GSTV

Category : Rajkot

રાજકોટ/ હોટેલમાં કોરોના કેર ખોલવાની માગ, આઈએમએ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે યોજાઈ મહત્વની બેઠક

રાજકોટ શહેરમાં વધતા કોરોના કેસ અને હાઉસફૂલ થતી હોસ્પિટલ વચ્ચે આઈએમએ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ફાયર એનઓસીને લઈને...

રામભરોસે દર્દીઓ: સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીના પરિવારને હોસ્પિટલ તંત્ર નથી આપતુ કોઈ પણ પ્રકારની જાણકારી

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં એક યુવકે તેમના માતાને 4 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.પરંતુ હોસ્પિટલ તંત્ર...

GSTVનું રિયાલિટી ચેક : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળપાટ, દર્દીઓના સગામાં ઉગ્ર રોષ

રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ...

ક્યાં સુધી? / રાજકોટમાં ફરી સર્જાઇ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, દર્દીઓના પરિવારજનો હેરાન પરેશાન

રાજકોટમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. તંત્ર દ્વારા શુક્રવારે જ રાજકોટને સાડા ત્રણ હજાર જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ શહેરના મોટા ભાગના મેડિકલ...

સરકારની ખોરી દાનત: આ તો કોરોના છે કે જનતા સાથે છેતરપીંડી, રાજકોટમાં મોતના આંકડામાં છે મસમોટો ગોટાળો

રાજકોટમાં કોરોનાનું ભયાવહ સ્વરૂપ સામે આવ્યું છે. રાજકોટમાં કોરોનાને કારણે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ફરી આંકડાઓની માયાજાળ રચી મોતના સાચા...

કોરોના વાયરસે હાલત બગાડી, મોત બાદ પણ મૃતદેહોને જોવી પડે છે અંતિમસંસ્કાર માટે રાહ

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. રાજકોટના સ્મશાનગૃહમાં ફરી એક વખત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી. સ્મશાનગૃહમાં હાલ...

રાજકોટ: કોરોનાની વણસતી સ્થિતિ વચ્ચે કલેક્ટર રામ્યા મોહનનું મોટું નિવેદન, કરી મોટી જાહેરાત

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટના કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદ યોજી કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. કલેક્ટર રામ્યા...

રેમેડસિવિરની અછત પર બબાલ વચ્ચે રાજકોટને અપાય 3 હજારથી વધુ ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ...

મોરબી જિલ્લામાં કોરોના વકર્યો : મકનસર ગામમાં એટલાં બધાં કેસ આવ્યાં કે સરપંચે કરી લોકડાઉનની માંગ

ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે રાજ્યમાં મોરબીના મકનસર ગામે 200 કેસ આવતા જ ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજૂઆત કરી તેમના ગામમાં...

દુ:ખદ: ઘઉંના પાકમાં અચાનક લાગી આગની જ્વાળામાં અન્નદાતા જીવતા ભૂંજાયા, આગ લાગવા પાછળનું કારણ અસ્પષ્ટઃ પોલીસ તપાસ શરૂ!

ગુજરાત રાજ્યના જેતપુરમાંથી ચોંકાવારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અચાનક લાગેલી આગની લપેટમાં આવેલા ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું...

BIG DEAL: રાજકોટમાં ઇતિહાસનો સૌથી મોટો જમીન સોદો, રકમ જાણીને ફાટી જશે આંખો

રાજકોટ મહાનગર પાલિકાએ ચાલુ વર્ષનું બજેટ રજુ કર્યું તેમાં જમીન વેચાણનો ટાર્ગેટ મૂકીને 300 કરોડથી વધુની જમીન વેચવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે આજે...

લો બોલો: ‘કાળી મજૂરી કરનારાને કોરાના થતો નથી’ ભાજપના ધારાસભ્યનો બફાટ: વાણી વિલાસ બાદ લોકોમાં ભારે રોષ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બેફામ રેલીઓ બાદ રાજ્યભરમાં કોરોના વકર્યો છે. તેવામાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગોંવિંદ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. તેઓઓ કહ્યુ...

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર : 11 જિલ્લામાં 24 કલાકમાં આવ્યા આટલા કેસ, વકરી રહ્યો છે ચેપ

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહયુ છે. સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં રર૮ નવા કેસ નોંધાયા તેમાં એકલા રાજકોટમાં જ...

કોરોનાનો હાહાકાર / રાજકોટમાં નવા 132 કેસથી ફફડાટ, ચેકીંગ કરવા મેયરે ખુદ ઉતરવું પડ્યું રસ્તે

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીની નવી લહેર શરૂ થઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1400થી વધુ કેસ સામે આવ્યા છે. જેને લીધે તંત્રની ચિંતા વધી છે...

કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રાજકોટ કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય ? જાણી લો શું બંધ કરવાની કરી જાહેરાત

રાજકોટમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. રાજકોટમાં વધતા કેસને રોકવા માટે...

રાજકોટમાં કોરોના વિસ્ફોટ: હાઈપ્રોફાઈલ વિસ્તારના એક જ એપાર્ટમેન્ટમાં એક, બે ત્રણ નહીં ડબલ ફિગરમાં આંકડો આવતા તંત્રમાં મચી દોડધામ

રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે.શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં કોરોનાનો કેર જોવા મળ્યો હતો..સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સમાં એક સાથે 9 કેસ આવ્યા...

મર્યા સમજજો/ મોરબી પોસ્ટ ઓફિસના 12 કર્મચારીઓ આવ્યા કોરોના પોઝિટિવ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

રાજ્યમાં ફરી વખત કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. દરરોજ આવતા કોરોના કેસના આંકડાઓ ફરી વખત ડરાવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા...

મહામારી ભારે પડી/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ કોલેજોની પરીક્ષાઓ રાખી મોકૂફ, જાણી લો આજે શું લેવાયા છે નિર્ણયો

રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઈને સરકાર દ્વારા ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શૈક્ષણિક કાર્ય પણ તેમાંથી બાકાત નથી....

ચેતવણીરૂપ કિસ્સો / રાજકોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી ભાઈ-બહેન દાઝ્યાં, સારવારમાં ખસેડાયા

આજના યુગમાં જ્યારે નાના બાળકોને મોબાઈલ હાથમાં આવી દેવામાં આવે છે. તેવામાં આવું કરનારા લોકોની આંખો ખોલી નાંખનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વખત...

મોબાઈલ બન્યો જીવલેણ/ ગેમ રમતા-રમતા અચાનક ફાટી બેટરી, બે બાળકો ગંભીર રીતે દાઝતા હાલ સારવાર હેઠળ

રાજકોટમાં મોબાઇલની બેટરી અચાનક ફાટતાં બે બાળકો ગંભીર રૂપે દાઝવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના વિનયગઢ ગામે બાળકો મોબાઇલમાં રમતા હતા ત્યારે...

વકરી મહામારી : રામકૃષ્ણમિશનમાં કોરોનાનું સંક્રમણ, અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી સહિત 15 વ્યક્તિ કોરોના પોઝિટીવ

રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા હતો. તમામ પ્રવૃત્તિઓ...

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં પ્રથમ વખત પરીક્ષા, હાજર નહી રહેનાર છાત્રો માટે કરાઈ છે આ વ્યવસ્થા

કોરોના સંકટ વચ્ચે રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી સોમવાર તા. ૧પ મીથી ધો.૩ થી ૮ નાં વિધાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોરોનાકાળમાં...

રાજકોટ-જામનગરને મળ્યા નવા મેયર, ડૉ. પ્રદીપ ડવ અને બીનાબેન કોઠારી સંભાળશે સત્તાનું સુકાન

આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેના, અનુસંધાને રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના...

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

રાજકોટના કુવાડવા રોડ પર શનિવારે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી...

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં રેકોર્ડબ્રેક ૩૬માંથી ૩૪ બેઠકો સાથે ગત ટર્મ સત્તા મેળવનાર કોંગ્રેસને આ વખતે ૩૬માંથી માત્ર ૧૧ બેઠકો સાથે હારનો સામનો કરવો પડયો છે....

ઈતિહાસ રચાયો/ સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં પ્રથમવાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસની થઈ એવી ભૂંડી હાર કે રીતસરનો બદલો લીધો

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં પરિણામો કોંગ્રેસ માટે આંખો ખોલનારા છે, રાજ્યનાં લગભગ તમામ ભાગોમાં BJPએ ભગવો લહેરાવ્યો છે, તે જ પ્રકારે મોરબી જીલ્લામાં BJP...

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા,...

ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો

ધોરાજી તાલુકા પંચાયતની મત ગણતરીના સમયમાં ભાજપનો ભગવો લહેરાયો છે કોંગ્રેસના કાંગરા ઉડી ગયા છે, 15 સીટ ઉપર મતદાન ની કાર્યવાહી થઈ હતી. જેમાં આજરોજ...

CM રૂપાણીના ગઢમાં કોંગ્રેસે પ્રથમ બેઠક પર મેળવી હતી જીત, જાણો કઇ પ્રથમ બેઠક પર કોણ થયું વિજેતા

રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી આજે શરૂ છે. ત્યારે ધીરે-ધીરે એક પછી એક બેઠકોના પરિણામો જાહેર...

પરિણામમાં આવ્યો ટ્વિસ્ટ, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન...