GSTV

Category : India

Army Recruitment Rally 2021: ભારતીય સેનામાં નોકરી કરવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

ભારતીય સેનામાં જનરલ ડ્યૂટીની સાથે ટેક્નિકલ, ટ્રેડ્સમૈન, ટેક્નિકલ, નર્સિંગ આસિસ્ટેંટ, ક્લાર્ક અને સ્ટોર કીપરની સોલ્જર રેંક પર સીધી ભરતી માટે મુઝફ્ફરનગરમાં 12 મેથી 31 મે...

મહાવિકાસ અઘાડીની સરકારમાં ડખા : અજિત પવારે કર્યા મોટા ખુલાસા, જાણી લો કમિશ્નર પરમબીર સિંહ સામે કાર્યવાહી થશે કે નહીં?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર મળેલી વિસ્ફોટક સાથેની કાર અને મનસુખ હિરનની કથિત હત્યા મામલે પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ ચોતરફથી ટિકાનો સામનો કરી...

મોદીના આ ખાસ નજીકના વ્યક્તિએ પદ પરથી આપ્યું રાજીનામું, બે વર્ષમાં બે હાઈપ્રોફાઈલ નોકરશાહોએ આપ્યા રાજીનામા

પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ આ પ્રકારની જાણકારી ભારતીય વહીવટી સેવાના 1977...

સત્તા સામે વિરોધ કરવાનું ઈનામ: ભાજપના મુખ્યમંત્રી સામે હંગામો કરનાર અકાલી દળના 9 ધારાસભ્યો સામે ફરિયાદ

પંજાબ-હરિયાણા વિધાનસભા પરિસરમાં બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે હંગામો કરનાર શિરોમણી અકાલી દળના 9 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શિરોમણી અકાલી...

Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં વાંચી લો આ નવી ગાઈડલાઈન્સ, નહીં તો નહીં મળે પ્રવેશ

કોરોના મહામારીનું સંક્રમણ એક વખત ફરી દેશના કેટલાક રાજ્યોમાં વધી રહ્યું છે. એવામાં એક વખત ફરી ટ્રેનથી મુસાફરી દરમયાન કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી છે....

કોરોના/ ગુજરાત બાદ મધ્ય પ્રદેશ સરકારે લગાવ્યો નાઇટ કર્ફ્યુ, ચેપ વકરતાં 10 વાગ્યા બાદ આ 8 શહેરો થશે બંધ

જેમ જેમ દેશમાં ફરી વખત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે વિવિધ રાજ્યો દ્વારા ફરીથઈ પ્રદતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે...

કેન્દ્ર સરકાર ફાયદાનું ખાનગીકરણ અને નુકસાનનું કરે છે રાષ્ટ્રીયકરણ, સાર્વજનિક ક્ષેત્રની બેંકોને પૂંજીપતિઓના હાથમાં સૌપવાનો છે ઈરાદો

સરકારી બેંકોને ખાનગી ક્ષેત્રોને સોંપવાના સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. આજે હડતાળનો બીજો દિવસ છે. ઉલ્લેખનીય છે...

ચેતવણી/ તમારા મોબાઈલ ફોનના SMS, OTPની થઈ શકે છે ચોરી, હેકર ફક્ત 16 ડોલરમાં જ મેળવી શકે છે આ સેવા અને તમે ઉંઘતા ઝડપાશો

જો તમને એમ લાગતું હોય કે તમારો ફોન હેકર્સના કોઈ પણ જાતના જોખમથી મુક્ત છે તો તમે ખોટા છો. તાજેતરમાં હેકર્સની એક નવી ટ્રીક સામે...

નિયમો લાગૂ: 250 ગ્રામથી વધારે વજનના ડ્રોન ઉડાવી શકશો નહીં, મંજૂરી વગર ગમે ત્યાં લઈ જવાશે પણ નહીં

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરમાં 250 ગ્રામથી વધારે વજનના ડ્રોન ઉડાવવાને લઈને નિયમ લાગૂ કર્યો છે. જે અંતર્ગત હવે મંજૂરી વગર ડ્રોન ઉડાવવા પર સખ્ત...

ખાનગીકરણ/ કેન્દ્ર સરકાર હવે ખુલીને બચાવ કરવા મેદાનમાં ઉતરી, રેલવે મંત્રી પિયુષ ગોયેલ બગડ્યા

રેલવેની ખાનગી ટ્રેનો સહિતના મુદ્દે અત્યારસુધી જે કેન્દ્ર સરકાર દબાયેલા અવાજે બચાવ કરતી હતી, તે કેન્દ્ર સરકાર હવે ખાનગીકરણનો ખુલીને બચાવ કરવા મેદાનમાં ઉતરી છે....

ગામડાના લોકો માટે ખુશખબરી: ખેતી માટે જમીન અથવા ખેતર ન હોય તો પણ આ રીતે કરો કમાણી, સરકાર આપી રહી છે 3.75 લાખ રૂપિયા

જો તમે પણ એગ્રિકલ્ચર ફિલ્ડમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માગો છો અને ખેતીવાડી કરવા નથી માગતો તો આપના માટે સારો અવસર આવ્યો છે. હકીકતમાં જોઈએ...

LICએ શરૂ કર્યો નવો સેવિંગ્સ પ્લાન ‘બચત પ્લસ’: લઇ શકો છો 1 લાખ રૂપિયા સુધીની પોલીસી, મળશે આ ફાયદા પણ

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)એ સોમવારે તે વાતની જાણકારી આપી છે કે તેણે એક નવી યોજનાની શરૂઆત કરી છે. LICની આ યોજનાનું નામ ‘બચત...

જાહેરાત કરશે/ શર્મા-સિબ્બલ રાજ્યસભાની હવે પછી ચૂંટણી નહી લડે, કોંગ્રેસમાં ગાંધી પરિવારને નડતાં રાજકારણ પૂરું

સોનિયા-રાહુલના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા આનંદ શર્મા અને કપિલ સિબ્બલ ભવિષ્યમાં કોઈ હોદ્દા નહીં લેવાની જાહેરાત કરશે એવું તેમની નજીકનાં સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસમાં સોનિયા-રાહુલના...

ભાજપની ગુલાંટ/ દિલ્હીમાં કેજરીવાલને નાથવા મોદી હવે દાવ અજમાવશે, સીએમની પાંખો કાપવાની કરી તૈયારી

નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં સોમવારે રજૂ કરેલા નેશનલ કેપિટલ રીજિયન દિલ્હી (એમેન્ડમેન્ટ )એક્ટ, ૨૦૨૧ની ટીકા થઈ રહી છે. આ બિલ હેઠળ મોદી સરકાર દિલ્હીમાં ચૂંટાયેલી...

દાવ ઉલટો પડ્યો/ મમતા બેનરજીએ અમિત શાહની સભાનું ટેલિકાસ્ટ થવા ના દીધું, બંગાળમાં દેખાડી તાકાત

અમિત શાહની સોમવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા હતી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી કે અમિત શાહની દરેક સભાનું ટીવી ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ થાય છે પણ...

માર્ચ મોંઘો પડ્યો/ વિશ્વભરમાં કોરોનાના કેસોમાં થયો ધરખમ વધારો, 15 દિવસમાં 61 લાખ વધ્યા કેસ છતાં એસ્ટ્રેજેનેકાને લાગ્યો ઝટકો

કોરોના મહામારીનો ભરડો દેશમાં વકરી રહ્યો છે. માર્ચ મહિનો મોંઘો પડ્યો છે. દેશ સહિત દુનિયામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસો...

ડબલ ઢોલકી ભાજપ સરકારો/ સ્ટેડિયમમાં દર્શકોને મેચ જોવા પર ગુજરાતમાં પ્રતિબંધ પણ આ ભાજપ સરકારે લાખો લોકોને ભેગા થવા આપી છૂટ

દેશમાં ફરી વખત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વધારાઈ રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં સતત વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારત અને ઈંગ્લેન્ડ...

પાવર પોર્ટેબિલીટી/ વીજ કંપનીઓ મનમાની ચલાવે તો ગ્રાહકોને મળશે કંપની બદલી દેવાનો પાવર, નંબરની જેમ વીજ કંપનીઓ બદલી શકાશે

જો તમે વીજળી સેવાઓ આપી રહેલી કંપનીથી ખુશ નથી તો તમારી પાસે એક નવો અધિકાર આવશે કે તમે તમારી જૂની કંપનીને છોડીને મનગમતી કંપનીમાંથી વીજસેવા...

રાજકારણ/ બંગાળમાં સ્વપ્નદાસ ગુપ્તાને ટિકિટ આપી બરાબરની ભરાઈ BJP, જાણો શું છે કારણ ?

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કરને અનુલક્ષીને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. ભાજપે રાજ્યસભાના સદસ્ય અને બંગાળના રાજકારણના મોટા ચહેરા ગણાતા સ્વપ્નદાસગુપ્તાને...

ઝટકો/ નેશનલ હાઇવે પર વાહનચાલકોએ ચુકવવો પડશે વધુ ટોલ ટેક્સ, 1 એપ્રિલથી લાગુ થશે આ નવી કિંમતો

નેશનલ હાઇવે (National Highway Toll)ના ટોલ પરથી પસાર થતાં વાહનો પર જલ્દી જ વધેલા ટોલ ટેક્સ (Toll Tax)નો બોજ પડવાનો છે. 1 એપ્રિલથી ટોલ પ્લાઝા...

