GSTV

Category : ગુજરાત

ગંભીર સમાચાર: અમદાવાદની હોસ્પિટલોમાં ખુટી રહ્યો છે ઓક્સિજનનો જથ્થો, દર્દીઓના જીવ પર મોટુ જોખમ

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સૌથી મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું...

અમીરગઢ: માનપુરિયા દૂધ ડેરીનો પ્રશ્ન પેચિદો બન્યો, મંત્રીઓની મનમાનીના વાંકે ગ્રાહકોએ ડેરીને તાળા માર્યા

અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામની દૂધ ડેરીનો પ્રશ્ન દિવસે દિવસે પેચીદો બનતો જાય છે. મંત્રી અને ગ્રાહકો વચ્ચે ચાલતા ઘર્ષણથી છેલ્લા ચાર દિવસથી ડેરીને ખંભાતી તાળા...

મહેસાણા: શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખશે દુકાન, વેપારીઓએ બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મહેસાણા શહેર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રાખશે. શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મહેસાણા શહેરના વેપારીઓની એક બેઠક મળી હતી....

અમદાવાદમાં ભયાનક સ્થિતી: થલતેજ સ્મશાનમાં એક શબવાહિનીમાં બે મૃતદેહો લાવવા પડ્યા, વ્યવસ્થા ખોરવાઈ

અમદાવાદમાં કોરોના દર્દીઓના મોત મામલે તંત્ર ફરી આંકડાની માયાજાળ રચતું હોવાનું સામે આવ્યું છે. દરરોજ જાહેર થતાં સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ 5 થી...

અમદાવાદ: કૃષ્ણનગરમાં આવેલી સ્કૂલમાં આગ ભભૂકી, 3 બાળકો ફસાયા

અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી સ્કૂલમાં આગનો બનાવ બન્યો છે. આગમાં ત્રણ બાળકો ફસાયા હોવાની વાત સામે આવી છે. ફાયર વિભાગની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી...

વલસાડ: પોલીસે નકલી પત્રકારોની ગેંગને દબોચી, પૂછપરછમાં રૌફ જમાવતા હતાં

વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસ નકલી પત્રકારોની ગેંગને દબોચી લીધી છે. પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ વખતે જ પોલીસને...

સાબરકાંઠા/ હિમ્મતનગરની હોસ્પિટલમાં ઓક્સિજન ખુટી જતાં કાર્યવાહી કરવાને બદલે છાવરી રહ્યુ છે આરોગ્ય વિભાગ

સાબરકાંઠાના હિંમતગરની સિમ્સ હોસ્પિટલની બેદરકારીથી ઓક્સિજન ખુટી જતા સર્જાયેલી અફડાતફડી પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાના બદલે છાવરવાનો પ્રયાસ કર્યો છે અને હોસ્પિટલની વકીલાત કરી છે....

કોરોના બેકાબૂ બનતા ત્રણ વૈજ્ઞાનિકોની ટીમ સુરતમાં પહોંચી, કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત કર્યા બાદ ચિતાર આપશે

સુરતમાં બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના ત્રણ વૈજ્ઞાનિકો સુરતમાં છે. આ ટીમે ગઈકાલે પાલિકા ખાતે બેઠક કર્યા બાદ આજે આ ટીમ...

સરકારના ભરોસે બેસી ન રહેતા: કોરોનાથી થતાં મોતના આંકડામાં છે મોટી હેરફેર, આ રહ્યો સૌથી મોટો ખુલાસો

કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. હેલ્થ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા દરરોજ જે મોતના આંકડા રજુ કરવામાં આવી રહ્યા છે તે...

અમદાવાદ/ ઝાયડસ હોસ્પિટલ બહાર રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો લાગી, બહારથી પણ લોકો આવ્યા

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો લાગી હતી. કેટલાંક લોકો વીતી બે વાગ્યાથી લાઇનમાં લાગ્યા હતા. તો આ લાઇન...

હોસ્પિટલની દાદાગીરી: 72 કલાક વિતવા છતાં પરિવારને નથી અપાતા મૃતદેહ, રડતા રડતા સ્વજન માટે વલખા મારતો પરિવાર

રાજકોટ સિવિલમાં મૃતકોના પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહી પરિવારને 72 કલાક બાદ પણ મૃતદેહ નહીં સોંપતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા...

જૂનાગઢમાં કોરોનાનો કહેર: વધું બે ગામમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન, 10 દિવસ માટે શાળાઓ કરી દીધી બંધ

જૂનાગઢમાં કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે અને વધુ 77 કેસ નોંધાતા ફફડાટ વધ્યો છે. જૂનાગઢના ટીકર બાદ હવે વડાલ અને મજેવડી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક...

નવસારી: દર્દીઓના મોત મામલે આરોગ્ય વિભાગે મૌન તોડ્યું, ખાનગી હોસ્પિટલના દર્દીઓની નથી થતી નોંધણી

નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં દર્દીઓના મોતને લઈને આખરે આરોગ્ય વિભાગે મૌન તોડ્યુ છે. જેમાં જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની નોંધણી થતી નથી.તો સાથ જ...

સુરત: ગ્રામ્ય વિસ્તારમાં ડબલ ડિજીટે પહોચ્યો કોરોના, નવા 960 દર્દી થયાં દાખલ

સુરતમાં કોરોના જીવલેણ બનતા ગુરૃવારે સિટીમાં વધુ 14 વ્યકિતના મોત થયા છે.આ સાથે સિટીમાં અજગરી ભરડામાં નવા 723 અને જીલ્લામાં 237 મળી કોરોનાનાં નવા 960 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 598 અને ગ્રામ્યમાંથી 79 મળી કુલ 677 દર્દીને...

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ભરાવો, લાગી રહી છે લાંબી લાંબી લાઈનો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ રાતથી કોવિડ દર્દીઓનો સતત ભરાવો થઇ રહ્યો છે અને દર્દીઓને દાખલ કરવામાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીઓને ક્યાં દાખલ...

શિક્ષકો માથે નવી જવાબદારી: હવે સ્મશાનમાં મડદાની ગણતરી સોંપી, 24 કલાક ફરજ બજાવીને કરવુ પડશે કામ

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના...

અમદાવાદમાં કાબૂ બહાર ગઈ સ્થિતી: કોરોના ટેસ્ટની કિટ ખૂટી પડી, શહેરમાં રેકોર્ડબ્રેક 1 હજાર નજીક પહોંચ્યા કેસ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત   આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર...

શહેરોમાં ભયજનક કોરોનાની સ્થિતી, 18 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરાઈ

અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના ભયજનક હદે ફાટી નીકળેલા રોગચાળાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવામાં દર્દીઓને દાખલ થવામાં પડી રહેલી પારાવાર હાલાકીને...

મોટી દુર્ઘટના: વલસાડની શાક માર્કેટ વિસ્તારમાં પાલિકા હસ્તકની આવાસ બિલ્ડીંગનો સ્લેબ તૂટતા દોડધામ મચી

વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં મોડી રાતે પાલિકા હસ્તક આવાસના બિલ્ડિંગનો સ્લેબ તૂટી જતા દોડધામ મચી હતી. અંદાજે 40 વર્ષ જૂની બિલ્ડીંગની હાલત ઘણા સમયથી જર્જરીત...

કોરોનાનો ભરડો / શાહપુરના કોર્પોરેટર અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં થમવાનું નામ નથી લઇ રહ્યો. એમાંય મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વકરી...

ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ: સરકાર છુપાવી રહી છે મોતના સાચા આંકડા, સ્મશાનના ચોપડાએ ખોલી દીધી પોલ

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં...

પાણી માટે વલખા: ઠાસરાનું એક ગામ જે છેલ્લા 15 દિવસથી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા

ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતર સુંબા તાબે કેરીપુરા ગામમાં ૨૭ દિવસ થી પીવાના પાણી માટે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે....

સામાન્ય મોબાઈલની લૂંટમાં થઇ યુવકની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે કરી 4 ની ધરપકડ

અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે એક યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓ ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી....

સરટી હોસ્પિટલમાં હાલાકીનો વિડીયો થયો વાયરલ, નીતિન પટેલે આપ્યો ઉડાઉ જવાબ

હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું. આવો ઉડાઉ જવાબ આપ્યો છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે. આ વાત છે ભાવનગરની સરટી હોસ્પિટલના એક વાયરલ વીડિયોની...

સાવધાન / ગુજરાતમાં કોરોનાથી બની રહી છે કફોડી સ્થિતિ, 1 મહિનામાં જ 58 હજારથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોના મહામારી વકરી રહી છે. ગુજરાતમાં 8 માર્ચે કોરોના સંક્રમણનો આંક 2,73,971 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 8 એપ્રિલે કોરોના સંક્રમણનો આંક 332474 પહોંચી...

કાળનો પંજો/ 10 મહિના પછી એક જ દિવસમાં 35 લોકોને ભરખી ગયો કોરોના, એક્ટિવ કેસ મામલે ગુજરાતમાં 20 હજારનો આંક પાર કરી નવો રેકોર્ડ

રાજ્યમાં કોરોના સંક્રમણન કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે...

કોરોનાથી સુરત-અમદાવાદની હાલત બદતર : હોસ્પિટલોનું મુર્દાગર લાશોથી ઉભરાયું, અંતિમ સંસ્કાર માટે પણ 4થી 5 કલાક વેઇટિંગ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થતો જાય...

આખરે સુરત કલેક્ટરે સ્વીકાર્યું કે સ્થિતિ અતિ ગંભીર : આ 2 બાબતોએ ગભરાવી દીધા, સ્મશાનોમાં લાગી રહી છે લાઈનો

સુરત શહેરમાં અત્યારે જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને જે 108ના કોલ્સ આવે છે. એ જોતાં શહેરની સ્થિતિ ગંભીર હોવાનું જિલ્લા કલેકટરે જણાવીને કહ્યું...

કોરોના બેકાબૂ / ગુજરાતમાં ભયંકર ખરાબ હાલત : મોત અને કોરોનાના કેસોએ નોંધાવ્યો મોટો રેકોર્ડ, 4000થી વધુ કેસ

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે...

અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ

અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને...