GSTV

Category : ગુજરાત

બેકાબુ કોરોના / રાજ્યમાં સંક્રમણ વધતા CM રૂપાણી જશે રાજકોટ, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે. વાત કરીએ છેલ્લાં 24 કલાકની તો છેલ્લાં 24 કલાકમાં...

કોરોના ભરખી જાય તે પહેલા ચેતી ગયા ગામડાઓ, અનેક સ્થળોએ અપાયું સ્વૈચ્છિક લોકડાઉન

રાજ્યમાં શહેર બાદ ગ્રામિણ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ગામાડાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબીના...

કોરોનાની ચેઇન તોડવા રૂપાણીના હોમટાઉન રાજકોટમાં લાગી શકે છે 5 દિવસનું લોકડાઉન

રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે શહેરમાં લોકડાઉન લાગૂ કરવાની માગ કરી છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી...

વકરતા કોરોના વચ્ચે પ્રભારી સચિવ પહોંચ્યા મોરબી સિવિલની મુલાકાતે, બેડ વધારવા આપ્યું સૂચન

મોરબીમાં સતત વધતા કેસને લઈને પ્રભારી સચિવ મનિષા ચાંદ્રા સહિત કલેકટર તેમજ આરોગ્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. જેમાં પ્રભારી સચિવે સૂચન આપ્યું કે હાલ...

કોરોનાએ સર્જી ભયાનક સ્થિતિ: રાજ્યભર માંથી સામે આવી રહ્યા છે હૃદય કંપાવી દેતા દ્રશ્યો

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર...

અમદાવાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે AMCનો મહત્વનો નિર્ણય, 18 પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધારાઇ આ સુવિધા

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાત કરીએ ગત રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની તો ગઇ કાલે રાજ્યમાં વધુ નવા 3575 કેસ...

કોરોના લાવ્યો આફત: ખાનગી હોસ્પિટલોમાં ખૂટી રહ્યો છે ઓક્સિજન જથ્થો, દર્દીઓ માથે સૌથી મોટી મુશ્કેલી આવી

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની...

કાતિલ કોરોના/ રૂપાણી સરકાર ભલે જાહેર ન કરે, એક પછી એક આ ગામડાઓએ જાહેર કરી દીધું સ્વયંભૂ લોકડાઉન

ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સરકાર પણ સતત આ મહામારીમાંથી ઉગરવા માટેના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા...

કોરોના કાબૂ બહાર/ સુરતમાં હોસ્પિટલો બાદ હવે આ જગ્યાએ કોવિડ સેન્ટર બનાવવાની તૈયારીમાં તંત્ર, 51 હોસ્પિટલોમાં બેડ કર્યા રિઝર્વ

સુરતમાં હાલ કોરોનાના કેસનો રોજે રોજ વિક્રમ થઈ રહ્યો છે અને રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી વિકટ બની ગઈ...

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, શિક્ષણ મંત્રી બાદ વધુ એક ધારાસભ્ય થયા સંક્રમિત

ગુજરાતભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 3575 કેસ સામે આવ્યા છે અને વધુ 22 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા...

સાચવજો/ વડોદરામાં કોરોનાના કેસોનો નવો રેકોર્ડ : સરકારી ચોપડે માત્ર 1 પણ થયા 24 કલાકમાં 21નાં મોત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. શહેરમાં આજે પહેલી વખત એક જ દિવસમાં ૩૯૫ નવા કોરોનાના...

ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા, શબ વાહિની ન મળતા મૃતદેહ હાથલારીમાં લઇ જવાયો: કાળજું કંપી ઉઠે તેવી સ્થિતિ સર્જાઈ!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ વડોદરા શહેરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એમ્બ્યુલન્સો પરનુ ભારણ પણ વધી ગયુ છે.આ પ્રકારની સ્થિતિ...

ભરતી પરીક્ષાઓ મોકુફ: માહિતી ખાતા અને GPSC માટે લેવાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત...

ગુજરાતના શહેરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર?, ડે સીએમ નીતિન પટેલે સ્વિકાર્યું કોરોના વકર્યો: આટલી હોસ્પિટલના બેડમાં કર્યો વધારો!

ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત...

ભયાનક/ સુરતની આ તસવીરો જોઇને હલી જશો : સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ, રોજનાં 240 મોત

રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. તેવામાં સ્મશાનોમાં...

રાજકોટ સિવિલમાં કોરોનાનો ખૌફનાક મંઝર, સરેરાશ દર કલાકે એક દર્દીનું મોત: કઠણ કાળજાના માનવી પણ પીગળી જાય તેવા દ્રશ્યો

રાજ્યના રાજકોટમાં પણ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ખૌફનાક મંઝર જોવા મળી રહ્યો છે. સિવિલમાં સરેરાશ દર કલાકે એક દર્દીનું મોત થઇ...

