GSTV

Category : Health & Fitness

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

બદલાતા મૌસમમાં ગળાને રાહત આપવા માટે કેટલાય પ્રકારના ડ્રિંક્સ આવે છે. કેટલાય લોકોને સ્મૂદી ખૂબ પસંદ આવે છે. સ્મૂદી અમેરિકામાં લોકપ્રિય ડ્રિંક છે. સ્મૂદીને ફળ,...

આરોગ્ય/ આયુર્વેદમાં દૂધ પીતા પહેલા અને કે પછી આ વસ્તુઓ ન ખાવાની છે સલાહ, નહીં તો શરીરને થવા લાગશે પીડા

દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં એન્ટીoઓકિસડન્ટ, વિટામિન, ખનિજો, પ્રોટીન, આરોગ્યપ્રદ ચરબી, એમિનો એસિડ્સ, કેલ્શિયમ, વિટામિન ડી, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિતના ઘણા પોષક...

આરોગ્ય/ દિવસમાં ઓછામાં ઓછું કેટલા લિટર પીવું જોઈએ પાણી : ડાયેટિશિયન્સ આપી રહ્યાં છે આ સલાહ, પાણી ન પી શકો તો આ આહાર લો

ડાયેટિશિયન્સ દિવસમાં ઓછામાં ઓછા બે લિટર પાણી પીવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી આ કારણ છે...

સાવધાન: બોટલથી બાળકને દૂધ પિવડાવવું કેટલુ છે યોગ્ય, જો તમે પણ આવુ કરતા હોવ તો ચેતી જજો, આવા છે જોખમ

આજકાલની મહિલાઓ નવજાત બાળકોને બ્રેસ્ટફીડ કરાવાની જગ્યાએ બોટલનું દૂધ પિવડાવાનું વધારે પસંદ કરે છે. પણ નિષ્ણાંતોનું માનીએ તો, જો મહિલા સ્તનપાન કરાવામાં સક્ષમ હોય, તો...

વાળ ખરે છે/ જાણી લો વાળના ગ્રોથ માટે તેલને નાખતાં પહેલાં શું કરવું અને શું ના કરવું, ભૂલો કરશો તો ટકલું થઈ જશે

વાળના ગ્રોથ માટે તમારે કેટલીક મૂળ વાતોનું પાલન કરવાની જરૂર છે. ઓઇલિંગ વાળની દેખભાળ કરવા માટે દિનચર્યાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. વાળમાં તેલ લગાવવાથી વાળને...

દેશી ઘી/ શરીર અને મગજના સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે છે ઉત્તમ ટોનિક, રેગ્યુલર સેવનથી કેટલીયે બિમારીઓ રહેશે દૂર

દેશી ઘી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ કામની વસ્તુ છે. બાળકોથી લઇને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદાકારક...

આરોગ્ય/ શરીરથી આ બીમારીઓ 100 ફૂટ દૂર રાખવી હોય તો આમળાનું કરો સેવન, લીવરને સ્વસ્થ રાખવા માટે આ રીતે કરો ઉપયોગ

ચહેરા અને શરીરના બહારના ભાગોની કેર કરવા માટે લોકો રેગ્યુલર ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર જેવી વસ્તુઓ કરાવવાનું ચુકતા નથી.. પરંતુ શરીરના અંદરના ભાગનો કેર કરવાનું...

કામના સમાચાર/ ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ જેવી ભૂલવાની બીમારી હોય તો આ એક્સરસાઇઝ કરો, મળશે આ ફાયદાઓ

નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાના ફાયદાઓ વિશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દૂર રહેવું હોય અથવા તો...

સલાહ/ કૉફી ફેશિયલથી ચહેરા પર આવશે ઈન્સ્ટન્ટ નેચરલ ગ્લો અને સ્કિન બ્રાઇટ બની જશે, આ છે બનાવવાની સૌથી સરળ રીત

જો તમે કૉફી પીવાનું પસંદ કરો છો અને તમારા દિવસની શરૂઆત કૉફીની સાથે જ થાય છે તો તમને જણાવી દઇએ કે કૉફી તમારા સ્કિન કેર...

ટિપ્સ/ વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ખાણી-પીણીનું પણ વિશેષ રાખો ધ્યાન, ડાયેટમાં આ વસ્તુઓનો કરશો સમાવેશ

ખાણી-પીણીની ખોટી આદતો અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર થવાને કારણે પણ વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ખાણ-પીણીનું પણ...

40 વર્ષની ઉંમર બાદ મહિલાઓનું વજન શા માટે વધી જાય છે? આ કારણો જાણી લેશો તો કરી શકશો વેટ કંટ્રોલ

વજનમાં વધારો થવો એ શરીરની એક સામાન્ય વાસ્તવિકતા છે, જેની સાથે સમગ્ર વિશ્વના લોકો સંઘર્ષ કરી રહ્યા છે. ખરાબ ભોજન અને જીવનશૈલી વજન વધવાના સૌથી...

પુરુષો ચમત્કારી છે આ એક નાનકડી વસ્તુ: આજથી જ કરો સેવન, સ્પર્મની ક્વોલીટી અને ક્વોન્ટીટીમાં થશે જાદુઇ બદલાવ

સ્પર્મની ક્વોલીટી અને ક્વોંટીટી વધારવા માટે સહભાગીઓ અનેક પ્રકારની સારવાર અને દવાઓનો આશરો લે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે ટામેટા પણ તમારા...

આરોગ્ય/ પુરૂષો આ સમયે ખાઈ લે ફક્ત લસણની 5 કળિયો: મળશે જબરજસ્ત ફાયદો, બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

બદલાતી જીવનશૈલીમાં, પુરુષો તેમના સ્વાસ્થ્યની ખૂબ કાળજી લઈ શકતા નથી. પોતાને સક્રિય અને ઉર્જાથી ભરેલા રાખવા માટે પુરુષો ઘણી ખર્ચાળ ચીજોનો વપરાશ કરે છે. પરંતુ...

હેલ્થ: ગરમીમાં પુરૂષોએ અવશ્ય કરવુ જોઈએ સ્ટ્રોબરીનું સેવન, આટલા ફાયદા જાણ્યા પછી આજે કરી દો ખાવાનું ચાલું

પુરૂષો આમ તો ગરમીમાં પોતાની તબિયતને લઈને ખાસ ધ્યાન રાખતા હોય છે. કારણ કે, આજકાલ ભાગદોડવાળી જિંદગીમાં તબિયતનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ત્યારે...

સાવધાન: પાણી પીવા કે સ્ટોર કરવા માટે ક્યારેય ન કરો પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ, આ કારણે થઈ શકે છે ગંભીર નુકસાન

મોટા ભાગે શહેરી વિસ્તારોમાં ઘરોમાં પાણીનો સ્ટોર કરવા અને પીવા માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, હવે તો આ કોમન બાબત...

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

આયુર્વેદમાં લીમડાને ખૂબ જ ગુણવાન ઔષધી માનવામાં આવ્યો છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં તેનો ઉપયોગ કારગર મનાય છે. લીમડો એક એવો છોડ છે જેનો...

સાવધાન: ખૂબ જ નુકસાન થાય છે મોડી રાતે ખાવાથી, જો તમને પણ હોય આવી આદત તો બદલી નાખજો

આજની દોડધામવાળી જીંદગીમાં મોડી રીતે ખાવાની આદત કેટલાય લોકોમાં હોય છે. જો કે, આ આદત આપના માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોડી રાતે...

ટીપ્સ/ ગરમીમાં તમારો ચહેરો થઈ જાય છે ઓઈલી ? તો કરો આ વસ્તુનો ઉપયોગ, દૂર થઈ જશે તમામ સમસ્યાઓ

ઉનાળો આવતા જ લોકોને અનેક સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને સ્કિન સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ સામે આવવા લાગે છે. એવામાં જેની ઓઈલી ત્વચા હોય...

હેલ્થ/ Dementiaના દર્દીઓ માટે આ એક્સરસાઇઝ ઉપયોગી! મેમરી લૉસની પ્રક્રિયાને ધીમી કરવામાં કરશે મદદ

નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાના ફાયદાઓ વિશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દૂર રહેવું હોય અથવા તો...

આરોગ્ય/ 15 મીનિટ ઓછી ઊંઘ પણ શરીરનું વધારે છે વજન, ભૂલથી પણ ના ઘટાડતા સમય નહીં તો જિમનો વર્કઆઉટ પણ નહીં લાગે કામ

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે આપણા આહાર પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, નાનામાં નાની બાબતો પર આપણે...

ચેતવણી/ પથરીની બિમારીથી પીડાઓ છો તો આ વસ્તુઓને હંમેશાં ટાળવી જોઇએ, સાવધાની રાખવી ખૂબ જ જરૂરી

જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે તેનો દુખાવો...

ફેસપેક/ સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા કીવીનો ઉપયોગ કરવાનું ના ભૂલો, વધારે ફાયદો જોઈએ તો આ ટેકનીકથી બનાવો

કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે...

ટિપ્સ/ વાળ અને સ્કિનથી લઇ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે ચોખાનું પાણી, જાણો અનેક ફાયદા

કોઈ વખત કોઈ વાસણમાં ચોખા બનાવતી સમયે આપણે બચેલા પાણીને ફેંકી દઈએ છે. પરંતુ એ પાણીને વાળ અને સ્કિનથી લઇ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં...

હેલ્થ ટીપ્સ / શું તમને પણ કાજુ ખૂબ પ્રિય છે ? તો જાણી લો આ વાત નહિ તો….

સામાન્ય રીતે ડ્રાઈ ફ્રુટ્સ અને ખાસ કરીને કાજુનો સ્વાદ તમામ લોકોને ખૂબ સપંદ આવે છે. તેની સાથે જ કાજુ સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે...

સાવધાન: દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અસલી છે કે નકલી, આ રીતે ચકાસો, તમારી નજરે જ જોઈ શકશો ચોંકાવનારા પરિણામ

તમે તેટલા હેલ્થ કોન્શસ કેમ ન હોય, પણ જો તમે દરરોજ ભેળસેળ વાળુ ખાવાનું ખાઈ રહ્યા છો તો, આપના હેલ્થ કોન્શસ હોવાનો કોઈ ફાયદો નથી....

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

આપણું શરીર ઘણી વખત તમામ પ્રકારની બિમારીઓના સંકેત આપે છે. પરંતુ લોકો તેને નજરઅંદાજ કરે છે. એવા વોર્નિંગ સાઈન જો તમે પણ સમયસર સમજી લ્યો...

ટીપ્સ/ જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે પોતાનો વજન, ફરી ક્યારેય નહી થાય મોટાપાનો શિકાર

વજન વધવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો પાણીની જેમ પૈસા વેસ્ટ કરતા હોય છે. છતાં પણ તેમનો વજન ઓછો થતો નથી. ઘરેલુ નુસ્ખાથી લઈને ડોક્ટર્સની...

સ્વાસ્થ્ય/ રાત્રે સુતા પહેલા પીવો ફક્ત એક ગ્લાસ ગરમ દૂધ, આ સમસ્યાઓથી કાયમી મળી જશે રાહત

આજકાલ ભાગડોળ વાળી લાઈફમાં વ્યક્તિ પોતાની સ્વાસ્થ્ય પર ખુબ ધ્યાન નહિ રાખી શકતો. એવામાં તેઓ કેટલીક એવી વસ્તુનો ઉપયોગ કરવા ઈચ્છે છે, જે એમના સ્વાસ્થ્ય...

સમસ્યાનું સમાધાન: આયુર્વેદમાં પણ જણાવેલ છે કબ્જની સમસ્યાથી છૂટકારો મેળવવાના ઉપાય, આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન

હાલના દિવસોમાં લોકો પોતાના ખાનપાનમાં ખૂબ ફેરફાર કરી રહ્યા છે. ફળ, શાકભાજી, અનાજ તથા ફાઈબરથી ભરપૂર વસ્તુઓનુ સેવન ઓછુ કરી રહ્યા છે. અને પ્રોસેસ્ડ ફૂડ,...

મસાજ: જે મહિલાને ગર્ભધારણ કરવામાં આવી રહી છે સમસ્યાઓ, તેમને કરવા જોઈએ આ મસાજ, પરિણામ મળશે ચોક્કસ

પ્રેગ્નેટ થવાનો પ્રયત્ન કરવો મહિલાઓ માટે તણાવભર્યૂ સાબિત થઈ શકે છે. મહિલાઓ ઝડપી ગર્ભધારણ કરવા માટે કેટલાય પ્રકારની સારવાર અને દવાઓનો સહારો લેતા હોય છે....