ નહીં વધારવા આપી દીધી ધમકી

મોદી સરકાર એ વાત ખૂબ સારી રીતે જાણે છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈને જનતામાં ખૂબ ગુસ્સો છે. ચૂંટણીમાં ભાજપ માટે આ મુદ્દો ખૂબ ભારે પડી...

રાજકીય સંકટ : CM ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલને આપ્યુ રાજીનામું, ધનસિંહ બની શકે ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી

ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મોર્યા સાથે મુલાકાત કરીને તેમને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપ...

મહિલા દિવસે પુરૂષો બાખડ્યા: કમલનાથની વાતનું ભાજપે પૂછડુ પકડી રાખ્યુંં, તેમની જવાનીના ચક્કરમાં કોંગ્રેસ પાર્ટી ઘરડી થઈ ગઈ

મધ્ય પ્રદેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલ્કા લાંબાના વખાણ કરવા જતાં ભરાઈ ગયા હતા. આ વાતનું પૂછડૂ હવે ભાજપ મુકવા માટે તૈયાર...

CCTVમાં સ્કોર્પિયો પાસે દેખાયો PPE કિટ પહેરેલો મિસ્ટ્રીમેન : સ્કોર્પિયો માલિકના મોત બાદ પત્નીના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ પર મોટા આક્ષેપ

મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના કેસ સાથે સંકળાયેલો નવો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પીપીઇ કીટ પહેરીને...

સિંધિયાનો જવાબ: આટલી ચિંતા ત્યારે કરવાની જરૂર હતી, જ્યારે હું કોંગ્રેસમાં હતો….

રાહુલ ગાંધીએ અગાઉ આપેલા નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વળતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે,...

હરિયાણાની ભાજપ સરકાર ખતરામાં : ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યું, આવતીકાલે વિધાનસભામાં પાસ કરવો પડશે ટેસ્ટ

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણા વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે રાજ્યની ભાજપ-જેજેપી ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ...

રાજકારણ/ બંગાળમાં ‘જય શ્રીરામ’નો નારો ગૂંજશે, સુપ્રીમમાંથી અમિત શાહ અને શુભેન્દુ અધિકારીને મળી મોટી રાહત

બંગાળ ચૂંટણીમાં ‘જય શ્રીરામ’ના નારા પર રોક લગાવવા અને આ નારા લગાવનારા પક્ષના નેતાઓ વિરુદ્ધ નામ સાથે ફરિયાદ નોંધવા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી...

ભાજપ આ રાજ્યમાં જીતશે તો મુખ્યમંત્રી બદલશે ?, અમિત શાહના ખાસ પણ મોદીને ખટકતા આ નેતા પર દાવ લાગશે

આસામમાં ભાજપે હિંમત બિશ્વ સરમાને ટિકિટ આપતાં ભાજપ ચૂંટણી પછી સરમાને મુખ્યમંત્રી બનાવશે એવી અટકળો શરૂ થઈ છે. સરમાએ એક વર્ષ પહેલાં હાઈકમાન્ડને પત્ર લખીને...

રાજકારણ/ રાજીનામાની આશંકા વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી આજે રાજ્યપાલને મળશે, 3 વાગે કરશે મોટા ખુલાસાઓ

ઉત્તરાખંડના રાજકારણમાં મોટા ઉલેટફેરની આશંકા વચ્ચે, સમાચાર આવી રહ્યા છે કે સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત (સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત), જે દિલ્હીથી પરત ફર્યા છે, તેઓ આજે સાંજે...