વેક્સિનેશનમાં લાલિયાવાડી/ રસી લીધા પહેલાં જ મળી જાય છે સર્ટિફિકેટ ભલે તમે બાદમાં રસી ના લો, તંત્રની ભૂલની સજા મળી રહી છે પ્રજાને

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ઘણી ઝડપી થઈ રહી છે પરંતુ વેક્સિનેશનની કામગીરી બાદ જનરેટ થતાં સર્ટિફિકેટમાં અંધેર વહીવટ ચાલી રહયો છે. સુરત મહાનગરપાલિકામાં અત્યાર...

પરિસ્થિતિ વણસી/ કેન્દ્રની ટીમ સુરતની મુલાકાતે, હાઈલેવલની બેઠકમાં લેવાશે સખ્ત નિર્ણયો:

જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી જઈ રહી છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની આજે સુરત આવી...

BIG NEWS: કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને...

સિવિલના હચમચાવી દે તેવા દ્રશ્યો આવ્યા સામે, દર્દીઓથી ઉભરાઈ રહી છે 1200 બેડની હોસ્પિટલ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ લોકો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ...

મહત્વનું/ GTUની પરિક્ષા હવે ઓનલાઈન લેવાશે, MCQ આધારીત પરીક્ષામાં 80 ટકા પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે

કોરોના વાયરસને કારણે અમદાવાદ શહેરની સ્થિતિ દિવને દિવસે વધુ ખરાબ થતા ગુજરાત યુનિ.બાદ GTU દ્વારા પણ શિયાળુ સત્રની બાકીની તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે....

હજુ પણ સમય છે ચેતી જજો/ શહેરની આ કોવિડ હોસ્પિટલ ફૂલ થાય તેવી શક્યતાઓ, માત્ર ગણતરીના બેડ રહ્યા છે ખાલી!

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ બાદ હવે મંજુશ્રી હોસ્પિટલ પણ ફૂલ થવાના એંધાણ છે. મંજુશ્રી હોસ્પિટલમાં હવે ફક્ત 168 બેડ ખાલી હોવાથી સાંજ સુધીમાં મંજુશ્રી હોસ્પિટલ ફૂલ...

બેદરકારી/ સિવિલમાં ICU બેડ ન મળતા વૃદ્ધાનું મોત, તંત્રની લાપરવાહીને કારણે સ્વજન ગુમાવ્યાનો પરિવારનો સળગતો આક્ષેપ!

કોરોનાનો કહેર વધવા સાથે સિવિલ તંત્રની બેદરકારીના એક પછી એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. કેટલાક લોકોની બેદરકારીને કારણે કોઇને જીવ પણ ખોવો પડ્યો...

માઠા સમાચાર/ ખાતરના ભાવમાં કમરતોડ વધારો થતાં અન્નદાતાની મુશ્કેલી વધી, ખેતી હવે બની મોંઘી: ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા!

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ ઘાતક કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ...

પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાય હેઠળ દર્દીઓની માંદગી ગંભીર બનતી જાય તેમ તેમ તેને આપવામાં આવતી સારવાર પાછળ સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ ઓછો થતો જાય...

ભયાનક સ્વરૂપ/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3500થી વધુ નવા કેસ અને 22ના મોત, 11 ઓગસ્ટ પછી સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧...

ઓહ બાપ રે/ અમદાવાદ સિવિલના હ્રદય દ્વાવક દ્રશ્યો આવ્યા સામે, 15થી વધુ એમ્બ્યુલન્સના વેઈટિંગનો વીડિયો થયો વાયરલ!

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસની ભયજનક સ્થિતિ બનતી જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી...

કાવતરું/ પાકિસ્તાનના ISI ટેરર મોડયુલનો પર્દાફાશ, આતંકી સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ

પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના નવા ટેરર મોડયુલ દ્વારા દેશની આંતરિક સુરક્ષા જોખમમાં મુકવાના કાવતરાનો પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં...

રફતારથી આગળ વધતું કોરોના સંક્રમણ, અમદાવાદમાં માત્ર 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાય: 804 કેસ, 6નાં મૃત્યુ

અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે. શહેરમાં સતત વધી રહેલા...

શરમજનક / કોરોના કાળમાં રાજ્યનું વરવું દ્રશ્ય, શબ વાહિની ન મળતા મૃતદેહ હાથલારીમાં લઇ જવાયો

‘દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઇ ભગવાન’ આવાં શબ્દો મુખમાંથી સરી પડે કે જ્યારે વડોદરાનું આ કરૂણ દ્રશ્ય જોવા મળે. વડોદરામાં કોરોનાના કેસો...