GSTV

Category : ગુજરાત

કોરોના કાળમાં ખેડૂતો માટે પડયા પર પાટુ, ઇફકો કંપનીએ ખાતર પર ઝીંક્યો તોતિંગ ભાવ વધારો

ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ભાવવધારો ઝીંક્યો છે. ડી.એ.પી. ખાતરના ભાવમાં 700નો વધારો ઝીંકી દેવાયો છે. હવે 1200 ની જગ્યાએ...

ગરમીની શરૂઆતની સાથે જ ભડકે બળતા શાકભાજીના ભાવ, ગૃહિણીઓની વધી ચિંતા

ઉનાળાની શરુઆત થતાં જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં  10થી 20નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી...

ગુજરાતના આ શહેરમાં કોરોનાએ માઝા મૂકતા શહેરીજનોએ કરી જનતા લોકડાઉનની માંગ, ઠેર-ઠેર લાગ્યા બેનરો

સુરતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાનું સંક્રમણ માઝા મુકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુનો...

કોરોના કહેર વધતા સરકારનો મોટો નિર્ણય, સિવિલ બનશે 1200 બેડની ફૂલ કેપેસીટી હોસ્પિટલ

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની સિવિલ હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલા 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ...

કાળમુખો કોરોના / રાજ્યમાં આજે નોંધાયા કોરોનાના અધધ કેસ, નવા આંકડાઓ જાણીને ચોંકી જશો

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે આજે અધધ 3500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં પોલીસકર્મીઓની રજાઓ થઈ કેન્સલ, ડીજીપીએ કર્યો આ આદેશ

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે પોલીસ ખાતામાં પણ કેટલાક પોલીસ કર્મચારી અધિકારીઓ સંક્રમિત થયા છે, ગુજરાતની પરિસ્થિતિ જોતાં રાજ્યના પોલીસ વડાએ...

વકરતા કોરોના વચ્ચે જુનિયર ડોક્ટર્સની હડતાળથી હડકંપ, આ માંગો ન સંતોષાતા મેડિકલ સ્ટાફમાં રોષ

ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યસરકારે અનેક નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી છે અને ડોક્ટર્સ...

ગુજરાતમાં અહીં લાગુ થઈ શકે છે લોકડાઉન : પોલીસ અને પાલિકાએ એડવાન્સમાં શરૂ કરી આવી તૈયારીઓ, ન જઈ શકશો ન બહાર આવી શકશો

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારે હાઈ પાવર કમિટિની બેઠક બાદ કોઈ નિર્ણય કરવાના સંકેત આપ્યા છે. જો કે ગુજરાત સરકાર કોઈ પ્રકારની જાહેરાત કરે તે...

વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ કલેક્ટરનું મહત્વનું નિવેદન, સમરસ હોસ્પિટલોમાં ઉભા કરાશે 500 ઑક્સિજન બેડ

રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે, ત્યારે જ્યાં એક તરફ હાઇકોર્ટની ટકોર બાદ જ્યાં એક તરફ રાજ્ય સરકારે નાઈટ કરફ્યુનો...

રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાથી ગુજરાતમાં નથી આવતું લોકડાઉન, જાણી લો સીએમ રૂપાણીએ શું કર્યો ખુલાસો

હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને...

સીએમ રૂપાણીના વડપણમાં મળી કેબિનેટ બેઠક, કોરોનાની સ્થિતિ અંગે થઇ ચર્ચા / કોંગ્રેસના સવાલ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ મહાનગરોમાં હોસ્પિટલની વ્યવસ્થા મુદ્દે ચર્ચા થઇ. આ ઉપરાંત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ...

SVP ફૂલ થવા આવી : ગુજરાત સરકારે લીધો હવે આ નિર્ણય, અમદાવાદ સિવિલની ઓપીડી પણ સાંજે બંધ કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલાં 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં...

કોરોનાના ડર સામે માનવતાની જીત: વડોદરાના કેમિસ્ટે જીવન જોખમે કોરોના પોઝિટિવ દર્દીનો આ રીતે બચાવ્યો જીવ

કોરોનાની મહામારીએ એવો ભય ફેલાવ્યો છે કે લોકો સંક્રમણના ડરે એકબીજાને મદદ કરતા પણ ખચકાટ અનુભવે છે. ત્યારે વડોદરાના એક વેપારીએ માનવતાની મિસાલ પૂરી પાડી...

ભુજ-ગાંધીધામમાં નાઈટ કરફ્યુની તૈયારીઓ, જુદી જુદી ટીમો દ્વારા પોલીસ કરશે સતત પેટ્રોલિંગ

ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને રાજ્યના તમામ જિલ્લાઓનું...

સચિવાલયમાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયને પણ કોરોના આભડી આવ્યો, મચાવ્યો છે રાજ્યમાં હાહાકાર

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. હવે સીએમ અને નાયબ સીએમની ઓફિસ સુધી કોરોના પહોંચી ચૂકયો છે. ગુજરાતમાં મોતનો આંક સતત ઊંચકાઈ રહ્યો છે....

