GSTV
Gujarat Government Advertisement

શહેરા: તાલુકા પંચાયતના ઉમેદવારની ધરપકડ, લેન્ડ ગ્રેબિંગ કેસમાં LCB પોલીસની કાર્યવાહી

Last Updated on March 1, 2021 by

શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકીની પંચમહાલ LCB પોલીસે ધરપકડ કરી છે. જશવંતસિંહ સોલંકી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધાયા બાદ તેઓ નાસતા ફરતા હતા.

LCB

LCBની 10 ટીમો રાખી રહી હતી વોચ

જશવંતસિંહ સોલંકીની ધરપકડ કરવા પંચમહાલ પોલીસે છેલ્લા 10 દિવસથી વોચ ગોઠવી હતી. જશવંતસિંહ સોલંકી પર વલ્લવપુર ગામે ગીરો રાખેલી જમીન પાછી ન આપવા બાબતે ફરિયાદ નોંધાઇ હતી. પંચમહાલ જિલ્લા કલેક્ટરના આદેશના આધારે જશવંતસિંહ સામે શહેરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33