ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો...
રાજ્યમાં વકરતી કોરોની સ્થિતિ વચ્ચે CM વિજય રૂપાણીએ આજે અમદાવાદથી વધુ 20 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું છે. આ રથમાં કોરોના માટેના એન્ટીજન ટેસ્ટની સુવિધા...
કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે અને હાલ સમગ્ર દેશમાં 1 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે...
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક પછી કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એવામાં તાજેતરમાં વધુ એક સિનિયર અધિકારીને કોરોના ભરખી...
અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી ૨ કેસ મળી આવ્યા હતા....
ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને પગલે આગામી બુધવાર...
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી ગઇ કાલે શુક્રવારના રોજ ખુદ ઝાયડસ હોસ્પિટલે જાહેરાત કરી હતી. તેમ છતાં આજે અનેક લોકો લાઇનમાં...
સરકારે લોકોના વિરોધ વચ્ચે ધરાર રાત્રિ કર્ફ્યુ સમય લંબાવતા જઈને અમલી કરતા તેનાથી કોરોના સંક્રમણમાં લેશમાત્ર ઘટાડો તો દૂર, ઉલ્ટો વધારો થયો છે, ત્યારે લોકો...
સૌરાષ્ટ્રમાં હવે શહેરો જ નહિ ગામડાઓમાં પણ કોરોના ચિંતાજનક હદે પ્રસરી રહયો હોય મંદિરોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પ્રસિધ્ધ મંદિરો ખોડલધામ, સતાધાર, પરબ...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિના માટે મોકૂફ રહે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં...
અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક નવા 1296 કેસ નોંધાયા છે.ઉપરાંત 12 લોકોનાં મોત થતાં ઘેર-ઘેર કોરોનાના કેસ જેવી સિૃથતિનું...
એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ દર્દીઓના સગાં છેલ્લાં કેટલાંક દિવસથી રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને પરેશાન થઇ રહ્યાં છે. હોસ્પિટલોની...
રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ખરાબ પરિસ્થિતિ વચ્ચે વારંવાર રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં રાજકોટ તેમજ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ...
ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેકશનની અછત વચ્ચે ગુજરાતમાં આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. આખા માર્ચ દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીરનો ઉપયોગ થયો છે. જ્યારે એપ્રિલના...
ગુજરાતમાં કોરોના વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા કેસને લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં...
ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે...
રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ લોકો સંક્રમિતના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા...
અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની મોટી અછત ઉભી થઇ છે. હાલ રાજ્યની હોસ્પિટલોમાં 600 થી 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે અત્યારે 400 થી...