GSTV
Gujarat Government Advertisement

VIDEO / ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો : ખાતરના ભાવમાં થયો તોતિંગ વધારો, ગુજરાતના આ ખેડૂતોએ પાડી બુમરાણ

Last Updated on February 27, 2021 by

ગુજરાત રાજ્યના બનાસકાંઠાના ખેડૂતો રાસાયણીક ખાતરના ભાવ વધારાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. 1 માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરમાં ભાવ વધારો ચૂકવવો પડશે. DAP ખાતરમાં રૂપિયા 300 નો વધારો કરીને 1 હજાર 500 કરાયા છે. તો NPK માં રૂપિયા 225 નો વધારો કરીને 1 હજાર 400 કરાયો છે..સાથે જ ASP ના 975 ની જગ્યાએ હવે રૂપિયા 1150 થયા છે. ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલાં જ ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની ચિંતા વધી છે.

ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની ચિંતા વધી

બીજી તરફ દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, અને અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા એવા શહેરો છે જ્યાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. જો આ રીતે સતત વધારો કરવામાં આવે તો ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પર પહોંચી જશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33