GSTV

Category : Surat

સાંસદ મોહન ડેલકરના આપઘાતનું ઘુંટાતું રહસ્ય, પુત્રએ કરી ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં તપાસ ચાલે છે. ત્યારે એક તરફ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત...

સુરત શહેરમાં જીવલેણ વાયરસનું સંક્રમણ વધતા તંત્રે લીધો મહત્વનો નિર્ણય, શહેરના આ મોલ શનિ-રવી રહેશે બંધ

ગુજરાત રાજ્ય ના સુરત શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ નવા કેસો સામે આવતા ફરી કોરોના વકર્યો છે. ત્યારે આ મામલે તંત્રે...

ચોંકાવનારું/ અમેરિકામાં હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા ગુજરાતી દંપતિ પર થયું ફાયરિંગ, મહિલાનું નિપજ્યું મોત

અમેરીકામાં રહેતા અને બિઝનેસ કરતા ગુજરાતી દંપતિ પર ફાયરીંગની ઘટના સામે આવી છે. સુરતના ભરનાથ કણબી  દંપતી પર અમેરિકામાં ફાયરિગ કરવામાં આવ્યુ છે. સુરતના એક...

UK સ્ટ્રેઇનનાં વાયરસની સુરતમાં થઈ એન્ટ્રી, મહિલા સહિત ત્રણના રિપોર્ટ આવ્યા પોઝિટિવ: તંત્ર પણ થયું દોડતું

છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોનાને ફેલાતો અટકાવવા તંત્ર તનતોડ મહેનત કરી રહ્યુ છે ત્યારે  અડાજણ અને અઠવા ઝોનના મહિલા સહિત ત્રણ દર્દીઓનાં લેવાયેલા...

રાજ્યમાં કોરોના રિટર્ન્સ! નવા 515 કેસ, વધતા કેસની સાથે સામે આવ્યા ન્યુ સ્ટ્રેન કોરોના કેસ

ગુજરાતમાં ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે હવે થોડા દિવસમાં જ ગુજરાત કોરોના મુક્ત થઇ જશે. પરંતુ, ચૂંટણી ખતમ થતાની સાથે જ જાણેકે કોરોનાવાયરસ ફરી...

સુરતમાં ફફડાટ : બ્રિટનમાં આતંક મચાવનાર કોરોનાના નવા સ્ટ્રેઇનના જોવા મળ્યા લક્ષણો, સેમ્પલ પુના મોકલાવાયા

સુરતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના સગડની સંભાવનાએ લોકોમાં ઉચાટ જોવા મળ્યો છે. કોરોના કેસો વધતા...

સુરત/ પ્રતિબંધિત સિમી ધરપકડ કેસમાં 21 વર્ષે ચુકાદો, કોર્ટે 127 વ્યક્તિઓ માટે સંભળાવ્યો આ ફેંસલો

સુરતમાં પ્રતિબંધિત સિમીના ધરપકડ કેસમાં 21 વર્ષે ચુકાદો આવ્યો છે અને તમામ 127 વ્યક્તિઓ નિર્દોષ જાહેર થયા બાદ છુટકારો થયો છે. સરકાર પક્ષે આ કેસમાં...

ઘરમાં પતિ ન હતો અને ઘૂસી ગયો પડોશી, દુષ્કર્મ આચરી ઉતારેલા વીડીયોથી એક નહીં અનેકવાર બાંધવા હતા શારીરિક સંબંધો પણ…

સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની અઢી વર્ષ અગાઉ ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી તેની સાથે દુષ્કર્મ કરનાર પાડોશી યુવાને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની...

કોઈપણ દર્દીએ બીમારીની સારવાર ઈન્ડોર તરીકે લેવી કે આઉટડોર પેશન્ટ તરીકે તે ડોકટર જ કહી શકે, વીમા કંપનીને કોર્ટે આપ્યો ઝટકો

વીમાદારે પોતાની બિમારીની સારવાર ઈન્ડોર કે આઉટડોર પેશન્ટ તરીકે મેળવવી એ તબીબ નક્કી કરી શકે, વીમા કંપની એવા કારણોસરે પોલીસી શરતના ભંગ બદલ વીમાદારનો ક્લેઈમ...

અતિ અગત્યનું/ વીડિયોકોલમાં યુવતી તમામ કપડાં ઉતારી દે તો પણ તમે ના ઉતારતા નહીં તો ફસાશો, સુરતીને નગ્ન થવું પડ્યું ભારે

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના 20 વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ રૂ.7200 ની માંગણી કર્યાની...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

વધુ એક ઓનલાઇન હનીટ્રેપનો કિસ્સો / વ્હોટ્સએપ વિડીયો કોલમાં ‘ખરાબ કામ’ કરાવ્યા બાદ વાયરલ કરવા યુવતીની ધમકી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના 20 વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ રૂ.7200 ની માંગણી કર્યાની...

