GSTV
Gujarat Government Advertisement

નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ

નગર પાલિકા

Last Updated on March 2, 2021 by

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા.

5 વાગ્યા સુધીનું પરિણામ

મોટાભાગની નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે અને શાસન મેળવ્યું છે. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી માળિયામિયાણામાં જ જીત મળી છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ અત્યારે ભાજપ 77, કોંગ્રેસ 4 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે ગોંડલ, ગણદેવી, પાટડી અને તાલાલા નગરપાલિકા ભાજપે જ્યારે માળિયા મિયાણામાં કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી છે.અત્યાર સુધીની મતગણતરી મુજબ અત્યારે ભાજપ 77, કોંગ્રેસ 4 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે ગોંડલ, ગણદેવી, પાટડી અને તાલાલા નગરપાલિકા ભાજપે જ્યારે માળિયા મિયાણામાં કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી છે.

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad9693360310 19 4 
Amreli1561560126 30     
Anand2122043122251 2219 
Arvalli6056034 13   9 
Banas Kantha112112081 15 15 1 
Bharuch13288157114 17   
Bhavnagar9694068 19   7 
Botad6868061 7     
Devbhumi Dwarka5252034 5   13 
Dohad363112615     
Gandhinagar7272056 15   1 
Gir Somnath1281062287201523 1 
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1961906162628     
Kheda152149390313 37 9 
Mahesana15211628862813 17   
Morbi104104076 24   4 
Narmada2828016 6 6   
Navsari7676075 1     
Panch Mahals685423221 17 4 
Patan8080064 10 5 1 
Porbandar5252045 7     
Rajkot44395395      
Sabar Kantha605554758     
Surat1161160109 5 2   
Surendranagar164155914995   1 
Tapi2828022 6     
Vadodara8879548521 5 5 
Valsad282712017     

4 વાગ્યા સુધીનું પરિણામ

  • બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 20 બેઠકો ઉપર ભાજપની જીત નોંધાઈ છે. તો 8 બેઠકોમાં કોંગ્રેસનો વિજય થયો છે. બગસરા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ પ્રાપ્ત થઈ છે.
  • અમરેલીમાં નગરપાલીકા,તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો વિજેતા થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં કચ્છની 5 પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર સહિત ગાંધીધામમાં ભાજપનો વિજય થયો છે.
  • ખેડા જિલ્લાની 2 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. ખેડાની 1 નપામાં અપક્ષ અને 2 નપા ટાઇ પડી છે. ઠાસરા નગરપાલિકામાં 15 અપક્ષ અને 9 બેઠક ભાજપને મળી છે.
  • કોંગ્રેસ MLA લલિત વસોયાના ગઢમાં ગાબડું પડયુ છે. ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપે 17માંથી 9 બેઠક જીતી તાલુકા પંચાયત કબજે કરી લીઘી છે. તથા કોંગ્રેસનો 7 બેઠક પર વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં કોંગ્રેસે 15 અને ભાજપે 1 બેઠક પર જીત મેળવી હતી.
  • ડભોઇ નગરપાલિકાનું વોર્ડ 7 નું પરિણામ જાહેર
  • ભાજપ નો 3 સીટ પર થયો વિજય
  • 1 સીટ પર અપક્ષ ઉમેદવાર એચ વી શાહનો થયો વિજય
  • એચ વી શાહે ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
  • 7 વોર્ડ સુધી 13 ભાજપ અને 13 પર કોંગ્રેસ જીતી
  • હજી 2 વોર્ડનું ચાલી રહ્યું છે કાઉન્ટીગ
  • ખરાખરીનો ચાલી રહ્યો છે જંગ

3 વાગ્યા સુધીનું પરિણામ

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad9686357310 15 4 
Amreli1561400113 27     
Anand2121883113250 1718 
Arvalli6000        
Banas Kantha112107077 14 15 1 
Bharuch13256136114 6   
Bhavnagar9660046 12   2 
Botad6840037 3     
Devbhumi Dwarka5225023 1   1 
Dohad361911415     
Gandhinagar7272056 15   1 
Gir Somnath1281062287201523 1 
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1961626140622     
Kheda152103359313 22 9 
Mahesana152702845288 17   
Morbi10476052 24     
Narmada2828016 6 6   
Navsari7668067 1     
Panch Mahals68222182  4   
Patan8064054 6 4   
Porbandar5252045 7     
Rajkot44395395      
Sabar Kantha603152754     
Surat1161160109 5 2   
Surendranagar164124911994   1 
Tapi2828022 6     
Vadodara8879548521 5 5 
Valsad281711413     

‘ગુજરાત ભાજપનું ગઢ હતું, છે અને રહેશે’, જીતના જશ્નની ઉજવણી સાથે CMનો હુંકાર

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આ ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ચૂકી હતી, ત્યારે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મતગણતરીમાં 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે જ્યારે કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં છે. 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું. જ્યારે આ વખતે છ મહાનગરપાલિકાઓ બાદ 31 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે

ગુજરાતમાં મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભગવો લહેરાતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પોહચી ગયાં છે. આઈ.કે જાડેજાએ ખેસ પહેરાવી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતુ.

ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડીશું : CM

કમલમ ખાતે વિજયોત્સવ ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, ‘રાજ્યભરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નહીં તેવા ચૂંટણી પરિણામ જોવા મળ્યાં. ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડશું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાત ભાજપનું જ ગઢ હતું, છે અને રહેશે. ગુજરાતની જનતાએ ઉત્સાહથી કોંગ્રેસનો સફાયો કર્યો. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.’

2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું : પાટીલ

બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવી મળ્યું છે. 2015 માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ 5 જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે 31 પંચાયતોમાં લીડ પર છે. મે 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ 31 જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.’

2 વાગ્યા સુધીનું પરિણામ

મતગણતરી મુજબ અત્યારે ભાજપ 71, કોંગ્રેસ 5 અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે ગોંડલ, ગણદેવી, પાટડી અને તાલાલા ભાજપે જ્યારે માળિયા મિયાણામાં કોંગ્રેસે તમામ બેઠકો જીતી

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad967435633 11 4 
Amreli1561220101 21     
Anand212130380240 713 
Arvalli6000        
Banas Kantha11280059 14 7   
Bharuch13239124111 4   
Bhavnagar9637033 2   2 
Botad6839036 3     
Devbhumi Dwarka5225023 1   1 
Dohad361511015     
Gandhinagar7272056 15   1 
Gir Somnath1281022285201521 1 
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1961466124622     
Kheda15299356313 21 9 
Mahesana152642839288 17   
Morbi10475051 24     
Narmada2823014 6 3   
Navsari7635035       
Panch Mahals68222182  4   
Patan8051043 4 4   
Porbandar5248042 6     
Rajkot4405 5      
Sabar Kantha603152754     
Surat11669068 1     
Surendranagar164116911194   1 
Tapi2800        
Vadodara8871541521 4 5 
Valsad2801 1      

અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75 ટકા અને તાલુકામાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

મહત્વની અપડેટ્સ

  • અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત: હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર- ભાજપની 7 સીટ પર જીત
  • અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24 બેઠકોમાં 20 પર ભાજપ અને 4 બેઠક પર અન્યનો વિજય.
  • અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 24 બેઠક પર ભાજપની જીત, 4 અન્યના ફાળે
  • અમદાવાદની તાલુકા પંચાયતમાં 55 બેઠકનું પરિણામ જાહેર, ભાજપે 35 સીટ પર કબજો જમાવ્યો, 17- કોંગ્રેસ, અપક્ષ-3
  • ધોળકા નગર પાલિકામાં વોર્ડ નંબર 1-2-3માં ભાજપની જીત
  • વિરમગામ તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 7 ભાજપની
  • અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
  • વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-3માં ભાજપનો 3 સીટો પર વિજય, એક સીટ પર અપક્ષની જીત
  • વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો ભાજપ : 12 કોંગ્રેસ :0 અપક્ષ : 2
  • વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા બેઠક પર ભાજપનો વિજય ભાજપના બબીબેન પરમારનો વિજય વિરમગામ તાલુકા પંચાયત કુલ 20 સીટો ભાજપ : 5 કોંગ્રેસ :0 અપક્ષ : 0
  • અમદાવાદ 13 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર : 11 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે સાણંદમાં 4 બેઠક ભાજપ બાવાળામાં 1 ભાજપ 1 કોંગ્રેસ દસક્રોઈમાં 6 ભાજપ 1 કોંગ્રેસ
  • અમદાવાદ જિલ્લા પંચાયતની ઘોડા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ
  • વિરમગામ માં મતગણતરીનો મુદ્દો, વિરમગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચાર બેઠક ની મતગણતરીમાં વિલંબ, તંત્રની બેદરકારીના કારણે મતગણતરી શરુ ના થઇ શકી
  • અમદાવાદ જિલ્લો – સાણંદ તાલુકા પંચાયત નું પ્રથમ પરિણામ જાહેર, સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર સીટ ઉપર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર હંસાબેન ગોપાલભાઈ વાઘેલાની જીત.
  • વિરમગામ તાલુકા પંચાયતની ઘોડા બેઠક પર ભાજપની જીત, ઘોડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર દુર્ગાબેન કોળી પટેલની જીત
  • વિરમગામ નગરપાલિકા: ભાજપ-4, કોંગ્રેસ-0, કુલ 36 બેઠક: ભાજપે કોંગ્રેસ નો ગઢ તોડ્યો. વોર્ડ-1 ની 4 બેઠક ભાજપ જીત.
  • વિરમગામ તાલુકા પંચાયતની થોરીથાંભા બેઠક પર ભાજપની જીત. થોરીથાંભા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર ચંદ્રાબેન કોળી પટેલનો વિજય
  • ધંધુકા તાલુકા પંચાયતની આકરું બેઠકક પર કોંગ્રેસની જીત ​​​​​​,​કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન પટેલનો વિજય
  • ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબેન કિરીટસિંહ બિહોલા 10353 મતે વિજય
  • અમદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
  • દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય

1 વાગ્યા સુધીનું પરિણામ

Tapi7716206164713267712403117502415373.91
Vadodara222145406440848949033350302966364671.12
Valsad7712159982021979805967671482667.46
Narmada771443514979294141001396291964266.78
Jamnagar7710501998120482683867171355566.18
Arvalli151534878344896936723866218414570765.89
Surat2929547344868010341436627308376746465.24
Ahmadabad2424682706546213373246987398058679264.9
Panch Mahals1717656586339412905244617387198333664.58
Gir Somnath322810230298670200972689386065712959564.48
Devbhumi Dwarka131324848233884823616815141603097564.22
Gandhinagar1818671426382113096343502375028100461.85
Anand535319922319297139219412849411394424243861.82
Mahesana3833146205137568283773941438107217521561.74
Bhavnagar2424679876417713216443576368888046460.88
Kheda3838139308136416275724880137933216734560.69
Patan20208786182086169947550054687810188359.95
Banas Kantha2828116630107564224194721926083713302959.34
Navsari1919122774114496237270744096587814028759.13
Bharuch3333134482130230264712812497298815423758.27
Sabar Kantha151539922387007862224721210624578358.23
Dohad9943099427978589625969238734984258.03
Morbi26269920091592190792592604840010766056.43
Surendranagar4139162569151850314419959357899417492955.64
Amreli3939110302102978213280652245310211832655.48
Botad1717620865815812024436440299886642855.24
Junagadh9931920297126163218596153683396455.11
Rajkot111146389432658965426488212184770653.21
Kachchh494822389920555142945011748010072321820350.81
Porbandar1313947939043518522849883419549183749.58
  • ગોંડલ નગરપાલિકામાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત નોંધાઈ છે. કોંગ્રેસના એક પણ ઉમેદવાર ખાતું ખોલાવી શક્યા નથી. તમામ 44 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત
  • સિક્કા નગરપાલિકામાં કોઈ પક્ષને બહુમતી નહીં, NCP બનશે કિંગમેકર
  • પેટલાદ નગરપાલિકામાં કોંગ્રેસ MLAની હાર, કોંગ્રેસ MLA નિરંજન પટેલની હાર, એક સાથે 2 વોર્ડમાંથી નોંધાવી હતી ઉમેદવારી
  • દેહગામ નગરપાલિકા વોર્ડ-5 અને વોર્ડ-6મા ભાજપની પેનલનો વિજય
  • બનસાકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે
  • વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો કબજો
  • વિરમગામ નગરપાલિકાના વોર્ડ-4મા અપક્ષની પેનલનો વિજય
  • તાલાળા નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત્
  • હિંમતનગર નગરપાલિકાના વોર્ડ-6મા ભાજપની પેનલનો વિજય
  • બોટાદના બરવાડા નગરપાલિકામાં ભાજપનો કબજો, તો કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠક
  • સાવલી નગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને 8-8 બેઠક

હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના વળતા પાણી

અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસના સૂપડા સાફા થઇ ગયા છે અને ભાજપ 10 બેઠક સાથે આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ 6 બેઠક પર આગળ છે.

  • પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યા, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ
  • 12 વાગ્યા સુધીની મતગણતરી મુજબ અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યા, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ

જુઓ 12 વાગ્યા સુધીનું ચૂંટણી પરિણામ

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad9603 3      
Amreli15600        
Anand2124332   11 
Arvalli6000        
Banas Kantha112404       
Bharuch13201 1      
Bhavnagar9600        
Botad6800        
Devbhumi Dwarka5200        
Dohad3601 1      
Gandhinagar7200        
Gir Somnath128022 20 2    
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1964646      
Kheda15243232     
Mahesana152028 28      
Morbi1041204 8     
Narmada2800        
Navsari7600        
Panch Mahals6802 2      
Patan80101       
Porbandar52404       
Rajkot4405 5      
Sabar Kantha604545      
Surat11600        
Surendranagar1644949      
Tapi2800        
Vadodara8805 5      
Valsad2801 1      
  • મોરબી નગરપાલિકાના વોર્ડ-8મા ભાજપની પેનલનો વિજય
  • સિક્કા નગરપાલિકા કોંગ્રેસ બહુમતિ તરફ, 28માંથી 14 બેઠક કરી કબજે
  • સિક્કા નગરપાલિકામાં 8 પર ભાજપ અને 2 પર NCPના ઉમેદવારની જીત
  • સુરત કડોદરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 27 બેઠક કરી પ્રાપ્ત
  • સુરતની બારડોલી નગરપાલિકામાં ભાજપનો કબજો
  • માળીયા-મીયાણા નગરપાલિકામાં ભાજપને એક પણ બેઠક નહીં
  • મોડાસા નગરપાલિકામાં 26માથી 16 પર ભાજપનો વિજય
  • બોટાદ નગરપાલિકા વોર્ડ ૩ માં ભાજપની પેનલ વિજેતા
  • પાલનપુર નગરપાલિકા વોર્ડ 8 માં ભાજપની પેનલ વિજેતા
  • ભરૂચ નપા વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલ વિજેતા
  • પોરબંદર છાયા નગરપાલિકામાં ભાજપને બહુમતી
  • પોરબંદરમાં ભાજપને 26 તો કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક
  • ગણદેવી નગરપાલિકા વોર્ડ-5મા ભાજપની પેનલનો વિજય
  • ભરૂચ નગરપાલિકા વોર્ડ-3મા ભાજપની પેનલનો વિજય
  • દાહોદ નગરપાલિકા વોર્ડ-2 મા ભાજપની પેનલ વિજેતા
  • ડભોઈ નગરપાલિકાના વોર્ડ-2મા ભાજપની પેનલનો વિજય
  • અંકલેશ્વર વોર્ડ-3ની પેનલમાં ભાજપનો વિજય
  • ઊના નગરપાલિકામાં ભાજપને 35 અને AAPને 1 બેઠક મળી
  • શહેરા નગરપાલિકાના વોર્ડ-2માં ભાજપ પેનલની જીતી.

2720 બેઠકો પૈકી 92 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે આજે સવારે શરૂ થયેલી મતગણતરી મુજબ અત્યારે ભાજપ 60, કોંગ્રેસ 6 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે. બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લીધી 36 પૈકી 20 બેઠક કબજે કરી લીધી છે.ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યુ છે.

  • ભુજ પાલિકામાં વોર્ડ નં 10 માં ભાજપની પેનલની જીત, ભુજ પાલિકાની કુલ 40 બેઠકમાંથી અત્યાર સુધીમાં ભાજપ 21 અને કોંગ્રેસ 7 બેઠક જીત્યું
  • જિલ્લા-તાલુકા અને નપામાં “કમળ”, 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી, 1.30 વાગે સીએમ પણ આવશે
  • બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા

11 વાગ્યા સુધીનું પરિણામ

કુલ સીટભાજપકોંગ્રેસઅન્યકુલ
નગરપાલિકા272041716023600
જિલ્લા પંચાયત980127427176
તાલુકા પંચાયત477453614716699

11.00 AM: બારડોલી નગરપાલિકા ભાજપે જીતી

81 નગરપાલિકામાં ભાજપ 53, કોંગ્રેસ 12 અને અન્ય 1 બેઠક પર આગળ છે. બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લીધી 36 પૈકી 20 બેઠક કબજે કરી લીધી છે.

  • ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ચાર અપક્ષ ની જીત
  • ઠાંસરા વોર્ડ નંબર 2 માં એક ભાજપ અને 3 અપક્ષ
  • અમદાવાદ જિલ્લા પંચાયત કુહા-18 બેઠક પર ભાજપ ની જીત. અલ્પાબેન ચૌહાણ ભાજપમાંથી વિજેતા.
  • ગીરસોમનાથની આદ્રી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 6113,ભાજપને 7044 મત મળતા ભાજપના પ્રતિબેન પરમારની જીત

10.40 AM: રાજ્યભરમાં ભાજપનું વાવાઝોડું ફળ્યું

મહાનગર પાલિકા બાદ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેન્ડમાં રાજ્યભરમાં ભાજપનું વાવાઝોડુ ફરી વળ્યું છે. અહીં જુઓ 10 વાગ્યા સુધીના પરિણામ…

ભાજપ: ઊંઝામાં 2, અંજાર 2, ભુજ 4, કડી 26, વિસનગર 26, હિંમતનગર 9, ધોળકા 1, વિરમગામ 2, ધ્રાંગધ્રા 13, લીંબડી 4, ચોટીલા 2, કેશોદ 1, દાહોદ 1, ડભોઇ 1, ગોંડલ 5, પાદરા 4, અંકલેશ્વર 1,ગણદેવી 1, ઉમરગામ 9, બારડોલી 8, તરસાલી 4, બોટાદ 4, અંજાર 6, ભચાઉ 8, આણંદ 2, વલભીપુર 4, નડીયાદ 3, શહેરા 2, તાલાલા 8, ઉના 20, ગાંધીધામ 8, સિદ્ધપુર 4, કડી 30, બારેજા 4, લીંબડી 4, અમરેલી 4,પાલીતાણા 4, બોરસદ 8, કપડવંજ 4, ઠાસરા 4, સાવલી 4, રાજપીપળા 4, નવસારી 8, માંડવી 4, વ્યારા 2, વાંકાનેર 4, ઉના 23, ભાભર 4, ડિસા 8, પાલનપુર 8,વડાલી 4, પાટડી 4, સુરેન્દ્રનગર 8, અમરેલી 8, પેટલાદ 4, ઉમરેઠ 6, ગોધરા 8, ડભોઇ 7, ભરૂચ 4, કડોદરા 4, જામરાવલ 4, ખંભાળિયા 4, બરવાળા 4, બાયડ 4, બગસરા 4, સાવરકુંડલા 4,ખંભાત 4, પેટલાદ 4,, ડભોઇ 7, જંબુસર 4

કોંગ્રેસ : મુન્દ્રા 4, અંજાર 2, ભચાઉ 2, વેરાવળ 2, ગાંધીધામ 4, કડી 4, બારેજા 4, લીંબડી 4, અમરેલી 4, પાલીતાણા 4, બોરસદ 4, કપડવંજ 4, ઠાસરા 4,નવસારી 4, માંડવી 4, વ્યારા 2, વાંકાનેર 4, ડિસા 4, પાલનપુર 4, વડાલી 4, ચોટીલા 2,પાટડી 4, સુરેન્દ્રનગર 4, અમરેલી 4, પેટલાદ 4, ઉમરેઠ 2, ગોધરા 4,ડભોઇ 3, ભરૂચ 4, ખંભાળિયા 4, બરવાળા 4, બાયડ 4, સાવરકુંડલા 4,ખંભાત 4, પેટલાદ 4, ડભોઇ 3

અપક્ષ: વલભીપુર 1, આણંદ 1

ભાજપ

પાટણ પાલિકામાં વોર્ડ નંબર એક ની પેનલ પરિણામ

ભાજપ ના 3 વિજેતા,
કોંગ્રેસ 1 વિજેતા
પાટડી નગર પાલિકામાં વોર્ડ નં ૨ માં ચારેય ભાજપના ઉમેદવારોનો વિજય, પાટણ

10.10 AM: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો

અત્યાર સુધીની મતગણતરી મુજબ અત્યારે ભાજપ 54, કોંગ્રેસ 3 બેઠક પર આગળ ચાલી રહી છે. અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની છે. બનાસકાંઠાનાં થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાભર પાલિકામા વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. જેમાં પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરનો વિજય મેળવ્યો છે. આ સાથે લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત થઇ છે. 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વોર્ડ-૦1માં ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. દહેગામ નગર પાલિકા પ્રથમ તબક્કાના મતદાનમાં વોર્ડ નંબર 1 બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજેતા બની છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા બન્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા બન્યા છે.

