GSTV
Gujarat Government Advertisement

ખેડા: મહેમદાબાદ નગરપાલિકામાં ચાલી રહ્યો છે બેરોકટોક ભ્રષ્ટાચાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ એસો. દ્વારા કરાઈ રજૂઆત

Last Updated on March 13, 2021 by

ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં નહીં આવતા તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

આરટીઆઇ

આ ભ્રષ્ટાચાર મામલે 15મી માર્ચે રેલી અને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ધરણા કાર્યક્રમમાં શહેરની જનતાને જોડાવા અપીલ કરવામાં આવી છે. જો કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33