Last Updated on April 9, 2021 by
જૂનાગઢમાં કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે અને વધુ 77 કેસ નોંધાતા ફફડાટ વધ્યો છે. જૂનાગઢના ટીકર બાદ હવે વડાલ અને મજેવડી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયો છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વિસાવદર પંથકમાં પણ કોરોનાના કેસમાંવ વધારો થતો રહ્યો છે.
બરડીય, મોટી મોણપરી, શાપુર, આરોગ્નય કેન્દ્રના તબીબ, કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તબીબ અને કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે. વિસાવદરના બરડીયા ગામે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આઠથી દશ દિવસ માટે શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમિત વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31