GSTV
Gujarat Government Advertisement

AMCના પ્રયાસો છતાં સાબરમતી બન્યું સ્યુસાઇડ સ્પોટ, છેલ્લા 5 વર્ષમાં અધધ આપઘાતના કેસ

Last Updated on March 1, 2021 by

અમદાવાદ સાબરમતી નદીમાં આત્મહત્યા  રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાળી લગાવવામા આવી છે. પરંતુ લોકો રીવરફ્રન્ટ પરથી નદીમા ઝંપલાવી રહ્યા છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની વાત કરવામા આવે તો દર વર્ષે 100થી વધુ લોકો આત્મહત્યા કરે છે.

ગુજરાત સાબરમતી

છેલ્લા પાંચ વર્ષમા નદીમા આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા ની વાત કરીએ તો વર્ષ 2017માં 217 લોકોએ આત્મહત્યા કરી હતી. તો 2018માં 116, 2019માં 88, 2020માં 98 લોકોએ આત્મહત્યા કરી હતી. અને 2021માં જાન્યુઆરીથી આજદિન સુધી એટલે કે માત્ર 2 મહિનામાં જ 14 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33