GSTV

Category : India

કોવેક્સિનના ત્રીજા ડોઝને પણ મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી, જાણો કેમ છે જરૂરી બૂસ્ટર ડોઝ

કોરોનાથી સંપૂર્ણપણે બચવા માટે વેક્સિનનો ત્રીજો ડોઝ લેવો પણ જરૂરી બની શકે છે. તેને બુસ્ટર ડોઝ નામ આપવામાં આવ્યું છે. ત્યારે કોવેક્સિનના બુસ્ટર ડોઝની ક્લીનિકલ...

દિલ્હીની સેંટ સ્ટીફન યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, એક જ ઝાટકે આટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર

રાજધાની દિલ્હીના સેંટ સ્ટીફન કોલેજના 13 વિદ્યાર્થીઓ સહિત બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સેંટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થીઓ...

લ્યો બોલો/મોબાઈલમાં મશગૂલ નર્સે 2 વખત લગાવી દીધી કોરોના વેક્સિન, ઉપરથી ભડકી મહિલા પર જ

ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ...

ભારતીય સેનાએ લીધો બદલો, કાશ્મીરમાં ભાજપ નેતાના ઘર પર હુમલો કરનારા ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો, આ કારણે હેમંત બિસ્વ સરમા પર ચુટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીનાં કદાવાર નેતા હેમંત બિસ્વ સરમાનાં ચુટણી પ્રચાર પર ચુંટણી પંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો...

સાચવજો/ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે, પીક પર પહોંચશે કોરોનાની બીજી લહેર

દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન...

ખેડૂત આંદોલન: રાજસ્થાનમાં ખેડૂતોના નેતા રાકેશ ટિકૈત પર હુમલો, ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં...

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ નિયંત્રણ બહાર: 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ, 200થી વધુના મોત

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા...

બેકાબુ કોરોના વાયરસ: 24 કલાકમાં રેકોર્ડ 81466 નવા કેસ, 2021માં નોંધાયા સૌથી વધુ કેસ

છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવતા ફફડાટ ફેલાયો...

કોરોનામાં લોકડાઉનને કારણે બેરોજગારી પહોંચી ચરમસીમાએ, આ યોજનાએ 11 કરોડથી વધુ લોકોને આપ્યું કામ

દેશમાં લાગુ થયેલા બિન આયોજિત લોકડાઉનના કારણે સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આવાં લોકો માટે મનરેગા આશરા સમાન સાબિત થઈ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ...

પગાર / તમે કેવી રીતે જાણશો સીટીસી, ગ્રોસ અને નેટ પગાર વચ્ચેનું અંતર ?, આ રહી સરળ ટીપ્સ

તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે....

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનમાં હુમલો, નારાજ સમર્થકોએ જામ કર્યો દિલ્લીથી ગાજિયાબાદ જતો રસ્તો

મોદી સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં કિસાન પંચાયત યોજી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનનાં અસવર જિલ્લામાં હુમલો કરવામાં...

ચિંતા / આ 11 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોએ વધાર્યું કેન્દ્રનું ટેન્શન, 90 ટકા કોરોનાના કેસ અહીંયા નોંધાયા

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક બની છે. 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહેલા પખવાડીયામાંથી આ રાજ્યોમાંથી 90...

Big News : કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે આપ્યું મોટું નિવેદન

દેશના ઘણાં રાજ્યોમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના ઘણાં જિલ્લામાં સંક્રમણનો ભારે પ્રકોપ દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં...

વળતો જવાબ / Saudi Arabનું ઘમંડ તોડવા ભારતે બનાવ્યો આ ખાસ પ્લાન, ઓઈલ કંપનીઓને આપ્યા આ આદેશ

ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને...

હાહાકાર / સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન, દેશમાં આગામી દિવસોમાં રોજ એક લાખ લોકો કોરોનાથી સંક્રમિત થશે

દેશમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે. એજન્સીનું કહેવું છે...

મહત્વના સમાચાર / ફરી એક વખત પાટા ઉપર દોડશે પેસેન્જર ટ્રેન, રેલવે તંત્ર દ્વારા કરાઈ આ તૈયારીઓ

રેલ યાત્રીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રેલવે કોરોના મહામારીના કારણે બંધ પડેલી કેટલીક ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે જલ્દી જ...

BIGNEWS / CM અરવિંદ કેજરીવાલે આપ્યાં આ સંકેત, દિલ્લીમાં નહીં લાગુ થાય લોકડાઉન

રાજધાની દિલ્લીમાં કોરોનાના હાલાતો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આવાસમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં સીએમ કેજરીવાલે સંકેત આપ્યાં હતાં કે, દિલ્લીમાં લોકડાઉન નહીં લાગુ...

