GSTV

Category : India

પંજાબમાં એક્સપ્રેસ ગતિએ વધતા કોરોનાના કેસ, રાજ્ય સરકારે રાતના 9થી સવારના 5 સુધી કરી નાઈટ કરફ્યુની જાહેરાત

પંજાબમાં કોરોનાના વધતા કેસને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 9 જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નાઈટ કરફ્યુ રાતના 9 વાગ્યાથી સવારના...

વાયરસનો પંજો વકર્યો/ આ વર્ષના રેકોર્ડ બ્રેક કેસો આજે નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો થયા સંક્રમિત: છુટ-છાટથી હજુ વકરશે!

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે. દેશમાં આ વર્ષે પહેલીવાર કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પહેલીવાર કોરોનાના 35...

Koo એપ મામલે મોદી સરકારનો મોટો ખુલાસો : શું આ એપ્લિકેશનમાં પણ છે ચીની રોકાણ, સરકારે આપ્યો આ જવાબ

સરકાર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે માઈક્રોબ્લોગિંગ કૂ એપમાં ચીની કંપનીનું રોકાણ નિયમ પ્રમાણે છે અને આ એપનો વિકાસ દેશમાં જ થયો છે. શું છે...

હવે તો હદ થઈ ! હેલમેટ વિના ટ્રક ચલાવનાર ડ્રાઈવરને થયો 1000નો દંડ, આરટીઓ ન માન્યું અને ભરવો પડ્યો

ઓડિશામાં પરિવહન વિભાગની ભારે મોટી બેદરકારી સામે આવી છે અને હેલ્મેટ વગર ટ્રક ચલાવવા મામલે એક વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના...

બેરોજગાર : કોરોના 71 લાખ લોકોની નોકરી ખાઈ ગયો : જાણી લો કયા મહિનામાં કેટલાની ગઈ નોકરી, હવે ફરી બદલાઈ રહી છે સ્થિતિઓ

કોરોના મહામારીને અંકુશમાં લાવવા સરકારે અમલી બનાવાયેલ લાંબા લોકડાઉનના કારણે લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. આ બાબતનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. લોકસભામાં એક પ્રશ્નનો...

UGC MPhiI and PhD: એમફીલ અને પીએચડી સ્ટુડેંટ્સ ખાંસ વાંચે, થીસીસ જમા કરવા અંગે યૂજીસીએ જાહેર કરી છે આ મહત્વની નોટિસ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ એમફિલ અને પીએચડી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે. નોટિસમાં જણાવાયું છે કે એમફિલ અને પીએચડી થિસિસ જમા...

ખેડૂત આંદોલન પર ટ્વિટ કરનારી રિહાનાએ અમેરિકાના પોશ એરિયામાં ખરીદી આલિશાન હવેલી, 100 કરોડ રૂપિયા છે કિંમત

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કરીને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર રિહાના હવે પોતાની હવેલીને લઈને ચર્ચામાં આવી છે. રિહાનાએ 13.8...

વાહનચાલકો માટે ખુશખબર : એક વર્ષમાં બંધ થઈ થશે તમામ ટોલનાકા : હાઇવે પર લગાવાશે GPS ટ્રેકર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલપ્લાઝા ખતમ કરવાની...

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે PF ખાતાના આ નિયમો, આટલાથી વધુની જમા રકમ પર સરકાર વસૂલશે ટેક્સ

નાણાકીય વર્ષ (Financial Year 2021-22) કેટલાંક નવા નિયમ લાવશે. 1 એપ્રિલથી પ્રોવિડેંટ ફંડ (PF)ને લગતાં નિયમ બદલાઇ જશે. તેના દાયરામાં EPF (Employees Provident Fund), VPF...

પીએમ કિસાન/ ખેડૂતો વાંચી લેજો, 6000 રૂપિયાની આર્થિક સહાય અંગે સરકારે કર્યુ છે આ મોટુ એલાન

જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત આ યોજનાનો લાભ લો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે...

જ્યોતિરાદિત્ય સિંધિયાના આલિશાન મહેલમાં ચોર ઘૂસ્યા, જય વિલાસ પૈલેસમાંથી પંખો અને કમ્પ્યુટર ઉપાડી ગયાં

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ચોરી થઈ છે. જો કે, રાજ્યના સૌથી સુરક્ષિત મનાતા જય વિલાસ પેલેસમાં...

ફરી પાછો આવ્યો કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 35 હજારથી વધારે કેસ, 100 દિવસ બાદ સૌથી વધારે કેસ આવ્યા

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વાર વધી રહ્યુ છે, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી...

બંગાળ ચૂંટણી માટે પડ્યો પહેલો વોટ, ઝારગ્રામની એક 82 વર્ષીય બસંતીએ કર્યું પહેલું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી આમતો 27 માર્ચે યોજાનાર છે જેને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમ છતાં વિધાનસભા ચૂંટણી માટે પહેલો...

કામની વાત/ LPG સિલિન્ડર પર 300 રૂપિયા બચાવવાનો શાનદાર મોકો, આ એક નાનકડુ કામ કરશો તો પડશે સસ્તો

મોંઘવારીના આ દોરમાં બચત કરવી લગભગ અશક્ય જ બની ગઇ છે. ઘરેલૂ સિલિન્ડર (LPG)ની કિંમત રેકોર્ડ સ્તર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમત વાળો...

Dairy Milk બનાવતી કંપની કૈડબરી પર CBIની મોટી કાર્યવાહી, કરોડોના કર્યા છે કૌભાંડ

ડેયરી મિલ્ક ચોકલેટ તો તમે ખાધી જ હશે, સીબીઆઈએ આ ચોકલેટ બનાવતી કંપની કૈડબરી વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો નોંધ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ...

