GSTV

Category : India

ખાપ પંચાયત/ મહિલાઓએ જિન્સ પહેર્યું તો ભોગવવી પડશે સજા : જાહેર થયો ફતવો, સમાજમાંથી કરાશે બહિષ્કાર

ઉત્તર પ્રદેશની એક ખાપ પંચાયતે મહિલાઓને જિન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મુકતું ફરમાન જાહેર કર્યું છે....

દુરોપયોગ/ ઘરેલું હિંસામાં પતિના તમામ સગા-સંબંધીઓ સામે ફરિયાદ નોંધાવવાનું વધી રહ્યું છે વલણ, અજાણ્યા વ્યક્તિઓ પણ બની રહ્યાં છે આરોપી

મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્રના ઘરેલુ હિંસા કેસમાં એફઆઈઆર રદ કરી હતી, જેમાં મહિલાએ મહિલા મધ્યસ્થી પર આરોપ લગાવવામાં આવ્યાં હતાં અને કહ્યું હતું કે...

૬૦ વર્ષના બુઝુર્ગને જવાની ફૂટી/ 3 છોકરા અને 2 છોકરીઓ છતાં બીજા લગ્ન કરવા જીદે ચડ્યા, શોલે ફિલ્મની જેમ થાંભલે ચડ્યા

શોલે ફિલ્મમાં વિરુ બસંતીને લગ્ન માટે મનાવવા પાણીની ટાંકી પર ચડી જાય છે પરંતુ રાજસ્થાનના ધોલપુરમાં ૬૦ વર્ષનો બુઝુર્ગ તેની બીજી પત્ની લાવવાની જીદ્ કરીને...

જરૂરી ખબર! SBIમાં ખાતુ હોય તો જલ્દી પતાવી લો તમારા કામ, નહીંતર ખાવા પડશે બેંકના ધરમધક્કા

દેશની સરકાર અને ગ્રામીણ બેંકોની હડતાલ 15 અને 16 માર્ચે છે. 2 દિવસીય દેશવ્યાપી બેંકની હડતાલને કારણે 15 અને 16 માર્ચે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના...

પીએમ કિસાન/ સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો ઝટકો, હવે આ ડોક્યુમેન્ટ વિના નહીં મળે યોજનાનો લાભ

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં એક યોજના છે પીએમ કિસાન...

LPG/ આમ આદમીને મોટી રાહત, તમને પણ સસ્તામાં મળશે રાંધણ ગેસ, આ રીતે ચેક કરો તમને સબસિડી મળી કે નહીં

LPG Cylinder : છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલું સિલિન્ડર એટલે કે એલપીજીના ભાવમાં ઘણો વધારો થયો છે જેના કારણે લોકો ચિંતિત છે. દિલ્હીની વાત કરીએ તો,...

કોરોનાએ માર્યો ઉથલો/ મહારાષ્ટ્રમાં 5 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, આંકડો વાંચીને જ ફફડી જશો એક જ દિવસમાં એટલા લોકો થયા સંક્રમિત

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....

દેશમાં મહાશિવરાત્રીની ધૂમ, હરિદ્વારમાં કુંભના પહેલા શાહી સ્નાન: 22 લાખ લોકોએ લગાવી ડૂબકી

દેશમાં આજે મહા શિવરાત્રીની ધૂમ છે. ભગવાન શિવના ભક્તો સવારથી જ મંદિરોની કતારમાં છે, હરિદ્વારમાં પણ મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા...

ખેડૂત આંદોલન/ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી, આ તારીખે આપ્યું ભારત બંધનું એલાન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડુતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે  નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

સરકારી કર્મચારીઓને બખ્ખાં/ 1 એપ્રિલથી વધી જશે સેલરી, જાણી લો ખાતામાં આવશે કેટલો પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી પગારમાં ફેરફાર થયા બાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ લાંબા...

GSTVના તમામ દર્શકોને શિવરાત્રીની શુભેચ્છાઓ, દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે

મહાશિવરાત્રી આજ દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.દેવાધી દેવ મહાદેવની ભક્તીનું પર્વ મહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય સહિત...

ધર્મ આધારીત નિયમોથી મહિલાઓ સાથે ભેદભાવ, મોદી સરકારને સુપ્રીમની નોટિસ: વારસાના નિયમ સમાન બનાવવા અરજી

દેશના દરેક નાગરિકો માટે ઉત્તરાિધકાર અને વારસા સંબંધી નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે...

ખેડૂત આંદોલન/પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ 15 માર્ચે દેશવ્યાપી દેખાવો, 26 માર્ચે ભારત બંધનું એલાન

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ...

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...

Video: હુમલો કે અકસ્માત? મમતા બેનર્જીના દાવા પર ઘટનાનાં પ્રત્યક્ષદર્શીએ ઉઠાવ્યા સવાલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે નંદિગ્રામમાં ઘાયલ થઇ ગયા. જો કે તેમનો આરોપ છે કે તેણે તેમને ધક્કો મારવામાં આવ્યો છે, તેઓએ તેમને કાવતરું...

નંદીગ્રામમાં મમતા બેનર્જી પર ‘હુમલો’, સીએમની સુરક્ષા અને પશ્વિમ બંગાળ પોલીસ નિષ્ફળ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા...

એલર્ટ/શિવરાત્રિના પર્વને માતમમાં બદલવા ISIએ હુમલાનું કાવતરૂ ઘડયું, આ શિવ મંદિરો આતંકીઓના નિશાના પર

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે...

બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ સીટ: મમતાએ પોતાની સીટ છોડી નંદીગ્રામ શા માટે પસંદ કર્યું, ઈતિહાસમાં પણ આ બેઠક રહી છે ચર્ચાનો વિષય

અત્યારે સમગ્ર દેશની નજર એકમાત્ર બંગાળની ચૂંટણી પર છે. પરંતુ જ્યારથી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી નંદીગ્રામ સૌથી વધુ ચર્ચિત બેઠક બની...

ખેડૂતો આનંદો/ ફળ અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી રાહત, કુદરતી આફતમાં પાકને નુકસાન થશે તો સરકાર કરશે ભરપાઈ

શાકાભાજી અને ફળના પાકને પ્રાકૃતિક આફતના કારણે થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી શાકભાજી અને ફળના ખેડૂતો માટે...

કેબિનેટનો મોટો નિર્ણય: ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફારના નિર્ણયને આપી મંજૂરી, હવે વિમા ક્ષેત્રમાં FDIની મર્યાદા વધી ગઈ

કેબિનેટે આજે ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફાર કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઈંશ્યોરેંસ સેક્ટરમાં 74 ટકા પ્રત્યક્ષ રીતે વિદેશી રોકાણનો રસ્તો સાફ થઈ જશે. હાલમાં...

ભારતીય યુટ્યૂબર્સ માટે મોટા સમાચાર: આ તારીખથી તમારે કમાણી પર ચુકવવો પડશે ટેક્સ, આ કામ નહીં કરો તો આટલા રૂપિયાનો લાગશે કાપ

હાલના સમયમાં વીડિયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ યુટ્યૂબ (YouTube) કમાણીનું ઉત્તમ સાધન બની ગયુ છે. ઉપરાંત તેનાથી લોકોમાં રહેલા ટેલેન્ટને પણ બહાર લાવવામાં મદદ મળે છે. પણ...

યુવતીઓ સાથે ભેદભાવ: સેનામાં પ્રવેશ માટે યુવતીઓ સાથે થાય ભેદભાવ, સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી

સેનામાં પ્રવેશ માટે યુવતીઓ સાથે ભેદભાવ થતો હોવા મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સેનામાં નોકરી આપવા સમયે યુવતીઓ...

મહામારી/ દેશના 6 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, 84 ટકા કેસો માત્ર આ રાજ્યોમાં, જાણી લો ગુજરાત છે કે નહીં?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દેશમાં કોવિડ-19 નાં એક દિવસ પહેલા બહાર આવેલા 17,921 નવા કેસ માંથી 83.76 ટકા કેસ છ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ,...

ભાજપમાં જોડાઓ લાભ લો / મિથુન ચક્રવર્તીને ગૃહ મંત્રાલયે આપી દીધી Y પ્લસ કેટેગરીની સુરક્ષા, એકાએક દુશ્મનો વધી ગયા

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીને ગૃહ મંત્રાલયે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. મિથુન ચક્રવર્તી હાલમાં જ ભાજપમાં સામેલ થયાં...

નસીબ હોય તો આવા/ એક જ દિવસમાં સંપત્તિમાં 25 અબજ ડોલરનો વધારો, કેટલાય અબજોપતિઓ પાસે નહીં હોય આટલી કુલ સંપત્તિ

ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક એલન મસ્કએ નવી સિધ્ધિ હાંસલ કરી છે. ફક્ત એક જ દિવસમાં મસ્કની સંપત્તિ રેકોર્ડ 25 અબજ ડોલર વધી છે.Tesla Inc....

સાવધાન/ ટેક્સ ચોરો માટે ‘સ્વર્ગ’ સમાન ટોપ 10 દેશોની યાદી થઈ જાહેર! જોઇ લો ભારતનો નંબર ક્યાં ક્રમે

કોર્પોરેટ કંપનીઓ માટે ટોપ-10 ટેક્સ-હેવન દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. ટેક્સ હેવન દેશો એટલે એવા દેશો જ્યાં કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ હોતો નથી અથવા...

બંગાળ/ નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો : કોલકત્તામાં થશે દાખલ, પગમાં ગંભીર ઈજાઓ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ચાર લોકોએ હુમલો કર્યો છે. ઘાયલ હાલતમાં મમતા બેનર્જીને કારમાં બેસાડવામાં આવ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે...

ફાયદો જ ફાયદો/ મોદી સરકારની આ યોજના ભારતને બનાવશે આત્મનિર્ભર, સરકારને 40 લાખ કરોડની એકસ્ટ્રા આવક થશે

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર આપી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારે આ ઝુંબેશને આગળ વધારવા અને દેશમાં ઉત્પાદન વધારી...

ઝટકો/ SBIની હોમ લોન અને ઓટો લોન થઈ જશે મોંઘી : વ્યાજ દરમાં કર્યો વધારો, હજુ આ ગ્રાહકોને મળશે ફાયદો

દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ વ્યાજના દરમાં વધારો કર્યો છે. એટલે કે એસબીઆઈ તરફથી હોમ લોન, ઓટો લોન અને અન્ય...

આબરૂ બચી ગઈ: હરિયાણામાં સરકાર પડતા પડતા રહી ગઈ, ખટ્ટરના ખાતામાં આટલા વોટ પડતા જીવમાં જીવ આવ્યો

હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી. ખટ્ટર સરકારના પક્ષમાં 55 અને વિપક્ષમાં 32 વોટ જ પડ્યા હતા....