10.00 વાગ્યા સુધીનું પરિણામ: જાણો કઇ નગર પાલિકામાં કયો પક્ષ આગળ

બનાસકાંઠાનાં ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશ 145 મતથી વિજય. હિંમતનગર નગર પાલિકાના વોર્ડ 01માં ભાજપનો ભગવો લહેરાયો છે.

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad9603 3      
Amreli15600        
Anand2124332   11 
Arvalli6000        
Banas Kantha112404       
Bharuch13201 1      
Bhavnagar9600        
Botad6800        
Devbhumi Dwarka5200        
Dohad3601 1      
Gandhinagar7200        
Gir Somnath128022 20 2    
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1964646      
Kheda15243232     
Mahesana152028 28      
Morbi1041204 8     
Narmada2800        
Navsari7600        
Panch Mahals6802 2      
Patan80101       
Porbandar52404       
Rajkot4405 5      
Sabar Kantha604545      
Surat11600        
Surendranagar1644949      
Tapi2800        
Vadodara8805 5      
Valsad2801 1      

9.50 AM: જીત તરફ સતત આગળ વધી રહ્યું છે ભાજપ

અત્યાર સુધીની મતગણતરી અનુસાર ભાજપ 54, કોંગ્રેસ 2 અને આપ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. આણંદપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી હતી અને ત્રણ બેઠક જીતી છે જ્યારે એક બેઠક ભાજપે જીતી છે.પોરબંદર છાયા નગરપાલિકા માં વોર્ડ ન 1માં ભાભીએ દિયરને આપી હાર

ભાજપ

મતગણતરી મુજબ અત્યારે ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી છે.

સિદ્ધપુર નગર પાલિકા વોર્ડ – 1 વિજેતા ઉમેદવાર

  • કનુજી દલાજી ઠાકોર 1425 ભાજપ
  • કૃપા મનીશકુમાર આચાર્ય 1366 ભાજપ
  • ગીતાબેન ગણપતભાઈ પટ્ટણી 1279 ભાજપ
  • શારદાબેન જેઠાલાલ મકવાણા 960 ભાજપ

9.40 AM: આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 01માં ભાજપની પેનલની જીત થઇ છે. સાથે જ ગણદેવી નગરપાલિકામાં વોર્ડ નંબર 01માં ભાજપની પેનલ વિજયી થઇ છે.સુરતના કદોડરા નગર પાલિકાના વોર્ડ 01માં ભાજપનો ભગવો લહેરાયો છે.ભાભર પાલિકા મા વોડૅ. 1 ના ભાજપ ના ઉમેદવારો વિજયી

9.30 AM: બારેજા નગરપાલિકામાં વોર્ડ નંબર-01માં ભાજપની જીત, બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 01માં ભાજપનો વિજય થયો છે.

9.20 AM: બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીત મેળવી લીધી છે.

નગરપાલિકાની ચૂંટણીનું પહેલુ પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. બોટાદના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત ભુજ પાલિકા વોર્ડ નંબર 01માં ભાજપની જીત થઇ છે. ગીર સોમનાથ : તાલાલા નગરપાલિકા વોર્ડ નંબર 01માં ભાજપની જીત

સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીજંગમાં કોણ બાજી મારશે તેનો આજે આવશે નિર્ણય થશે. પરંતુ ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી છે. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કરી લીધો છે.

