GSTV

Category : ગુજરાત

ખુશખબર/ ગુજરાતના ખેડૂતો પાસેથી આ તારીખથી સરકાર કરશે ઘઉંની ટેકાના ભાવે ખરીદી, આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

રાજ્યના ખેડૂતો પાસેથી ૧૬મી માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની...

લોભામણી સ્કીમથી સાવધાન / એક ફિક્સ ડીશ ઓર્ડર પર 2 ફિક્સ ડિશ ફ્રી, ઓર્ડર કર્યો તો બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ

ગુજરાતની ફૂડ લવર જનતા માટે આ સમાચાર ખાસ છે. આ વાત ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા લોકોને ખાસ લાગૂ પડે છે. કેમકે નામાંકિત હોટેલના નામે તેમના...

રૂપાણી સરકાર વરસી : ગુજરાતની 13 મહિલા ધારાસભ્યોને મળશે આટલા કરોડની વધારાની ગ્રાન્ટ, અહીં કરી શકશે ઉપયોગ

વિશ્વ મહિલા દિવસે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા મહિલા ધારાસભ્યો માટે વિશેષ જાહેરાત  કરવામાં આવી. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, મહિલા ધારાસભ્યના વિસ્તારમાં...

નવા સમીકરણો/ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી હરીફાઈ હશે, 50 દિવસમાં 50 લાખ લોકોને જોડવા શરૂ કર્યું અભિયાન

મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બાદ અમદાવાદમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ. જેમા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતુ કે,...

અમદાવાદમાં જનતા તો જનતા ખુદ પોલીસકર્મીઓ પણ નથી સુરક્ષિત, ગુજરાત વિધાનસભામાં રજુ થયા ચોંકાવનારા આંકડા

અમદાવાદમાં ધોળા દિવસે વૃદ્ધ દંપતીની હત્યા બાદ આમ જનતાની સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા. પરંતુ, ગુજરાત વિધાનસભાના આંકડાઓ મુજબ આમ જનતા નહીં પણ અમદાવાદમાં પોલીસ...

અભિનંદન/ અમદાવાદ બનશે મહિલાઓ માટે સૌથી સેફ શહેર: 220 કરોડનો કરાશે ખર્ચ, અડધી રાતે પણ મહિલા “નિર્ભય” બનીને ફરી શકશે

નિર્ભયા પ્રોજેકટ. ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો....

VNSGUની સમરસ હોસ્ટેલને લઈને NSUIએ કરી માંગ, એમએડની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવા રજુઆત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી વધુ વયની એમ.એડ.ની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. NSUIએ કલેકટર અને યુનિવર્સિટીના કુલપતિને...

સુરતની મહિલા બની આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ, પરિવારનું પેટિયું રળવા ચલાવે છે રીક્ષા

સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી મહિલા આત્મનિર્ભર બનીને પોતાના બે બાળકો અને વહુનું ભરણપોષણ કરી પ્રેરણાસ્ત્રોત બની છે. પતિના નિધન બાદ આ મહિલાએ રીક્ષાના ફેરા મારવાની...

મૂળ જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયને માતા સીતા પર કરી વિવાદિત ટિપ્પણી, થઇ રહ્યો છે વિરોધ અને નોંધાઈ ફરિયાદ

જૂનાગઢનો વતની અને સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી મૂંનવર દ્વારા એક શોમાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ થયો છે. કોમેડિયન ફારૂકીએ માતા સીતા માટે...

વનકેસરીને મળશે લાભ/ ગુજરાતને મળશે રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્ર

ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ...

ઝટકો/ ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે ગરમીને લઇને કરી મોટી આગાહી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની પૂરી...

મહિલા દિવસ: અભિનેત્રી-નિર્દેશક તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડાંગની દીકરી મોનાલીશા

આદિવાસી પછાત ગણાતા ડાંગ જિલ્લામાં રહીને નાની ઉંમરે એક્ટ્રેસ અને નિર્દેશક તરીકે કારકિર્દી બનવનાર મોનાલીશા પટેલ અભિનય ક્ષેત્રમાં જવા માંગતી મહિલાએ માટે પ્રેરણારૂપ બની છે....

બનાસકાંