GSTV
Gujarat Government Advertisement

કેરીઓ પકાવવા માટેનું ઇથિલિન કાયદેસર કે ગેર કાયદેસર? એક વણઉકેલાયેલો પ્રશ્ન

Last Updated on March 6, 2021 by

કેરી સ્વાદમાં મીઠી લાગે છે. પરંતુ તેને પકવવા માટે વેપારીઓ ઇથીલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ કાયદેસર છે કે કેમ તે સવાલ હજુ વણઉકેલાયેલ છે. આ અંગે વેપારીઓ દ્વારા કોર્ટમા અરજી કરવામા આવી છે. પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.

કેરી

વેપારીઓનું માનીએ તો ઇથીલીન ચેમ્બરનો ઉયપોગ કાયદેસર ગણવામા આવે છે. તો ઇથીલીનની પડીકી પર કસ્ટમ ભરવામા આવે છે. જો કસ્ટમ ભરવામા આવતો હોય તો ઇથલીનની પડીકી કઇ રીતે પ્રતિબંધિત હોઇ શકે? જેથી કેરીની સીઝન શરુ થતા વેપારીઓ કેરી પકવવા ઇથલીનની પડીકીનો ઉપયોગ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33