મૂવી જોવા કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનો પ્લાન બનાવતા પહેલાં આ ગાઈડલાઈન જાણી લેજો, કોરોના મહામારીમાં સરકારે લગાવ્યા આ પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 15051 નવા કેસ સામે આવ્યા. જેમાં રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 2329464 સુધી પહોંચી ગયા. જ્યારે કે બીમારીથી 48 લોકોના મોત...

ચકચારી ઘટના/ કાર લૂંટવા બદમાશોએ મહિલાના લમણે બંદૂક ધરી, ચાલતી ગાડીએ ચાર મહિનાની બાળકીને…

ગ્રેટર નોઇડામાં રવિવારે સાંજે ઓપો મોબાઈલ કંપનીના એન્જિનિયરની પત્ની અને દીકરીને બંધક બનાવીને કાર લૂંટવાની ઘટનાથી આખો પરિવાર શોકમાં છે. એન્જિનિયરની 27 વર્ષીય પત્ની અનુ...

મોદી સરકારે પ્રથમવાર કબૂલ્યું કે અમે ભરીએ છીએ તિજોરી, પેટ્રોલ અને ડીઝલમાં આટલા રૂપિયા લઈ રહ્યાં છે ટેક્સ

પેટ્રોલ અને ડીઝલના વિક્રમજનક ભાવ વચ્ચો નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને કુદરતી ગેસને...

કામનું/ આ સ્પેશિયલ ખેતી કરીને કરોડો રૂપિયા મેળવી રહ્યાં છે ખેડૂતો, તમે પણ અપનાવો કમાણીની આ જોરદાર ટેક્નીક

હવે લોકો ખેતીની પરંપરાગત પદ્ધતિને છોડીને નવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. વિશેષ બાબત એ છે કે તેઓ આ વિવિધ તકનીકોથી સારા પૈસા કમાઇ રહ્યા...

રસીકરણ/ ભારતમાં મોટા ઉપાડે અપાય છે એ રસી પર ઈટાલી, જર્મની અને ફ્રાન્સે ન આપવાનો લીધો નિર્ણય, આ ભયંકર આડઅસર

ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી કોરોના વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી...

મોટા સમાચાર/ શેરબજારના ડિમેટ એકાઉન્ટના દરેક ટ્રાન્જેક્શનની વિગતો ડિપોઝીટરીએ જાહેર કરવી પડશે

શેરબજારમાં લેવડદેવડ કરતાં ઇન્વેસ્ટર્સના ડિમેટ એકાઉન્ટ મારફતે થતી લેવડદેવડનો તમામ હિસાબ હવે ડિમેટ એકાઉન્ટ ચલાવતી સંસ્થાએ સરકાર સમક્ષ મૂકવો પડશે. શેર્સના ટ્રાન્ઝેક્શન ઉપરાંત મ્યુચ્યુલ ફંડ...

બેકાબુ કોરોના/પંજાબમાં પરીક્ષાઓ રદ, મહારાષ્ટ્રમાં સિનેમા હોલ-રેસ્ટોરન્ટમાં પ્રતિબંધો, જાણો કારોના વધતા ખતરા પર શું-શું થયું બંધ

દેશમાં વધતા નવા કોરોનાના સંકટનું મોટું કારણ છે મહારાષ્ટ્રમાં બગડતી હાલત, રાજ્યમાં સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલાક શહેરોમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લગાવવું પડ્યું...

ખુશખબર : CA, CS અને ICWAના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, UGCએ લીધો આ મહત્વનો નિર્ણય

સીએ, સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ડિગ્રી હવે પીજી સમકક્ષ ગણાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ યુજીસીએ આજે વિધિવત પરિપત્ર કરીને UGCયુજીસી-નેટ આપવા માંગતા કોમર્સ ફેકલ્ટીના...

બેદરકારીએ આપ્યું વાયરસને આમંત્રણ: દેશમાં બીજી લહેરનો ખતરો, નવા કેસોમાં 78 ટકા માત્ર ગુજરાત સહિત 6 રાજ્યોમાં

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો...

મોટો ખુલાસો/ 2000ની નોટ સરકારે આટલા વર્ષથી છાપી જ નથી, ઘરમાં કે બેન્કમાં હોય તો ચેક કરી લેજો

2000રૂપિયાની નોટને લઈને સરકારે લોકસભામાં મોટી જાણકારી આપી છે. નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યુ કે, ગત 2 વર્ષમાં 2000 રૂપિયાની નોટ નથી છપાઈ....