Last Updated on March 20, 2021 by
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ RT-PCR ઓછા પ્રમાણમાં થઇ રહ્યા છે. ત્યારે નિષ્ણાંત તબીબોએ રાજ્યમાં RT-PCR ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો છે. વિખ્યાત હિસ્ટોપેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિનના નિષ્ણાંત ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં 25 થી 50 ટકા વચ્ચે જ આરટી-પીસીઆર થઇ રહ્યા છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા RT-PCR ટેસ્ટ: નિષ્ણાંત
નિષ્ણાંત ડૉ. મુકેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં જે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં 70 ટકાથી વધુ ટેસ્ટ થાય છે. જ્યારે ચંદીગઢમાં પણ 40 ટકાથી વધુ ટેસ્ટ થાય છે. જેની સામે ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ 25 થી 50 ટકા જ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31