GSTV

Category : India

કોરોના વકર્યો / દેશમાં 76 દિવસ પછી પ્રથમ વખત દૈનિક કેસ 23 હજાર નજીક પહોંચ્યા: મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ લોકડાઉનની આશંકા

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક જ તીવ્ર ઊછાળો આવ્યો છે. દેશમાં લગભગ ૭૬ દિવસ પછી પહેલી વખત કોરોનાના દૈનિક કેસ લગભગ ૨૩ હજાર જેટલા કેસ...

યોગીએ કરી લાલ આંખ: ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર આવેલા તમામ ધાર્મિક દબાણ હટાવવાનો આપ્યો આદેશ, 14 માર્ચ સુધીમાં રિપોર્ટ જમા કરાવો

માર્ગો પર વધી રહેલા દબાણો હટાવવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોના નામ પર માર્ગો પર કરવામાં આવેલા...

બેઠા બેઠા કમાણી કરો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો ફક્ત 1 લાખનું રોકાણ અને વ્યાજ તરીકે મેળવો 37000 રૂપિયા

જો તમે નોકરી કરી રહ્યા છો અને વર્તમાનની સાથે સાથે ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી રાખવું જરૂરી છે. એમ્પ્લોઈ પ્રોવિડેંટ ફંડ (Employee Provident Fund) અને નેશનલ...

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય: 2016-2020 દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાંથી 170 ધારાસભ્યો અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા, ભાજપે આટલા ધારાસભ્યો ખોયા

ચૂંટણી સંબંધિત રાજકીય પરિવર્તનને લઈને કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે, વર્ષ 2016-2020 દરમિયાન ચૂંટણીના સમયે કોંગ્રેસમાંથી...

મોદી સરકાર ધારે તો 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ!, દિલ્હી અને મહારાષ્ટ્ર તો તૈયાર

પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે. દેશમાં...

ફફડાટ/ દેશમાં કોરોનાની ભયાનક તસવીર અને આંકડાઓ : મહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિ, ગુજરાતમાં પણ આજે અધધ કેસો નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 હજાર 854 કેસ નોંધાયા છે અને 126 લોકોનાં મોત નીપજ્યાં છે. તસવીરો અને આંકડા બંને ભયાનક છે કે શું...

બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા, PM મોદીએ કર્યું ટ્વિટ

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા છે. દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાજયોગિની દાદી હ્રદય...

કપટી ડ્રેગન/ હવે તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર બંધ બાંધીને ભારતની વધારશે મુશ્કેલીઓ, વોટર વોર શરૂ કરશે

ચીનની સંસદે તિબેટમાં બ્રહ્મપુત્ર પર બંધ બાંધવા સંબંધી 14 મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી દીધી છે. અબજો ડોલરનાં ખર્ચે તૈયાર થયેલી પરિયોજના સંબંધી 14મી પંચવર્ષીય...

બેરોજગાર યુવકે પ્રેમ લગ્ન કર્યા, નોકરી મળતા જ બેવફાઈ પર ઉતરી આવ્યો : દુલ્હન સસરાના ઘર સામે ઘરણાં પર બેસી ગઈ

બિહારના બેગૂસરાયમાંથી પતિના વિશ્વાસઘાતથી પરેશાન પત્નીએ સાસરીયામાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. દુલ્હને જણાવ્યુ હતું કે, તેના પ્રેમ લગ્ન...

Warning: તમારા મોબાઈલ ફોનમાં આ 8 Dangerous APP હશે તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી, તાત્કાલિક DELETE કરો

જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો. ફોનમાં તપાસ કર્યા વગર કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ખૂબ જોખમી હોઈ શકે છે. સંશોધનકારોએ તાજેતરમાં...

રેલવેની મોટી જાહેરાત/ 3.81 લાખ કર્મચારીઓને અહીંયાંથી મળી જશે ચૂકવાતા પગારની તમામ માહિતી, આ રીતે રહો ટેન્શન ફ્રી

ભારતીય રેલ્વેએ રોજિંદા ધોરણે કામ કરતા કરાર કામદારો માટે મોટી જાહેરાત કરી છે. કામદારોના હિતમાં, ભારતીય રેલ્વેએ લેબર વેલ્ફેર ઇ-એપ્લિકેશન (ભારતીય રેલ્વે શ્રમિક કલ્યાણ પોર્ટલ)...

ઓહ નો / 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે 5 વર્ષમાં 5 લાખ કરોડની સરકારી સંપત્તિઓ વેચશે સરકાર, 100 મિલકતોનું લિસ્ટ તૈયાર

મોદી સરકારે વર્ષ 2025 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરમાં લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. કોરોનાને કારણે સરકારની કમાણી પર ખરાબ અસર પડી છે. આમ છતાં,...

ચૂંટણી પંચે પીએમ મોદી પર લીધી એક્શન: અહીંથી ફોટાઓ હટાવી દેવાનો આપ્યો આદેશ, સ્વાસ્થ્ય મંત્રાલય પણ ઢીલું પડ્યું

કોવિડ વૈક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાએ ભારે હોબાળો મચાવ્યો છે.ત્યારે હવે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, ચૂંટણીવાળા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈક્સીન...

મહત્વનું/ JEE Main 2021નું Admit Card આ લિન્કથી ઓનલાઈન કરો ડાઉનલોડ, પરીક્ષા સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

જેઇઇ મેઇન માર્ચ સત્રની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જેઇઇ મેઈન 2021 એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર બહાર પાડવામાં આવ્યું છે....

નીતિન ગડકરી ભરાયા/ સ્વિડનની કંપનીના કૌભાંડમાં મોદી સરકારના એક મંત્રી તરફ ઈશારો, વિવાદ બાદ કરાયો આ ખુલાસો

સ્વિડનની બસ-ટ્રક નિર્માતા કંપની સ્કેનિયાએ ભારતમાં સાત રાજ્યોમાં કોન્ટ્રાકટ મેળવવા માટે 2013થી 2016 સુધી અધિકારીઓને મોટી લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. સ્વીડિશ ન્યુઝ ચેનલ...

કોરોનાના કારણે દેશભરમાં 10000થી વધારે કંપનીઓ બંધ થઈ, સૌથી વધુ દિલ્હીમાં થઈ, જાણો બાકીના રાજ્યોનું શું છે હાલત

કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભૂંડી અસર પડી છે. રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ વસ્તુઓ પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર...

રસીકરણ/ ઉદ્ધવ ઠાકરેએ પણ મોદીએ લીધી હતી એ વેક્સિનનો લીધો ડોઝ, મહારાષ્ટ્રમાં લોકડાઉન મામલે આપી આ પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમણે મહારાષ્ટ્રમાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લાગુ કરવામા આવેલા સંપૂર્ણ...

India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં 2558 પદો પર ભરતી, 10 પાસ લોકો કરે અરજી

ભારતીય ડાક વિભાગમાં ગ્રામીણ ડાક સેવક તથા અન્ય પદો પર યોગ્ય ઉમેદવારની ભરતી માટે અરજીઓ મંગાવાઈ રહી છે. પોસ્ટ વિભાગની અધિકારીક વેબસાઈટ appost.in પર છત્તીસગઢ...

ખેડૂત આંદોલન : 26મી માર્ચે ભારત બંધનું ખેડૂતોનું એલાન, એક પણ વાહન રસ્તા પર નહીં આવવા દેવાનું છે આયોજન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

મને ગંભીર ઈજાઓ થઈ છે પણ જરૂર પડશે તો વ્હીલચેરમાં બેસીને પ્રચાર કરીશ, મમતાનો હોસ્પિટલના બેડ પરથી વીડિયો વાયરલ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ટીએમસીએ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મમતાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. મમતા બેનર્જીએ વીડિયોમાં...

લોહીથી રંગાયેલું બંગાળનું રાજકારણ/ ભાજપ એક ભૂલ કરશે અને મમતા ફરી ઉભા થઈ જશે, મોદી અને શાહ ભૂતકાળ ફંફોસી લે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામ ખાતે હુમલો થયો તે સાથે જ 1990માં હાજરા ખાતે તેમના પર જીવલેણ હુમલો થયેલો જેમાં તે મોતના મોઢામાંથી...

મહારાષ્ટ્રના આ શહેરમાં લાગુ થયું લોકડાઉન: માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી, પ્રાઈવેટ ઓફિસો પણ બંધ કરાઈ

મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં...

કોમન મેનનો મરો/ પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ થશે મોંઘુ, જલદી કરો 1 એપ્રિલ સુધી છે આ તક

પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ મોંઘુ થશે. મીડિયા અહેવાલો અનુસાર, 1 એપ્રિલથી શરૂ થતાં, નવા નાણાકીય વર્ષમાં એટલે કે 2021-22માં, ટર્મ વીમા...

નીતિન પટેલ વાળી/ તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે બેસાડી અમિત શાહે ભાજપમાં દબદબો દેખાડ્યો, નડ્ડા અને ડોભાલ બંનેને લાગ્યો ઝટકો

ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. તીરથ રાવત છેલ્લા દોઢ દાયકાથી હાંસિયામાં ધકેલાયેલા હતા. મોદીએ વાજપેયી-અડવાણીના સમયના યુવા નેતાને...

ભારતે કેનેડાને આપી હતી કોરોના વેક્સિન, ટોરંટોમાં બિલબોર્ડ લગાવીને PM મોદીનો માન્યો આભાર

કોરોના માહામારીમાં ભારત દુનિયાના કેટલાક દેશો માટે મસીહા બનીને ઉભરી આવ્યું છે. આ દેશોમાં કેનેડાનું નામ પણ સામેલ છે. ભારતની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum...

મહાશિવરાત્રી : કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી બમ-બમ ભોલેની ગૂંજ, આટલા લાખ લોકોએ લગાવી કુંભમાં ડૂબકી

સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા...

ભાજપમાં ભાંજગડ/ મોદીના સંબોધનમાં અમિત શાહની ગેરહાજરી ચર્ચાસ્પદ બની, આ નેતાઓ હતા હાજર

બુધવારે લગભગ એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં મળી. આ બેઠકને મોદીએ સંબોધન કર્યું. રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, એસ. જયશંકર...

અધિકારીનો ગઢ/ મમતાને હરાવવા મિથુન, સ્મૃતિ, ધર્મેન્દ્રના નંદીગ્રામમાં ધામા, આ બેઠક પર આખા દેશની નજર

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર આખા દેશની નજર છે. નંદીગ્રામમાં મમતા બેનરજી વિરૂધ્ધ સુવેન્દુ અધિકારીનો જંગ છે. તૃણમૂલ કોંગ્રેસ છોડીને આવેલા અધિકારી છેલ્લી...

ભારતના વૈશ્વિક નેતા હોવાના દાવાઓની હવા નિકળી ગઇ, હજુ નહીં સુધરે તો મોદી પંચતંત્રના ચામાચીડિયા બનીને રહી જશે

ભાજપના વરીષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આડકતરી રીતે ટીકા કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે મોદી સચ્ચાઇના સ્તર...

ઓનલાઈન ઓર્ડર/ ફૂડ મોડું મળવાની ફરિયાદ કરતાં ઝોમેટોના ડિલિવરી બોયે યુવતીનું મુક્કો મારી નાક તોડી નાખ્યું, જોઈ લો આ વીડિયો

બેંગાલુરૂમાં એક મોડલે ઝોમેટો પર ઓર્ડર કરેલું ભોજન ખુબ જ મોડું આવતાં તે અંગે કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા ડિલિવરી બોયે...