ડ્રીંક એન્ડ ડ્રાઈવ/ સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી કેસમાં અતુલ વેકરીયા પોલીસના શરણે, આ હતો ચકચારી કેસ

સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ આજે ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતાં પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ...

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં હાહાકાર : સીએમના હોમટાઉનમાં દર કલાકે એક દર્દી લે છે અંતિમ શ્વાસ, સરકારી આંકડાઓ અલગ

ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા પછી ચેઈન રિએક્શન શરુ થયું છે અને હવે શહેરભરમાં કોરોનાના કેસો નવા નવા નહીં જોઈતા એવા વધુ સંખ્યાના રેકોર્ડ...

મોબાઇલ ટાવરથી ટ્રેસ કરાશે દર્દી કે દર્દીના સગાના લોકેશન : જો ભૂલથી પકડાયા તો થશે પોલીસ કેસ, પાલિકાએ કરી આ તૈયારીઓ

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ કોરોનટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગા ને હોમ કોરોનટાઈન કરે...

માસ્ક પહેરજો! પોલીસને દરરોજના આટલા કેસ કરવાના અપાયા ટાર્ગેટ, દરેક પોલીસ સ્ટેશનમાં બનાવાઈ છે નવી ટીમ

વડોદરા શહેરમાં કોરોનાનો કેર વધતા પોલીસતંત્ર પણ એકદમ એક્શનમાં આવી ગયું છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમને રોજના...

આંકડાઓ ખોટા/ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લેતા ૧૬ દર્દીઓના મોત, આ હોસ્પિટલના 4 તબીબો આવ્યા સંક્રમણમાં

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લેતા ૧૬ દર્દીઓના મોત થયા છે. જ્યારે જમનાબાઇ હોસ્પિટલના ફિઝિશિયન સહિત ચાર ડોક્ટર્સ અને વધુ ૩૮૫ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા...

5 દિવસનું મીનિ લોકડાઉન : કોરોના કેસો વધે કે ઘટે શનિવારથી ગુજરાતમાં હશે મીનિ લોકડાઉનનો માહોલ, હવે કોરોના ઘાતકી બન્યો

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. લોકો હાલમાં દહેશતમાં છે કે સરકાર લોકડાઉન લગાવશે. જોકે, લોકડાઉન ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ હાઈકોર્ટના...

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં 600 દર્દીઓ આવતા અધિકારીઓ દોડતાં થઇ ગયાં

અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ...

કોરોના રોગચાળો/ મ્યુનિ.ની મુખ્ય અને પેટા કચેરીઓ હવેથી આટલા જ સ્ટાફમાં કામ કરશે, થયા આ નવા આદેશ

અમદાવાદમાં ફાટી નિકળેલા કોરોનાના રોગચાળાએ ગંભીર રૂપ લેવા માંડયું છે ત્યારે મ્યુનિ.ના વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ મ્યુનિ.ની મુખ્ય અને પેટા કચેરીઓને હવેથી 50 ટકા સ્ટાફ સાથે...

સાચવજો! હવે નવજાત બાળકોને શિકાર બનાવી રહ્યો છે કોરોના, રાજકોટમાં 20 બાળકો સારવાર હેઠળ

રાજકોટમાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતા વધી રહી છે. રાજકોટમાં 2 થી 7 દિવસના નવજાત બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં...

હાઇકોર્ટનો હુકમ/ આ તારીખ સુધી જિલ્લા અદાલતોના ફિઝિકલ કામકાજ બંધ, ઑનલાઇન થશે જરૂરી કામગીરી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં તમામ જિલ્લા અદાલતોનું ફિઝિકલ કામકાજ બંધ રાખવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. 7 એપ્રિલથી...

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયો, તમારા માટે જાણવા છે જરૂરી

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર જુસ્સાભેર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા...

અમદાવાદમાં કોરોના સંક્રમણની કાબૂ બહાર જઈ રહેલી સ્થિતિ: એક જ દિવસમાં કોરોનાના 798 કેસ, 7નાં મોત

અમદાવાદ શહેરમાં કોરોના સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું દેખાઈ આવે છે.મંગળવારે શહેરમાં કોરોનાના નવા 798 કેસ...

ગુજરાતમાં કોરોનાએ વટાવી નવી સપાટી: 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3280 કેસ, જાણી લો તમારા જિલ્લાના હાલ

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ સતત નવી ઊંચી સપાટી વટાવી રહ્યો છે અને હવે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૨૮૦ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત...

રેમડેસિવિર ઈન્જેક્શન મામલે CMનું મોટું નિવેદન, આજે જૂનાગઢમાં પણ અછત સર્જાઇ

સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો...

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનો મોટો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન...