GSTV
Gujarat Government Advertisement

મહેસાણા : જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, નગરપાલિકામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ

Last Updated on March 2, 2021 by

આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના પરિણામોની મતગણતરી જાહેર કરાઇ. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મનપા બાદ એક વાર ફરી પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે કેસરિયો લહેરાવી રંગ રાખ્યો છે. ત્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં આવેલી મહેસાણા જિલ્લા પંચાયતના ફાઇનલ પરિણામ જાહેર થઇ ગયા છે. જ્યાં ભાજપની જીત થઇ છે. ભાજપની જીત થતા મહેસાણામાં ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાઇ ગયો હતો. ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં કુલ 42 બેઠકો પૈકી 38 બેઠકો ભાજપે જીતી છે જ્યારે કોંગ્રેસે માત્ર 4 બેઠકો જ જીતી છે. જેમાં જિલ્લાની 4 નગરપાલિકાઓમાં ભાજપની જીત જોવા મળી છે અને કોંગ્રેસ 00 પર રહ્યું છે અને 10 તાલુકા પંચાયતોમાંથી 9માં ભાજપનો વિજય અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

1અગોલ1OBC Femaleચાઇના મૌસીનઅલી સિપાઇભારતીય જનતા પાર્ટી11002ચુંટાયેલ
2આંબલીયાસણ1STપ્રિયંકાબેન જીતેન્દ્રકુમાર પટેલભારતીય જનતા પાર્ટી10175ચુંટાયેલ
3મતદાર મંડળ -3(બલોલ)1General Femaleગીતાબેન વીષ્ણુભાઇ ચૌધરીભારતીય જનતા પાર્ટી9434ચુંટાયેલ
4મતદાર મંડળ -4 બેચરાજી1General Femaleતારાબેન રામાજી ઠાકોરભારતીય જનતા પાર્ટી11274ચુંટાયેલ
5મતદાર મંડળ -5 ભાન્ડું1General Femaleપટેલ ભુમિકાબેન પ્રિતેશકુમારભારતીય જનતા પાર્ટી14258ચુંટાયેલ
6મતદાર મંડળ -6 (છાબલીયા)1General Femaleસજનબેન હરગોવનજી ઠાકોરભારતીય જનતા પાર્ટી10659ચુંટાયેલ
7ડભાડ1OBC Femaleઇન્દુબેન માનસિંહભાઇ ચૌધરીભારતીય જનતા પાર્ટી7037ચુંટાયેલ
8મતદાર મંડળ -8 (ડાભલા)1OBCમુકેશભાઈ શંકરભાઈ ચૌધરીભારતીય જનતા પાર્ટી13099ચુંટાયેલ
9મતદાર મંડળ -9 (ડભોડા)1OBCઅશોકજી પ્રહલાદજી ઠાકોરભારતીય જનતા પાર્ટી9584ચુંટાયેલ
10મતદાર મંડળ -10(ડાંગરવા)1Generalદીલીપસિંહ ધનુજી ડાભીભારતીય જનતા પાર્ટી10979ચુંટાયેલ
11મતદાર મંડળ -11 (દેદીયાસણ)1General Femaleતૃષાબેન પીન્ટુકુમાર પટેલભારતીય જનતા પાર્ટી12021ચુંટાયેલ
12મતદાર મંડળ -12 ગોઠવા1Generalઠાકોર અરવિંદજી શંકરજીભારતીય જનતા પાર્ટી11236ચુંટાયેલ
13મતદાર મંડળ -13 – ગોઝારીયા1Generalમિહિરકુમાર રમેશભાઇ પટેલભારતીય જનતા પાર્ટી8912ચુંટાયેલ
14મતદાર મંડળ -14 (જોટાણા)1Generalગણપતભાઇ આત્મારામદાસ પટેલભારતીય જનતા પાર્ટી12102ચુંટાયેલ
15મતદાર મંડળ -15 કડા1General Femaleપટેલ મીનાબેન અરવિંદભાઇભારતીય જનતા પાર્ટી11428ચુંટાયેલ
16મતદાર મંડળ -16 કહોડા1General Femaleસુરેખાબેન દેવેન્દ્રભાઈ પટેલભારતીય જનતા પાર્ટી11990ચુંટાયેલ
17મતદાર મંડળ -17(કૈયલ)1SC Femaleઅરૂણાબેન રામાભાઈ પરમારભારતીય જનતા પાર્ટી15529ચુંટાયેલ
18મતદાર મંડળ -18 કામલી1General Femaleસુમિત્રાબેન કનુભાઈ પટેલભારતીય જનતા પાર્ટી12372ચુંટાયેલ
19મતદાર મંડળ -19 કાંસા.એન.એ1SC Femaleપરમાર અમીષાબેન રાજેશકુમારભારતીય જનતા પાર્ટી12961ચુંટાયેલ
20મતદાર મંડળ-20 ખરોડ1General Femaleશંકાબેન મહેશજી ઠાકોરભારતીય જનતા પાર્ટી13887ચુંટાયેલ
21મતદાર મંડળ -21 – ખેરવા1General Femaleરેખાબેન રાજેશકુમાર ચૌધરીભારતીય જનતા પાર્ટી12188ચુંટાયેલ
22મતદાર મંડળ -22 (કુકરવાડા)1Generalભરતભાઇ બળદેવભાઇ પટેલભારતીય જનતા પાર્ટી11716ચુંટાયેલ
23મતદાર મંડળ-23 લાડોલ1Generalહર્ષદકુમાર અરવિંંદભાઇ પટેલભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ9970ચુંટાયેલ
24મતદાર મંડળ -24 – લાંઘણજ1General Femaleમીનાબેન નરેન્દ્રભાઇ પટેલભારતીય જનતા પાર્ટી10681ચુંટાયેલ
25મતદાર મંડળ -25 (લીંચ)1Generalઅંબારામ કુવરજી ઠાકોરભારતીય જનતા પાર્ટી11132ચુંટાયેલ
26મતદાર મંડળ -26 (મલેકપુર – ખે)1Generalઅવચળભાઇ ખુશાલભાઇ ચૌધરીભારતીય જનતા પાર્ટી8347ચુંટાયેલ
27મતદાર મંડળ -27 મોઢેરા1Generalમયુરભાઇ અમૃતભાઇ પટેલભારતીય જનતા પાર્ટી10381ચુંટાયેલ
28મતદાર મંડળ -28(નંદાસણ)1Generalવિનોદભાઇ રણછોડભાઇ પટેલભારતીય જનતા પાર્ટી બિન હરીફ
29મતદાર મંડળ -29(નાનીકડી)1SCપ્રહલાદભાઈ ખોડાભાઈ પરમારભારતીય જનતા પાર્ટી13567ચુંટાયેલ
30મતદાર મંડળ -30 (પાંચોટ)1Generalમુકેશભાઇ ઇશ્વરભાઇ પટેલભારતીય જનતા પાર્ટી10653ચુંટાયેલ
31મતદાર મંડળ -31(રાજપુર)1Generalઅજયસિંહ મનોહરસિંહ જાડેજાભારતીય જનતા પાર્ટી12583ચુંટાયેલ
32મતદાર મંડળ -32 રાંતેજ1Generalવિરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાભારતીય જનતા પાર્ટી10341ચુંટાયેલ
33મતદાર મંડળ-33 સંઘપુર1Generalરાજુભાઇ શંકરભાઇ પટેલભારતીય જનતા પાર્ટી14966ચુંટાયેલ
34મતદાર મંડળ -34 (સતલાસણા)1Generalકુલદીપસિંહ મહોબતસિંહ ચૌહાણભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ12267ચુંટાયેલ
35મતદાર મંડળ -35 સવાલા1General Femaleચૌધરી રાજીબેન હસમુખભાઇભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ10654ચુંટાયેલ
36મતદાર મંડળ -36 (સીપોર)1Generalયશવંંતસિંંહ બલવંતસિંંહ રાઠોડભારતીય જનતા પાર્ટી10085ચુંટાયેલ
37મતદાર મંડળ -37 (સુદાસણા)1General Femaleમંજુષા વિરેન્દ્રસિંહજી ઠાકોરભારતીય જનતા પાર્ટી13828ચુંટાયેલ
38મતદાર મંડળ – 38 (સુઢિયા)1General Femaleભાવિષાબેન પ્રદિપ પટેલભારતીય જનતા પાર્ટી12224ચુંટાયેલ
39મતદાર મંડળ -39 (સુરજ)1General Femaleભારતીબેન અશોકભાઇ ઠાકોરભારતીય જનતા પાર્ટી10499ચુંટાયેલ
40મતદાર મંડળ -40(થોળ-સેડફા)1General Femaleવર્ષાબેન રમેશજી ઠાકોરભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ9835ચુંટાયેલ
41મતદાર મંડળ -41 ઉનાવા1Generalહરીભાઇ નથ્થુરામ પટેલભારતીય જનતા પાર્ટી12008ચુંટાયેલ
42વિજાપુર ઓ.જી. (ગોવિંદપુરા)1General Femaleઅર્પિતાબેન કાલિદાસ પટેલભારતીય જનતા પાર્ટી14234ચુંટાયેલ

જાણો જિલ્લાની કઇ 4 નગરપાલિકાઓમાં ભાજપની જીત થઇ?

  • મહેસાણા પાલિકામાં 44 પૈકી 37 બેઠક ભાજપ અને 7 બેઠક કોંગ્રેસે જીતી
  • કડી પાલિકામાં 36 પૈકી 35 બેઠક ભાજપ અને 1 બેઠક કોંગ્રેસે જીતી
  • વિસનગર પાલિકામાં 36 પૈકી 31 ભાજપ અને 5 કોંગ્રેસે જીતી
  • ઊંઝા પાલિકામાં 36 પૈકી 19 ભાજપ અને 17 અપક્ષે જીતી
  • 10 તાલુકા પંચાયતોમાંથી 9 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય અને 1 પર કોંગ્રેસનો વિજય

જાણો ભાજપની કઇ 9 બેઠકો પર જીત થઇ?

  • જોટાણામાં 16 પૈકી 10 પર ભાજપ અને 6 પર કોંગ્રેસ
  • કડીમાં 30 પૈકી 21 પર ભાજપ અને 9 પર કોંગ્રેસ
  • ખેરાલુમાં 18 પૈકી 9 પર ભાજપ, 7 કોંગ્રેસ અને 1 અન્ય
  • બેચરાજીમાં 16 પૈકી 14 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ
  • મહેસાણામાં 32 પૈકી 23 પર ભાજપ અને 9 પર કોંગ્રેસ
  • ઊંઝામાં 18 પૈકી 12 પર ભાજપ અને 5 પર કોંગ્રેસ તેમજ 1 અન્ય
  • વડનગરમાં 18 પૈકી 13 પર ભાજપ, 4 પર કોંગ્રેસ અને 1 પર AAP
  • વિજાપુરમાં 28 પૈકી 19 પર ભાજપ અને 8 પર કોંગ્રેસ તેમજ 1 અન્ય
  • વિસનગરમાં 24 પૈકી 17 પર ભાજપ અને 6 પર કોંગ્રેસ અને 1 પર AAP
  • સતલાસણામાં 16 પૈકી 8 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે જ્યારે ભાજપે 7 બેઠકો હાંસલ કરી છે તેમજ 1 અન્યએ જીત હાંસલ કરી છે.

નોંધ – ખેરાલુની ડાલીસના બેઠક પર મતદાનનો બહિષ્કાર કરતા મતદાન થયું ન હોતું.

નગરપાલિકા

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33