GSTV

Category : ગુજરાત

અમદાવાદ જિ.પંચાયતમાં ભાજપની જીત છત્તાં પ્રમુખપદે કોંગ્રેસ, અનામત બેઠક પર ભાજપ હારી ગયું- વિપક્ષની થઈ જીત!

અમદાવાદ જિલ્લા પંચાયતમાં મતદારોએ ભલે ભાજપને ઐતિહાસિક જીત આપીને જીતાડી હોય તેમ છતાંય કોંગ્રેસના શાહપુર બેઠકના વિજેતા ઉમેદવાર પારૂબેન અંબારામભાઇ પઢાર જ  જિલ્લા પંચાયતના પ્રમુખપદ...

કોંગ્રેસના વળતા પાણી: વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર અપક્ષ કરતા ઓછા મત મળ્યા

વડોદરા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી મતગણતરીમાં જિલ્લાની બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવારોને વધારે મતો મળ્યા હતાં. વાઘોડિયા તાલુકાના જરોદ બેઠક પર ભાજપના...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક જીત, ગઢ સમાન તમામ 16 બેઠકો કોંગ્રેસે ગુમાઈ: 34 માંથી 30 બેઠકો પર કેસરીયો

અમદાવાદ જિલ્લા પંચાયતમાં  કુલ ૩૪ માંથી ૩૦ બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં એક માઇલસ્ટોન અંકિત કરી દીધો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે કુલ ૧૮...

મોદીના વિકાસની બોલબાલા: જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સૂપડા સાફ, જાણો FINAL RESULT માત્ર એક ક્લિકે…..

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ...

ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત કરશે રજૂ

આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ...

ગુજરાતમાં સર્વત્ર કેસરીયો લહેરાયો / ગ્રામીણ મતદારોએ મોંઘવારી સ્વીકારી, બેકારી ન નડી: કોંગ્રેસનું અચ્યુતમ્ કેશવમ્

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ...

LIVE: બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટે થઈ જાહેરાત, વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તક

ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જણાવ્યું કે...

ચૂંટણી પરિણામ/ તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલી બેઠક

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારના રોજ...

મહેસાણા : જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, નગરપાલિકામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ

આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના પરિણામોની મતગણતરી જાહેર કરાઇ. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મનપા બાદ એક વાર...

સાણંદ તાલુકા પંચાયત પર ચૂંટણીતો લડ્યા પણ જીતનો જશ્ન ઉજવાય તે પહેલા જ ભરખી ગયો કાળ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો ગુજરાત કોંગ્રેસનાં નેતાઓને રાતાપાણીએ રડાવે તેવા છે. જો કે કેટલાક ઘટનાઓ દુખદ પણ બની છે, જેમકે સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24...

ગુજરાત પંચાયતની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો પણ દબદબો, જાણો AIMIM ને કેટલી બેઠકો મળી

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ...

ઈતિહાસ રચાયો/ સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં પ્રથમવાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસની થઈ એવી ભૂંડી હાર કે રીતસરનો બદલો લીધો

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં પરિણામો કોંગ્રેસ માટે આંખો ખોલનારા છે, રાજ્યનાં લગભગ તમામ ભાગોમાં BJPએ ભગવો લહેરાવ્યો છે, તે જ પ્રકારે મોરબી જીલ્લામાં BJP...

ચૂંટણી/ રાજ્યની આ બેઠકો પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા ઉમેદવાર જાહેર કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે આજની આ ચૂંટણીમાં કેટલાંક ઉમેદવારોને એ બરાબર સમજાઇ...

ઓહ નો/ ગુજરાતની આ પાલિકામાં ઔવેસીની પાર્ટીને આપવું પડશે આ પદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાઠું કાઢ્યું

રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું...

ઘર્ષણ/ સણોદર ગામે કોંગ્રેસના વિજેતા ઉમેદવારની રેલીમાં મારામારી, પથ્થરમારો કરનાર યુવકને માર મારતા મોત

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે...

પરિવર્તન: આઝાદી બાદ પ્રથમ વખત આ સીટો પર ભાજપનો થયો વિજય, કોંગ્રેસનો થયો સફાયો

રાજ્યની 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે, આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવ્યા છે. 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયત...

રાજ્યની એક એવી બેઠક જ્યાં પહેલી વાર લહેરાયો ભગવો, BJPના મંગળ ગાવિતે રચ્યો ઇતિહાસ

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં BJP એ નગરપાલિકા અને તાલુકા પંચાયત સહિતની બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જે પ્રકારનાં ચુંટણી પરિણામો આવી રહ્યા છે,...

ચૂંટણી ફરી કરો/ પરિવારના 12 સભ્યો અને 188 કુંટુબીઓએ કર્યું મતદાન છતાં કોંગ્રેસના આ ઉમેદવારને મળ્યા 11 મત, 11 તો હતા પાર્ટીના એજન્ટ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ભાજપે નહીં કે માત્ર શહેરમાં જ પોતાનો ડંકો વગાડ્યો છે પરંતુ ગામડાંઓમાં પણ પોતાનો દબદબો...

સ્થાનિક સ્વરાજનો જંગ: ભવ્ય જીત બાદ પીએમ મોદી અને અમિત શાહે કર્યા ટ્વિટ, ગુજરાતની જનતાનો માન્યો આભાર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ કમલમમાં...

દુ:ખદ/ આ સીટ પર મૃતક ઉમેદવાર જીત્યા, ચૂંટણીનો જંગ જીત્યા છતાં પરિવાર અને સમર્થકો ન મનાવી શક્યા ખુશી, માતમ ફેલાયો

ગુજરાતના રાજકારણ માટે આજે મહત્વનો દિવસ હતો. અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા છે. આ પરિણામોમાં જોતા મોટા ભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા...

મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાનો સ્વિકાર, માર્ચના અંત સુધી નવા નેતાઓના નામ થશે જાહેર

ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી...

અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય

રાજ્યમાં હવે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ...

ભાજપનો સપાટો/ ગાંધીનગર પંચાયતમાં કેસરિયાએ રચ્યો ઇતિહાસ, આટલી બેઠક જીતીને કોંગ્રેસનો કરી નાંખ્યો સફાયો

ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અહીં પ્રજા કોંગ્રેસના ચિન્હ ઉપર ઉમેદવારને ચૂંટી લાવે છે અને સત્તા પણ કોંગ્રેસને અપાવે છે. પરંતુ...

નારાજ કે રાજી/ આદિવાસી પટ્ટાનું રિઝલ્ટ ઘણા નેતાઓનું રાજકારણ પુરૂ કરી દેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટ્ટામાં આ છે પરિણામ

ડાંગમાં ભાજપે સપાટો બોલાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં ભાજપને મનમૂકીને વોટ મળ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતની 18માંથી 17 બેઠક જ્યારે ત્રણ તાલુકા પંચાયતની 48માંથી 41 બેઠક...

ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ

રાજ્યની તાલુકા પંચાયત, નગરપાલિકા, અને જીલ્લા પંચાયતની મતગણતરીમાં 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે જ્યારે  કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં છે.  2015ની ચૂંટણીમાં...

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી

રાજ્યમાં ગ્રામિણ વિસ્તારની ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે. આજે 8474 બેઠકોમાંથી 7111 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 5281 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો...

હારનો રેકોર્ડ બનાવતી પાર્ટી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર, આ રહ્યા પતનના કારણો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થઇ છે. ચૂંટણી સમયે જ વેચાઇ જતા કોંગ્રેસી નેતાઓથી જનાધાર વેરવિખેર થઇ ગયો છે. આ પરિણામ દર્શાવે છે...

અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો

અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75...

પરિવાર વાદ ભારે પડયો/ ગુજરાત જીતવાની ફેંકમફેંક કરતા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભાઈ-ભત્રીજા કે પુત્રોને ન જીતાડી શક્યા

રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો તેમ આજે...

જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આ...