GSTV
Gujarat Government Advertisement

હોસ્પિટલની દાદાગીરી: 72 કલાક વિતવા છતાં પરિવારને નથી અપાતા મૃતદેહ, રડતા રડતા સ્વજન માટે વલખા મારતો પરિવાર

Last Updated on April 9, 2021 by

રાજકોટ સિવિલમાં મૃતકોના પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહી પરિવારને 72 કલાક બાદ પણ મૃતદેહ નહીં સોંપતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. નોન કોવિડ હોવા છતાં ગંભીર દ્રષ્યો હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. સ્થિતી એવી બની છે કે હાલ પરિવારજનો સિવિલમાં રડી રડીને મૃતદેહની જાણે ભીખ માંગી રહ્યા છે. બીજી તરફ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

આજે પણ કોવિડ હોસ્પિટલ એબ્યુલન્સની લાઈનો લાગેલી જોવા મળી. સતત બીજા દિવસે એક બાદ એક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતા હ્રદયદ્રાવક દ્રશ્યો નજરે પડ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33