Last Updated on February 27, 2021 by
અમદાવાદ શહેરમાંથી એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં શહેરના રિવરફ્રન્ટથી નદીમાં કૂદીને મહિલાએ આપઘાત કરતા પહેલા બનાવેલો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમા આયેશ નામની મહિલા ભાવુક બનીને પોતાનુ દર્દ બયાન કરતી નજરે પડે છે..તેના પતિ આરીફ દ્વારા મળતા ત્રાસથી કંટાળીને આ મહિલાએ આપઘાત કર્યો છે. રીવરફ્રન્ટની પાળેથી બનાવેલા વીડિયોમા આ પરણીત યુવતી ભાવુક બનીને પોતાની આપવીતી વર્ણવી રહી છે. આ આત્મહત્યાના કેસમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ સામે દુસ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આપઘાત કરતા પહેલા પરિણતાએ તેના પતિને ફોન કર્યો હતો. જ્યારે બીજી તરફ તેના પતિએ જણાવ્યું કે તું મરી જા અને એક વીડિયો મોકલજે.
મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું: આઇશા
‘ મહિલાએ જે વીડિયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકી ઝીંદગી ઇતની હોતી હે.
ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહે ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે
‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબ્બત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31