Last Updated on April 10, 2021 by
ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જોકે, આ નવી ગાઇડલાઇન સરકારના કોરોના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે.
ICMRએ જાહેર કરેલ નવી ગાઇડલાઇન મુજબ RT-PCR ટેસ્ટમાં Ct વેલ્યુ 35 અથવા તેના કરતા વધુ હશે તો કોરોના નેગેટિવ ગણાશે. જો કોરોના ટેસ્ટમાં Ct વેલ્યુ 35 કરતા ઓછું હશે તો જ કોરોના પોઝિટિવ ગણાશે. આ પહેલા, આ Ct વેલ્યુ વૈશ્વિક સ્તરે 35થી 40 હતું. ICMR એ જણાવ્યું છે કે દેશની જુદી જુદી વાયરોલોજી લેબોરેટરીમાંથી મળતા ફીડબેક અને ઈન્પુટના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31