GSTV

Category : Surat

સુરતમાં કોરોનાની વરસીએ હીરાના ભાવ કરતા પણ ઝડપી વધતું સંક્રમણ / નવા 353 કેસથી હડકંપ, 1ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1141

સુરતમાં કોરોના એક વર્ષ પુર્ણ થવાની ઉજાણી કરતો હોય એ રીતે આજે સિટીમાં આંકડો 300ને પાર કર્યો હતો.  સિટીમાં ૩૧૫ અને ગ્રામ્યમાં 38 મળી કુલ...

હાહાકાર/ ગુજરાત આગળ વધી રહ્યું છે લોકડાઉન તરફ : અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર, આજે આટલા કેસ આવતાં મચ્યો ફફડાટ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી...

તંત્રએ 2 જ કલાકમાં પલટી મારી : સુરતમાં 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિર્ણયમાં ફેરફાર, જાહેર થયું નવું જાહેરનામું

સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો...

ફરીથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સુરતના આ વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરાતા વેપારીઓમાં રોષ

રાજ્યમાં ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા ભેગી થયેલી દર્શકોની ભીડ ઉપરાંત બજારોમાં લોકોની ઉમટેલી ભીડના કારણે એક વાર ફરી ગુજરાતમાં કોરોના સંક્રમણ...

પ્રતિબંધ/ ટ્યુશન ક્લાસિસ માત્ર ઓનલાઇન જ ચાલશે : કેસો વધતાં લેવાયો નિર્ણય, નહીં ભેગા કરી શકાય બાળકો

દેશમાં કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી....

જાણવા જેવું/ બિલ્ડરોની પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરો, મિલકતમાં નામ હોવાથી હવે ભરાશે

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે માંગ કરતાં...

સુરત એલર્ટ પર : 300 સીટી બસ અને BRTS કરી દીધી બંધ, બગીચા અને સ્વીમીંગ પુલ પર પણ તાળાં લાગશે

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ...

ઓહ બાપ રે/ સુરતમાં શાળા-કોલેજોમાં બે હજારના થયા ટેસ્ટ : એક, બે ત્રણ નહીં આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો! મચ્યો ફફડાટ

રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે...

સુરત/ પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા, કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો

સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા. પાલિકાએ અગમચેતીના પગલારૂપે કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં...

સુરત/ પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની થઈ ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો કર્યો દાખલ

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની કામરેજ ઓસઓજી પોલીસે ધરપકડ કરી છે. ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટને લઈને પોલીસે એટ્રોસીટીનો ગુનો પણ દાખલ કર્યો હતો.જોકે આ મામલે...

સુરતમાં કોરોના ફેર હુમલો/ કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં, કમિશનર ખુદ ઉતર્યા ચેકિંગમાં

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

સુરત/ સ્કૂલના છાત્રોમાં વધ્યું કોરોના સંક્રમણ : 85 બાળકો મળ્યા કોરોના પોઝિટીવ, UK સ્ટ્રેઈનના વાયરસે વધારી નવી ચિંતાઓ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી...

ફફડાટ/ ગુજરાતના આ શહેરમાં જવા કરાવો પડશે ફરજિયાત કોરોના ટેસ્ટ : તહેવારો, મોલ અને સ્કૂલ-કોલેજો મામલે ના છૂટકે લેવા પડ્યા આ નિર્ણય

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

લાલચમાં માન ગુમાવ્યું: બેંક પાસેથી લોન તો લીધી પછી ન ભર્યા હપ્તા, અમદાવાદના આરટીઓ અધિકારીની મદદથી આચર્યું મસમોટું કૌભાંડ

53 જેટલા હયાત વાહનોના બોગસ રજીસ્ટ્રેશન પર આઠ કરોડથી વધુની બેંક લોન લઈ છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના બે સેલ્સ મેનેજરોની ધરપકડ કરી છે....

ફફડાટ/ ધૂળેટીની ઉજવણીને લઇ મોટા સમાચાર : આ શહેરોમાં ઉજવણી નહીં થાય, ક્લબો પણ બંધ રહેશે

તો કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ...

છૂટછાટ ભારે પડી / સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા : આ તહેવાર નહીં ઊજવાય, શાળા-કોલેજો મામલે લેવાયો આ નિર્ણય

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે....

