GSTV

Category : Sabarkantha

સાબરકાંઠા/ હિમ્મતનગરની હોસ્પિટલમાં ઓક્સિજન ખુટી જતાં કાર્યવાહી કરવાને બદલે છાવરી રહ્યુ છે આરોગ્ય વિભાગ

સાબરકાંઠાના હિંમતગરની સિમ્સ હોસ્પિટલની બેદરકારીથી ઓક્સિજન ખુટી જતા સર્જાયેલી અફડાતફડી પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાના બદલે છાવરવાનો પ્રયાસ કર્યો છે અને હોસ્પિટલની વકીલાત કરી છે....

સાબરકાંઠા: ચણાની ખરીદ પ્રક્રિયાથી ખેડૂતોને અસંતોષ, ખરીદીનો સમય વધારવા કરી માંગ

સાબરકાંઠા જીલ્લામાં ચણાની ખરીદીના અંતીમ દિવસે હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે તો કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતોની...

સાબરકાંઠા: મુકબધીર શાળાના 5 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓ ભયના માર્યા ઘરે લઇ ગયા પોતાના બાળકો

હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પાંચ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા  ફફડાટ ફેલાયો છે. સહયોગ આશ્રમ બાદ હવે બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.  કોરોનાનું સંક્રમણ લાગ્યા...

પ્રાંતિજમાં માસ્ક પહેરવા મામલે પોલીસ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ, વિરોધ કરનાર વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી

ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર સરકારના આદેશ મુજબ પોલીસ દ્વારા લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી...

સાબરકાંઠા/ 120 જવાનોનો કાફલો ખડક્યો ત્યારે નીકળ્યો યુવકનો વરઘોડો, આ કારણે પોલીસ છાવણીમાં ફેરવાયું આખુ ગામ

વડાલીના ભજપુરામાં શનિવારે બપોરે અનેક શંકા-કુશંકાઓ વચ્ચે દલિત યુવકનો વરઘોડો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળ્યો હતો. અજંપાભર્યા માહોલમાં 120 જેટલા પોલીસના કાફલા સાથે નિકળેલો વરઘોડો...

વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?

સાબરકાંઠા જિલ્લાના વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો આખરે પોલીસ પહેરામાં નીકળ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન...

ચૂંટણી ફરી કરો/ પરિવારના 12 સભ્યો અને 188 કુંટુબીઓએ કર્યું મતદાન છતાં કોંગ્રેસના આ ઉમેદવારને મળ્યા 11 મત, 11 તો હતા પાર્ટીના એજન્ટ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ભાજપે નહીં કે માત્ર શહેરમાં જ પોતાનો ડંકો વગાડ્યો છે પરંતુ ગામડાંઓમાં પણ પોતાનો દબદબો...

અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય

રાજ્યમાં હવે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ...

સમીકરણો બદલાશે/ નગરપાલિકા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, મોડાસામાં 9 બેઠકો પર જીત

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન...

હોબાળો/ અરવલ્લીના ભેમપુર ગામના 300 જણાંએ બૂથ કર્મચારીને રોકતા ખુદ MLA મતદાન મથકે દોડી આવ્યાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે સંપૂર્ણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન...

કોરોના કાળમાં પણ મેઘરજના 105 વર્ષના શતાયુ મતદાતાએ મતદાન કરી લોકોનો જુસ્સો વધાર્યો, જાણો શું કરી અપીલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરજોશથી તમામ વોર્ડ પર મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ...

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

ગુજરાતમાં આજે તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે...

ચૂંટણી ટાણે દારૂની લ્હાણી કરતો વિડીયો વાયરલ, મતદારોને આકર્ષવા કયા રાજકીય પક્ષની કામ!?

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીનો માહોલ જાણે પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય તેવો એક વીડિયો હાલમાં વાયરલ થયેલો છે. જો કે જીએસટીવી આ વીડિયોની જરા પણ પૃષ્ટી નથી કરી...

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં જાન લઈને આવેલા અનુસૂચિત જાતિના જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના લીંબ ગામે કપડવંજથી...

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજી પ્રેસ કોન્ફરન્સ, અપાઇ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી

સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...