GSTV

Category : Panchmahal

જો ગાંધીનગરની ચૂંટણી રદ થઈ શકતી હોય તો, પછી મોરવાહડફની કેમ નહીં, જાણો કોણે આપ્યું આવું સૂચક નિવેદન

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોફૂક રાખવામાં આવ્યા બાદ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ત્યારે મોરવા હડફની ચૂંટણી રદ્દ કરવા મુદ્દે પૂર્વ રેલવે પ્રધાન...

ગોધરા/ પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા, વિદાપ આપવા વાજતેગાજતે વરઘોડો કાઢ્યો

કોરોનાની મહામારી વચ્ચે ગોધરાના પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતાં. હેડક્વાર્ટરના ડીવાયએસપીની બદલી થતાં તેમને વિદાય આપવા વાજતેગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કોરોનાના નિયમોની ઐસીતૈસી...

મોરવા હડફ પેટાચૂંટણી: કોંગ્રેસે આ સીટ માટે જાહેર કર્યું ઉમેદવારનું નામ, સાગવાડાના સરપંચને આપી ટિકિટ

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારનું નામ જાહેર કરાયુ છે. કોંગ્રેસે અહીં સુરેશ કટારાને ટિકિટ આપી છે.આપને જણાવી દઈએ કે, મોરવા હડફ...

હોળી-ધૂળેટીમાં કોરોના થાય પણ મોરવા હડફ અને ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં ના થાય, ખરી છે સરકાર!

ગુજરાતમાં ભૂમાફિયાઓએ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે તેવી કાગારોળ મચાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો પણ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસને જ રાજકીય...

હોળી-ધૂળેટી ઉજવવા પર ગુજરાતના આ જિલ્લામાં લાગી ગયો પ્રતિબંધ, સતત બીજા વર્ષે નહીં ઉજવાય રંગોનું આ પર્વ

દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદમાં આગામી હોળ અને...

પેટાચૂંટણી: દેશમાં અલગ અલગ વિધાનસભા અને લોકસભા સીટ માટે જાહેર થઈ ચૂંટણીની તારીખ, ગુજરાતમાં પણ આવી ચૂંટણી

દેશના અલગ અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા સીટો પર થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ તમામ સીટો પર આવનારી 17 એપ્રિલના રોજ ચૂંટણી...

ગંભીર બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહને ખૂણેખૂણેથી મદદ, શહેરાના MLAની CM ફંડમાંથી સહાય કરવા ભલામણ

પંચમહાલના ધૈર્યરાજસિંહને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવા માટે શહેરાના ધારાસભ્યએ ભલામણ કરી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને ધૈર્યરાજની સહાય માટે પત્ર લખ્યો છે. ધૈર્યરાજસિંહની સારવાર...

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

પંચમહાલના શહેરામાં થયેલ કથિત અનાજ કૌભાંડના મામલાને કારણે જિલ્લાના તમામ સરકારી ગોડાઉન પર જિલ્લા કલેક્ટરે અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં,...

પંચમહાલ: ચૂંટણી અદાવતમાં ભાજપના કાર્યકરે આપી ધમકી, શહેરાની તરુણીએ ટૂંકાવ્યું જીવન

શહેરા તાલુકાની વાડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પતિ દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરવા બાબતે એક પરિવારને ધમકી આપી. જેમાં ધમકીથી ડરી જઇને 19 વર્ષીય તરુણીએ કૂવામાં...

શહેરા: તાલુકા પંચાયતના ઉમેદવારની ધરપકડ, લેન્ડ ગ્રેબિંગ કેસમાં LCB પોલીસની કાર્યવાહી

શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકીની પંચમહાલ LCB પોલીસે ધરપકડ કરી છે. જશવંતસિંહ સોલંકી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધાયા...

ગુજરાત ચૂંટણી/ વોટિંગ દરમ્યાન એવું તે શું થયું કે પંચમહાલના એસપીએ તત્કાલિક મતદાન મથકોની મુલાકાત લેવી પડી

રાજ્યમાં ચાલી રહેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે 4:30 વાગ્યા સુધીમાં સરેરાશ 43.71 ટકા મતદાન, તાલુકા પંચાયતમાં 51.54 ટકા મતદાન અને જિલ્લા...

મોટા સમાચાર / ગુજરાતમાં લવજેહાદ સામે કાયદો લાવીશું : આ માફિયાઓનું ગુજરાત નથી, ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી

સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે ગોધરાના લાલબાગ ટેકરી મેદાનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જાહેર સભાને સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ...