GSTV
Gujarat Government Advertisement

પાણી માટે વલખા: ઠાસરાનું એક ગામ જે છેલ્લા 15 દિવસથી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા

Last Updated on April 10, 2021 by

ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતર સુંબા તાબે કેરીપુરા ગામમાં ૨૭ દિવસ થી પીવાના પાણી માટે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. કેરીપુરા ગામ ચેતરસુંબા ગ્રામ પંચાયતના પેટાગામ તરીકે આવે છે. વાસ્મો ની યોજના ૧૨- વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી. આજે પીવાના પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ છે. પાઇપ લાઈનો જર્જરિત તેમજ વાલ્વ પણ લીકેજ છે.

આટલા વર્ષો પછી પણ કેરીપુરામાં આર.સી.સી રસ્તા, શૌચાલય, સ્ટ્રીટ લાઈટ,  આવાસ યોજના, ગટર બ્લોક, નળ જેવી સુવિધાઓ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ફાળવવામાં આવતી હોવા છતાં ગામને કોઈ યોજનાનો લાભ આવવામા આવી નથી રહ્યો. ત્યારે આ મુદ્દે ટીડીઓ ગોળગોળ જવાબો આપે છે અને આ પરિસ્થિતી માટે સરપંચની માથે જવાબદારી ઢોળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33