GSTV
Gujarat Government Advertisement

મોબાઈલ બન્યો જીવલેણ/ ગેમ રમતા-રમતા અચાનક ફાટી બેટરી, બે બાળકો ગંભીર રીતે દાઝતા હાલ સારવાર હેઠળ

Last Updated on March 16, 2021 by

રાજકોટમાં મોબાઇલની બેટરી અચાનક ફાટતાં બે બાળકો ગંભીર રૂપે દાઝવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના વિનયગઢ ગામે બાળકો મોબાઇલમાં રમતા હતા ત્યારે અચાનક જ બેટરી ફાટતાં સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બાળકો દાઝ્યા હતા.

મોબાઈલની બેટરી ફાટતા બે બાળકો દાઝ્યા

  • મોબાઈલની બેટરી ફાટતા બે બાળકો દાઝ્યા
  • વાંકાનેર તાલુકા વિનયગઢ નો બનાવ
  • મોબાઈલમાં  રમતા  હતા ત્યારે અચાનક બેટરી ફાટી
  • ભાઈ બેન બંને દાજતા રાજકોટ સિવિલ હોસ્પિતલ સારવાર માટે ખસેડવામાં આવ્યા.
  • સપના ઠાકોર અને વિજય ઠાકોર ને રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

ભાઈ બેન બન્ને દાઝી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિકના ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે માતા-પિતા માટે આ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33