81 નગરપાલિકાનો ટ્રેન્ડ

નગરપાલિકાકુલ સીટપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
દહેગામ28
કલોલ44
મોડાસા36
બાયડ24
ડીસા44
પાલનપુર44
ભાભર24
કડી362626
મહેસાણા44
વિસનગર36
ઊંઝા3622
પાટણ44
સિદ્ધપુર36
હિંમતનગર3655
વડાલી24
ધોળકા3611
વિરમગામ36
બારેજા2422
આણંદ52321
બોરસદ36
ખભાંત36
પેટલાદ36
ઉમરેઠ28
સોજીત્રા24
કપડવંજ28
નડિયાદ52
કંજરી24
કઠલાલ24
ઠાસરા24
ડભોઇ3611
પાદરા2844
સાવલી24
દાહોદ3611
ગોધરા44
શહેરા2422
ગોંડલ4455
મોરબી52
વાંકાનેર28
માણિયા-મિયાણા24
ધ્રાંગધ્રા3699
લીંબડી28
ચોટીલા24
પાટડી24
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ52
અમરેલી44
બગસરા28
સાવરકુંડલા36
બાબરા24
દામનગર24
કેશોદ3611
વેરાવળ-પાટણ4422
ઉના362020
સુત્રાપાડા24
તાલાલા24
પોરબંદર-છાયા52
સિક્કા28
ખંભાળિયા28
જામ રાવલ24
મહુવા36
પાલિતાણા36
વલ્લભીપુર24
બોટાદ44
બરવાળા24
અંજાર3622
ભુજ4444
ગાંધીધામ52
માંડવી36
મુંદ્રા બારોઇ28
બારડોલી36
કડોદરા28
માંડવી24
તરસાડી28
વ્યારા28
ઉમરગામ2811
નવસારી-વિજલપોર52
ગણદેવી24
અંકલેશ્વર3611
ભરૂચ44
જંબુસર28
આમોદ24
રાજપીપળા28

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયા બાદ ભાજપે ગ્રામીણ મતદારોને રિઝવવામાં કોઇ કસર છોડી નથી જેથી ખેડૂત આંદોલનની ચૂંટણી પર કેટલી અસર થઇ છે તે પરિણામ પરથી જાણવા મળશે.ભાજપે એવો દાવો કર્યો છેકે, વર્ષ 2015માં ભાજપે જિલ્લા પંચાયતમાં 453 બેઠકો,તાલુકા પંચાયતમાં 2593 બેઠકો, અને નગરપાલિકામાં 1610 બેઠકો એમ કુલ મળીને 4656 બેઠકો મેળવી હતી. આ વખતે પણ કુલ બેઠકોમાં વધારો થશે અને ભાજપને જવલંત વિજય હાંસલ થશે.

81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર

81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. નગરપાલિકામાં ભાજપના 2555 ઉમેદવારો,કોંગ્રેસના 2247 ઉમેદવારો અને આપના 719 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. જિલ્લા પંચાયતમાં ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો,આપના 304 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપ

પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા

રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ

  • કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ?
  • ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા,૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ
  • સવારે ૮ વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
  • રાજકીય પક્ષો અને કાર્યકરોમાં ઉતેજના
  • જિલ્લા પંચાયતનું સરેરાશ 66.38 ટકા મતદાન
  • તાલુકા પંચાયતનું 66.74 ટકા
  • નગરપાલિકાઓનું 58.44 ટકા મતદાન

મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.

ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક

શહેરી મતદારો સમક્ષ તો ભાજપે લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મહાનગરપાલિકામાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનો મુદ્દો મતદારો આગળ ધર્યો હતો. આ તરફ, કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા,બેકારી,મોઘવારી સહિતના મુદ્દા રજૂ કરીને મતદારોને રિઝવ્યા હતાં. ગત વખતે તો પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને પંચાયતોની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો પણ આ વખતે કોંગ્રેસને આશા છેકે, ખેડૂત આંદોલને લીધે નારાજ ખેડૂતો કોંગ્રેસને મત આપી શકે છે.

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOther
Ahmadabad9603 3     
Amreli15600       
Anand21203 2   1 
Arvalli6000       
Banas Kantha11200       
Bharuch13201 1     
Bhavnagar9600       
Botad6800       
Devbhumi Dwarka5200       
Dohad3601 1     
Gandhinagar7200       
Gir Somnath128022 20 2   
Jamnagar2800       
Junagadh3601 1     
Kachchh19606 6     
Kheda15203 3     
Mahesana152028 28     
Morbi10400       
Narmada2800       
Navsari7600       
Panch Mahals6802 2     
Patan8000       
Porbandar5200       
Rajkot4405 5     
Sabar Kantha6005 5     
Surat11600       
Surendranagar16409 9     
Tapi2800       
Vadodara8805 5     
Valsad2801 1     

Read Also

Gujarat Government Advertisement