કામના સમાચાર / પાસપોર્ટ બનાવતા સમયે સરકારની આ સૂચનાનું રાખો ધ્યાન, નહીં તો લાગશે લાખોનો ચૂનો

જ્યારે તમે પોતાના દેશમાંથી બીજા દેશમાં જાઓ છો તો તમારા માટે સૌથી કામની ચીજ હોય છે તો તમારો પાસપોર્ટ. તમે કેટલાક દેશો સિવાય કોઈ પણ...

BIG NEWS : કોરોનાના ભરડા વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ ફરી બંધ, શું ફરી રેલવેને લાગશે બ્રેક ?

કોરોનાના કેસો વધવા લાગ્યાં છે. જેના કારણે લોકલ લોકડાઉનમાં પણ ઝડપ આવી છે. આ વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Express ઉપર બ્રેક લાગી છે....

Corona Vaccine : બુસ્ટર ડોઝના ટ્રાયલને મળી SECની મંજૂરી, બીજા ડોઝના 6 મહિના બાદ આપવામાં આવશે ત્રીજો ડોઝ

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કોરાના વેક્સિનને લઈને સારા સમાચાર આવ્યાં છે. ડ્રગ રેગ્યુલેટરના વિષયમાં એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના ટ્રાયલમાં ભાગીદારી...

ગંભીર બાબત: હજૂ તો દુનિયા જોવા માટે બરાબર આંખ પણ નથી ખોલી તેવા જોડિયા બાળકને થયો કોરોના, માતા-પિતા પણ છે સંક્રમિત

કોરોના નામનો આતંક સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. તેનો કહેર ચારેબાજૂ વર્તાઈ રહ્યો છે. પહેલાની તુલનામાં આ વખતે હવે બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. જેનું...

આશ્ચર્ય / એવું તો શું થયું કે 5 અને 10 રૂપિયાના સિક્કામાં મળ્યો આ કર્મચારીઓનો પગાર, થેલો ભરીને લઈ જાય છે ઘરે

શું તમે એક મહિનાના પોતાના પગાર અને નાની કરન્સી નોટ્સમાં લેવા માગો છો ખરેખર નહીં. પરંતુ મુંબઈમાં આશરે 40 હજાર કર્મચારીઓને તેનો પગાર 5 અને...

ચૂંટણી પહેલા જ ડીએમકે નેતા સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, પુત્રી-જમાઈના ઘરે આવકવેરા વિભાગનો સપાટો

તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભઆગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે. સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ...

શું મહારાષ્ટ્રમાં લાગશે લોકડાઉન? આજે સાંજે સીએમ ઠાકરે કરશે રાજ્યની જનતાને સંબોધન

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સમીક્ષા બેઠક બાદ રાજ્યના લોકોને સંબોધન કરશે....

શહીદીનો બદલો: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 3 આતંકી, ગાઇકાલે કર્યો હતો ભાજપના નેતાના ઘરે હુમલો

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભાજપના નેતાના ઘરે થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ એક જવાનની શહાદતનો બદલો ભારતીય સુરક્ષા દળોએ લઇ લીધો છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ત્રણ...

મોટા સમાચાર: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને થયો કોરોના, પ્રિયંકાને કરવામાં આવ્યા હોમ આઈસોલેટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટીવ થયા છે. તેના કારણે પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી નાખી છે. આ બાબતને લઈને...

શું કોરોના વેક્સિન લીધા પછી સંબંધ બાંધવો સુરક્ષિત છે? શું છે નિષ્ણાતોનો મત

કોરોના વેક્સિન લીધા પછી શું કરવું અને શું ન કરવું તેને લઈને ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે...

કોરોના ઈફેક્ટ: મહારાષ્ટ્રના પુણેમાં બાર-હોટલ રેસ્ટોરન્ટ સંપૂર્ણ બંધ, છત્તીસગઢના દુર્ગમાં સખ્ત લોકડાઉન લાગું

કોરોના વાયરસનું સંકટ વધુ એક વખત બેકાબૂ થઈ રહ્યું છે. સતત વધતા કેસો વચ્ચે હવે સખ્ત નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. શુક્રવારે છત્તીસગઢના દુર્ગમાં...

VIDEO: આ મહિલાએ એટલો લાંબો વેડીંગ ડ્રેસ પહેર્યો કે, તેને મંડપ સુધી લાવવા માટે 30 લોકોને 6 કલાકની મહેનત લાગી

દરેક મહિલાના મનમાં લગ્નને લઈને ખાસ સપના હોય છે. જેમાં દરેકનું સપનું પોતાના લગ્નમાં ખાસ ડ્રેસ પહેરવાનું હોય છે. જો કે, સાઈપ્રસની એક મહિલાએ લગ્ન...