સુરતની આઈશા/ નદીનો બ્રિજ ચડતી હતી અને લોકો દોડ્યા, પતિના ત્રાસથી બાળકોને એકલા મૂકી પહોંચી હતી નદીના બ્રિજ પર

અમદાવાદમાં આયશાએ પતિના ત્રાસથી કંટાળી કરેલા આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે આવી જ એક ઘટના બનતા સુરતમાં રહી ગઈ છે. સુરતમાં રહેતી...

પુણાના યોગી ઉદ્યાનને રાતોરાત પાટીદાર ગાર્ડન નામ આપી દેવાયું, AAPએ જ્ઞાતિવાદી રાજકારણને હવા આપી

સુરત મ્યુનિ.ના પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં આપની જીત સાથે જ હવે જ્ઞાતિવાદી રાજકારણ શરૂ થઈ ગયું છે. પુણાના યોગી ઉદ્યાનને રાતોરાત પાટીદાર ગાર્ડન નામ આપી દેવામાં...

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે...

સુરત/ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, કોંગ્રેસનો ભારે રકાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

સુરતમાં ‘કોર્પોરેશન રિઝલ્ટ રિપીટ’ / કોંગ્રેસનો સફાયો, આપણી 2 બેઠકો પર એન્ટ્રી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

સુરત: કોસંબા બેઠક પર ભારે રસાકસી બાદ આવ્યા ચોંકાવનારા પરિણામ, જૂજ મતોથી માંડ-માંડ ભાજપની જીત

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે...

કોંગ્રેસનું કાચું કપાયું/ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપની વધી જશે શાન, સુરત જિલ્લામાં આવા છે પરિણામો

ગ્રામીણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુરત જિલ્લા પંચાયતમાં 36 બેઠકોમાંથી 20 બેઠકો પર મત ગણતરી ચાલુ છે જેમાં ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસે હજુ ખાતું ખોલાવ્યું...

સુરત મનપામાં રંગ રાખ્યા બાદ એક વાર ફરી ‘આપ’ના શ્રી ગણેશ, સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં હાંસલ કરી 46 બેઠકો

રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો...

ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે...

સુરત કોંગ્રેસમાં ભડકો / શરમજનક હાર બાદ જૂનાજોગીઓ છોડી રહ્યા છે સાથ

સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સુરત મહાપાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલતા જુનાજોગીઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. પૂર્વ કોંગી...

સુરતમાં ખાતું ન ખોલાવી શકનાર કોંગ્રેસમાંથી ચાલુ થયો રાજીનામાનો દોર, માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વેર વિખેર થતી નજરે પડી રહી છે. સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી દિનેશ કાછડીયા એ તમામ...

સુરત/ સગરામપુરા વિસ્તારના એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી, અફરાતફરીનો માહોલ સર્જાયો

ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના એક વિસ્તારના રહેણાંક વિસ્તારમાં આગજનીની ઘટના બની હતી. નોંધનીય છે કે સુરતના સગરામપુરા...

ગ્લોબલ સમૂહલગ્ન : એવું આયોજન કર્યું કે 50 દેશના 2 લાખ લોકોએ ઓનલાઈન જોયા લગ્ન, આ પાટીદારો જ કરી શકે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે ગ્લોબલ સમુહલગ્નોત્સવ યોજાયા હતા. લગ્નમાં ૧૦૭ યુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૯૪ લગ્નમંડપ સુરતના વિવિધ વિસ્તારમાં હતા જ્યારે...

આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે એવામાં યુવાનોને પણ શરમાવે એવાં આઝાદીની...

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

બોલિવૂડની સુપર-30 હિન્દી ફિલ્મ જે આનંદકુમાર પર બનાવવામાં આવી હતી,તે બિહારના પટના માં સુપર-30 ના  સંસ્થાપક આનંદકુમારે સુરતના વરાછામાં ઈન્ટરનેશનલ એકેડમીનો આજથી પ્રારંભ કરાવ્યો. આનંદકુમાર...

સુરત: બીમાર બાળકીનું તાંત્રિક વિધિ બાદ મોત થતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો!

સુરતના પાંડેસરામાં ઝાડા ઉલ્ટી બાદ ધોરણ ચારની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. શુક્રવારની રાત્રે વિદ્યાર્થીની તબિયત બગડતા તેના ફુવા ભુવા પાસે લઈ ગયા હતા. જો કે...

દિલ્હી જેવી સુવિધાઓ માટે અમને 5 વર્ષ આપો : 25 વર્ષના ભાજપના શાસનને ભૂલી જશો, કેજરીવાલનો ગુજરાતને વાયદો

સુરતમાં દિલ્હી જેવી સુવિધા જોઈતી હોય તો આમ આદમી પાર્ટીને માત્ર પાંચ વર્ષ આપો અને ભાજપના પાછલા પચ્ચીસ વર્ષ ભુલી જશો. ભાજપ-કોંગ્રેસમાં જેની અવગણના થઈ...

પાટીદારોના ગઢમાં અરવિંદ કેજરીવાલ, 7 કિમીનો લાંબો રોડ શો યોજી માન્યો જનતાનો આભાર

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના આંગણે પધાર્યા...