ફાટેલા જિન્સનો વિવાદ: મહુઆ મોઈત્રાએ ભાજપના નવા નવા બનેલા મુખ્યમંત્રીને એવું સંભળાવી દીધુ કે, મોં બતાવવાને લાયક ન રહ્યા !

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત દ્વારા મહિલાઓને પોશાકને લઈને જે રીતે વાહિયાત નિવેદન આપ્યુ છે, તેના પર વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર...

Video: દિલ્હીથી ટનકપુર જઈ રહેલી ટ્રેન અચાનક ઉંધી દોડવા લાગી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

દિલ્હીથી ટનકપુર જઈ રહેલી પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસના રોલડાઉન થઈને ઉલ્ટી દિશામાં દોડવા લાગ્યા બાદ સલામત રીતે અટકી જતા દરેકે રાહતનો શ્વાસ લીધો છે. ટ્રેન ઉલટી...

ખાસ વાંચો/ IT ડિપાર્ટમેંટે ટેક્સપેયર્સના ખાતામાં રિફંડ કર્યા 2 લાખ કરોડથી વધુ, આ રીતે ચેક કરો તમારા એકાઉન્ટમાં આવ્યાં કે નહીં

ઇનકમ ટેક્સ રિટર્ન (IT Return)  ફાઇલ કરનારાઓ માટે મોટા સમાચાર છે. ઇનકમ ટેક્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 2.09 કરોડ કરદાતાઓને 2.04 લાખ...

બંગાળનું દંગલ/ ભાજપના સાંસદના ઘર પાસે બોમ્બ વડે હુમલો, CCTV કેમેરા પણ તોડી નખાયા

બંગાળમાં ચૂંટણી પ્રચારની સાથે જ સતત હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉત્તરી 24 પરગણાના જગદલ ખાતે ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો...

સિનિયર સિટિઝનના હિતમાં વધુ એક પગલું લેવા જઇ રહી છે મોદી સરકાર, 30 હજાર વૃદ્ધોને મળશે આ લાભ

મોદી સરકાર હવે વૃદ્ધોને પણ આત્મનિર્ભર બનાવશે. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી (રામદાસ આઠવલે) એ કહ્યું છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા...

સંક્રમણ વધતા સુરત તંત્ર બેબાકળું બન્યું / ‘બહારથી આવતા તમામે થવું પડશે 7 દિવસ કોરન્ટાઇન’, વિવાદ થતા બદલવું પડ્યું જાહેરનામું

સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો...

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં 150 ગણો વધારો: 84 લોકોના મોતની સાથે નવા 23 હજારથી વધુ કેસ / 2જી લહેરના વાવડ

મહારાષ્ટ્રમાં  જીવલેણ કોરોનાના કહેરની  બીજી લહેર  શરૃ થઈ   હોવાથી  રાજ્ય સરકારે  ચિંતામાં પડી ગઈ છે. આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં  ગજબનો કોરોનાનો વિસ્ફોટ થયો છે   આજે ૨૪ કલાકમાં  ...

પહેલા નમસ્તે ટ્રમ્પ બાદમાં હવે ટી-20 ક્રિકેટ બન્યું ગુજરાતમાં સંક્રમણનું કારણ / ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, છેલ્લા 24 કલાકમાં 1122 કેસ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

દેશ પર કોરોનાની બીજી લહેરનો ખતરો, 70 જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ: મહારાષ્ટ્ર અને પંજાબ મોખરે

દેશના ઘણા રાજ્યોમાં હાલ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી....

મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ ફુટ્યો : આજે 23 હજારથી વધારે નવા કેસ સામે આવ્યાં, 84ના મોત નીપજ્યાં

મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 23,179 નવા કેસો સામે આવ્યા છે. કોરોનાના કારણે 84 લોકોના મોત નીપજ્યાં છે. કુલ કેસની સંખ્યા 23,70,507 થઈ છે. અત્યારસુધીમાં 53,080 લોકોના...

નિષ્ફળતા / વધુ એક સરકારી કંપનીને લાગ્યું ખંભાતી તાળુ, સરકારે કહ્યું ખોટ કરતી હતી એટલે લીધો નિર્ણય

વધુ એક સરકારી કંપનીને બંધ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી મારી દીધી છે. મંગળવારે કેબિનેટની બેઠકમાં લાંબા સમયથી ખોટમાં ચાલી રહેલી હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલુમ્સ એક્સપોર્ટ...

મમતાએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો : બંગાળની જનતાને આપ્યા આ વચનો, 5 લાખ લોકોને આપશે નોકરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાના 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, 100 દિવસના કામમાં બંગાળ...

મોદી સરકાર ફફડી : દેશના આ 2 રાજ્યોમાં કોરોના કેસ અને પોઝિટિવિટી રેટ બંનેમાં જોરદાર વધારો, સરકારે કર્યો મોટો ખુલાસો

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોની સંખ્યામાં વધવા મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થિતિ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે,‘દેશમાં કોરોનાના કુલ...

ચારધામની યાત્રા કરવા માગતા લોકો માટે ખુશખબર, 12 દિવસના પ્રવાસ માટે જાહેર થયાં સસ્તા પૈકેજ, આવી રીતે કરાવો બુકીંગ

ચારધામની યાત્રા કરવા માગતા લોકો માટે હાલ સારા સમાચાર આવ્યા છે. ઈંડિયન રેલ્વે કૈટરીંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન લિમિટેડ હિમાલયન ચાર ધામ યાત્રા 2021 માટે સારામાં...