વધુ એક આપઘાત/ સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલું કરતા ભારે ચકચાર

રાજ્યમાં સતત કેટલાંય દિવસોથી આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એમાંય કોરોના મહામારીને કારણે લોકોના ઘરમાં ઊભી થયેલી આર્થિક સંકડામણ તેમજ કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણથી...

સુરત/ કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની, ભાજપ અને આપ વચ્ચે થઈ ધક્કામુક્કી: નેતાઓને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની હતી. સંજીવ કુમાર ઓડિટોરીયમ બહાર ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. ઓડિટોરીયમ બહાર પાર્ટી અને ભાજપના...

સુરતને મળ્યા નગરપતિ / હેમાલી બોઘાવાલાની થઇ મેયર તરીકે વરણી, જાણો કોણ બન્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી જ સુરતમાં કોણ બનશે નવા મેયરના નામોને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ત્યારે આખરે નવા...

રફ્તારની રાણી/ ઈન્સ્ટા પર 3.27 લાખ ફોલોઅર્સ ધરાવતી કોલેજગર્લ આખરે જેલમાં, સ્પોર્ટસ બાઇકને ખુલ્લા હાથે હંકારી કરતી હતી સ્ટંટ

સુરત-ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વાઇરલ થયેલો વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા હરકતમાં આવેલી ઉમરા...

સુરતની સિવિલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર, પગાર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ

સુરતની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે...

ક્યાં છે કાયદો/ જાહેરમાં પિતાની હાજરીમાં રોમિયોએ પુત્રીના શરીર પર હાથ ફેરવ્યો, પિતા સેન્ટ્રલ ગર્વમેન્ટમાં અધિકારી

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી...

કોરોનાનો ફફડાટ/ ગુજરાતમાં સુરત બન્યું નંબર વન : આજે 581 કેસો સાથે 2 લોકોનાં ચેપથી મોત, શાળા-કોલેજો બંધ કરવાની ચીમકી

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 581 કેસ નોંધાયા છે. તો 453 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં...

ના હોય/ ગુજરાતના સુરત અને વડોદરામાં પત્ની પીડિત 2 યુવકોએ કરી લીધા આત્મહત્યા, ઉલટી ગંગા

ગુજરાતમાં આજે ઉલટી ગંગા વહી છે. દરરોજ મહિલાઓ પતિના ત્રાસનો ભોગ બનતી હોવાના સમાચારો હેડલાઈનમાં હોય છે. આજે વડોદરા અને સુરતમાં એવી ઘટનાઓ ઘટી છે....

સુરતમાં કોરોનાનો ફરી ઉથલો : આફ્રિકા અને યુકેના સ્ટ્રેઈન ધરાવતા વધુ 3 દર્દીઓ મળતા તંત્ર થયું દોડતું, મ્યુનિ. કમિશ્નરે આપી ચેતવણી

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના...

લાજપોર જેલ કે કોલ સેન્ટર/ એસિડ એટેક કરનાર પિતા જેલમાં બેઠા બેઠા સમાધાન માટે કરે છે ફોન, પરિવારે કોર્ટમાં કરી ફરિયાદ

સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને...

સુરતમાં 10 હજારથી વધુ મકાનો માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, જીવલેણ વાયરસનં સંક્રમણ વધ્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં...

નવા સમીકરણો/ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી હરીફાઈ હશે, 50 દિવસમાં 50 લાખ લોકોને જોડવા શરૂ કર્યું અભિયાન

મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બાદ અમદાવાદમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ. જેમા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતુ કે,...

VNSGUની સમરસ હોસ્ટેલને લઈને NSUIએ કરી માંગ, એમએડની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવા રજુઆત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી વધુ વયની એમ.એડ.ની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. NSUIએ કલેકટર અને યુનિવર્સિટીના કુલપતિને...

સુરતની મહિલા બની આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ, પરિવારનું પેટિયું રળવા ચલાવે છે રીક્ષા

સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી મહિલા આત્મનિર્ભર બનીને પોતાના બે બાળકો અને વહુનું ભરણપોષણ કરી પ્રેરણાસ્ત્રોત બની છે. પતિના નિધન બાદ આ મહિલાએ રીક્ષાના ફેરા મારવાની...