GSTV

Category : India

ગઠિયાઓ શેરબજાર તરફ વળ્યા: ઉંચો નફો કમાવી આપવાની લાલચ આપે તો છેતરાતા નહીં, ભરાઈ જશો

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસની તવાઈ બોલાવ્યા બાદ હવે ગઠિયાઓ શેરબજારનાં નામે રોકાણ કરાવી અથવા તો ઊંચો નફો કરાવી આપવાની લાલચ...

શું તમારૂ Driving License તો નથી થયુ ને એક્સપાયર ? તો આ તારીખ સુધીમાં કરાવી લેજો અપડેટ, નહીં તો ભરવો પડશે મોટો દંડ

દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કોરોના વાયરસ મહામારીને ધ્યાને રાખીને સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ, નોંધણી પ્રમાણપત્ર (આરસી) અને પરમિટ...

ખુલાસો / કોરોના કહેર વચ્ચે આ બે રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયામાં લોલમલોલ, કેન્દ્ર સરકારના વિશ્લેષણમાં સામે આવી ચોંકાવનારી વાત

મહારાષ્ટ્ર અને પંજાબમાં જે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે તેનું કેન્દ્ર સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. કેન્દ્રનું માનવું છે કે આ બંને રાજ્યોમાં...

કોરોનાનો કહેર / વિદેશ જનારા યાત્રિકો માટે આવ્યા ખરાબ સમાચાર, આ દેશોમાં યાત્રા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

સમગ્ર દૂનિયામાં કોરોના મહામારીએ ફરી એક વખત પગ પેસારો શરૂ થયો છે. આ ખતરનાક મહામારીના પ્રસાર ઉપર કાબુ લેવા માટે ઘણા દેશો પોતાના સ્તર ઉપર...

લોકડાઉનના ભણકારા: મહારાષ્ટ્રમાં ગમે ત્યારે લાગી શકે છે લોકડાઉન, મુખ્યમંત્રીએ અધિકારીઓને રોડમૈપ બનાવવાનો આપ્યો આદેશ

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં અત્યંત તીવ્ર ઉછોળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર અનિયંત્રિત ગતિથી ફેલાઇ રહી છે. કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા સંક્રમણને...

સાવધાન / હવે ફેક FIR કરવી પડશે ભારે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કરી દીધા છે આ આદેશ

યૌન શોષણ મામલે ખોટી FIR લખાવવી અને લખાવવા કહેવું ભારે પડી શકે છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય કમિટીએ ભલામણ કરી છે કે, ખોટી FIR...

કામના સમાચર / HDFC બેંકે ગ્રાહકોને હોળી આપી મોટી ભેટ, હવે 30 જૂન સુધી મળશે 0.75 ટકા વ્યાજનો દર

હોળીન તહેવાર ઉપર પ્રાઈવેટ સેક્ટરની એચડીએફસી બેંકે વૃદ્ધોને મોટી ભેટ આપી છે. HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમને ત્રીજી વખત વધારી છે....

એન્ટીલિયા કેસ: મીઠી નદીમાંથી NIAએ હાથ લાગ્યા મહત્વના પુરાવા, સચિન વાઝેની મુશ્કેલીઓ વધશે

એંટીલિયા કેસમાં આજે તપાસ અંતર્ગત રવિવારે સચિન વાઝેને લઈને મીઠી નદી પર પહોંચ્યા હતા. એનઆઈએને નદીમાંથી એક નંબર પ્લેટ અને ડીવીઆર સહિત કેટલાય સબૂતો મળ્યા...

પુડુચેરી ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, દરેકને ફ્રીમાં કોરોના રસી, ગૃહિણીઓને આપશે 1000 રૂપિયા

પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મફતમાં કોરોનાની રસી, નીટ તથા નવી શિક્ષણ નીતિ રદ કરવી, ગૃહિણીઓને દર...

IRCTC Tour Package : માત્ર 9450 રૂપિયામાં કરી શકશો આ ધાર્મિક સ્થળોની યાત્રા, રેલવેનું ખાસ પેકેજ

ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.એ એક પેકેજ ઓફર કર્યું છે. આ પેકેજમાં દેશમાં ઘણા જાણીતા ધાર્મિક સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં માત્ર...

કોરોનાની દહેશત: આ રાજ્યમાં દર રવિવારે લોકડાઉન લાગૂ કર્યું, પ્રત્યેક શનિવાર રાત્રે રહેશે કર્ફ્યૂ, 11 જિલ્લામાં લાગૂ રહેશે આ આદેશ

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મધ્ય પ્રદેશના 12 શહેરોમાં આગામી આદેશ સુધી દરેક રવિવારે લોકડાઉન રહેશે. મધ્ય પ્રદેશના અધિક મુખ્ય સચિવ ડો. રાજેશ રાજૌરાએ જણાવ્યુ...

પરિણામ આવે તે પહેલા અમિત શાહની ભવિષ્યવાણી, બંગાળમાં પ્રથમ તબક્કામાં આટલી સીટો જીતવાનો કર્યો દાવો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓના પહેલા રાઉન્ડનુ મતદાન શનિવારે પુરુ થઈ ચુકયુ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે,...

ભારતીય વાયુ સેનાએ કરશે ‘આયરન ફીસ્ટ’ યુદ્ધાભ્યાસ, 200 વિમાન થશે સામેલ

આ વર્ષે ભારતીય વાયુ સેનાના 200 વિમાનોને સામેલ કરતા મહત્ત્વપૂર્ણ અભ્યાસનું આયોજન નહીં કરાય. કારણ કે, લદ્દાખ ક્ષેત્રમાં વાયુ સેનાએ ઘણા ઉચ્ચ ગતિના અભિયાન કર્યા...

સ્પાઈસ જેટ વિમાનમાં બેસેલા એક યાત્રિકે કરી ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ, યાત્રિકોએ વર્ણવી 40 મિનિટની ઘટના

દિલ્લીથી વારાણસી જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનમાં તે સમયે અફરાતફી મચી ગઈ હતી.જ્યારે એક વ્યક્તિએ ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ કરી હતી. આ કેસની ગંભીરતા જોઈને...

રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો: ભાજપમાં સારુ થવું હોય તો, મોદી અને અમિત શાહના પગ પકડવા પડે, મને આ વાત જરાયે નથી ગમતી

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે રવિવારના રોજ ચેન્નાઈમાં એક જાહેર રેલીનું આયોજન કર્યુ હતું. રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને...

ચિંતાજનક સ્થિતી: હજૂ પણ નહીં ખુલે શાળાઓ, આ 10 રાજ્યોએ તો ઓનલાઈન શિક્ષણનો રસ્તો અપનાવી લીધો, આગળ જોયું જશે

દેશમાં કોરોના કેસમાં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે, શું નવા સત્રમાં બાળકો શાળાએ જઈ શકશે...

દિલ્હી પોલીસે ઠાર માર્યો કુખ્યાત ગેંગસ્ટર કુલદીપ ફજ્જા, જીટીબી હોસ્પિટલ માંથી થયો હતો ફરાર

દિલ્હીમાં કુખ્યાત અપરાધી કુલદીપ ફજ્જાને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દિલ્હીના રોહિણીમાં પોલીસે કુલદિપ ફજ્જા અને તેના સાથીઓને રોક્યા હતા. તે સમયે...

100 કરોડ વસૂલી કાંડ: સીએમ ઠાકરેએ આપ્યા આદેશ, હાઇકોર્ટના નિવૃત જજ કરશે દેશમુખ સામેના આરોપોની તપાસ

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રુપિયાની વસૂલી માટે આદેશ આપ્યો હોવાનો સનસનીખેજ આરોપ મુક્યા બાદ હવે આ મામલાની...

તમિલનાડુમાં મંત્રીના સમર્થકનું તરકટ: કાળુ કપડું બાંધી હંકારી સ્કૂટી, કહ્યું: 10 વર્ષ પહેલા ખુલ્લી આંખે પણ વાહન ચલાવી શકાતું નહોતું

ચૂંટણી દરમિયાન નેતાઓ અને તેમના સમર્થકો જેટલા નાટક કરે તેટલા ઓછા. તમિલનાડુમાં પણ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પાર્ટીઓ ચિત્ર-વિચિત્ર રસ્તા અપનાવી રહી છે. ત્યારે AIADMK...

બેંગ્લોર પોલીસે ફિલ્મી ઢબે કર્યો ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: કરોડોની નકલી નોટોથી ખરીદ્યો 500 કિલો ગાંજો

બેંગ્લોર પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે રૂપિયા એક કરોડની નકલી નોટોથી 500 કિલોગ્રામ ગાંજાની ખરીદી કરી હતી. ડ્રગ્સ પેડલર બનીને ગાંજો ખરીદનારી પોલીસને ડિલિવરી...

લિવ ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે દિલ્હી સરકાર બની તારણહાર, શરૂ કરી આ ખાસ સેવા

આંતરજાતિય કે આંતરધાર્મિક વિવાહ કરનારા યુગલ અથવા તો લગ્ન વગર સાથે રહેનારા જે યુગલનો વિરોધ તેમના પરિવાર, સ્થાનિક સમુદાય કે ખાપ દ્વારા કરવામાં આવી રહ્યો...

શનિવારે ઉજવાશે અર્થ અવર: દિલ્હીવાસીઓ એક કલાક લાઈટો બંધ રાખી કરશે સૌથી વધુ વીજળીની બચત

પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે 8:30થી 9:30 કલાક સુધી બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ...

PM મોદીએ કરી ‘મન કી બાત’, કાર્યક્રમના 75માં સંસ્કરણની આપી શુભેચ્છા

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની 75 મી આવૃત્તિ છે. પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ...

ખિસ્સા ખંખેરવાનો ખેલ: એર ઇન્ડિયાની ટિકિટના કાળા બજારથી ખાનગી એરલાઇન્સને બખ્ખાં

તાજેતરમાં જ એર ઇન્ડિયાની વિદેશની ટિકિટોના થતા કાળા બજાર કૌભાંડમાં દિલ્હીના કેટલાક સક્રિય એજન્ટોની ભૂમિકા બહાર આવ્યા બાદ હાલમાં એર ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશના તમામ...

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર/ સળંગ 3જા દિવસે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાઇનો, નાંદેડમાં કોરોનાની સ્થિતિ ભયંકર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયંકર થઇ રહી છે. વધતી દર્દીની સંખ્યા પ્રમાણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આથી લોકોમાં ભયનું વાતાવરણ થઇ ગયું છે. નાંદેડ ખાતે...

કોરોનાનો વિસ્ફોટ/ દેશના આ રાજ્યમાં કોરોનાના ગ્રાફે વધારી કંટેનમેન્ટ ઝોનની સંખ્યા, 12 શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશમાં સતત વધતા ગ્રાફે ફરી એક વાર કંટેનમેન્ટની વાપરી કરાવી દીધી છે. શનિવાર ભોપાલ જિલ્લા પ્રશાસને ઘણીં જગ્યાઓ પર કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ગયા...

મન કી બાતઃ 75માં સંસ્કરણમાં PM મોદી દેશવાસીઓને કરશે સંબોધિત,ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ કાર્યક્રમને લઈ વિપક્ષ ગરમાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે એટલે કે 28 માર્ચ, 2021ની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરશે. ‘મન કી...

વિરોધ/પંજાબમાં ભાજપના ધારાસભ્ય પર ખેડૂતોનો હુમલો, કપડાં ફાડી મોઢું કાળું કરી માર માર્યો

પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી નાખ્યા હતા અને...

Holi 2021/ક્યાંક શાહી, તો ક્યાંક બેમિસાલ કરતબ, આ 8 શહેરોમાં હોળી રમાય છે સૌથી સુંદર રીતે

હોળીનો તહેવાર ઉત્તર ભારતમાં ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ કદાચ જ તમને ભારતના એ શહેરો અંગે જાણકારી હશે , જ્યાં સૌથી સારી હોળી રમવામાં...

પતિ જવાબદારીઓથી છટકી ન શકે! પત્નીના ભરપોષણને લઇ કોર્ટનો ચુકાદો, મહિને આટલું વળતર આપવા આદેશ

દિલ્હી હાઇકોર્ટે પત્નીના ભરપોષણને સંલગ્ન એક મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ પોતાની જવાબદારીથી દુર ન ભાગી શકે. પતિએ પત્નીને ભરણપોષણ આપવું તે પતિની...