અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 1 હજાર 8 દર્દીઓ દાખલ છે. સિવિલમાં કોરોનાથી 4 બાળકોના મોત નિપજતા સ્થિતિ ચિંતાજનક બની છે. યુ.એન મહેતા કિડની અને કેન્સર...
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ ક્વારન્ટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગાને હોમ ક્વારન્ટાઇન કરે છે...
ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાનો...
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી અને GTU ના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ 12 એપ્રિલથી બીએ, બીકોમ, બીએસસી, બીએડ અને બીસીએની સેમેસ્ટર...
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા...
ગુજરાતમાં કોરોનાના વધતા જતા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ ત્રણ ગણો વધારો થઇ ગયો છે. જો કે, રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કથિત ગેરરીતિ મામલે NSUI દ્વારા કુલપતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિ પર સાડી ફેંકી દેખાવો કરવામાં આવતા મામલો ઉગ્ર...
દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો છે. જે પહેલા...
મહિસાગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીમાં તંત્રની લાલીયાવાડી સામે આવી છે. રસી લીધી ન હોવા છતાં પણ રસી લીધાના મેસેજ આવતા લોકો અસમંજસમાં મુકાયા છે. બે...
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી...
અમદાવાદના SG હાઇવે પર નીકળતા લોકો માટે મોટા સમાચાર છે. થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.એસજી...
અમરેલીના લાઠી નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે રાત્રી રોકાણ બંધ...
અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર...
રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં એક યુવકે તેમના માતાને 4 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.પરંતુ હોસ્પિટલ તંત્ર...
સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના પુત્ર ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો....
કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકતા હવે આમ આદમીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખાદ્યતેલોમાં ફરી એક વખત ભાવવધારો થતાં ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ...
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની...
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ શહેરમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં...
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોવિડ-19ને લઈને સુરતની પરિસ્થિતિ અન્ય જીલ્લાઓ કરતા અત્યંત ખરાબ છે. શહેરમાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળ્યો...
વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એક પછી એક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. મહેસૂલ મંત્રી ઉપરાંત રાજ્ય ગૃહમંત્રીના કાર્યાલયનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે...