અર્થતંત્ર ડામાડોળ/ વિકાસશીલ ગુજરાતનો GDP ગગડીને 0.6% પર પહોંચ્યો: ઘરેલુ ઉત્પાદનમાં 12.5 ટકાનું મસ મોટું ગાબડું, વિકાસનો પરપોટો ફૂટ્યો
ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન(સ્ટેટ GDP)માં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવી...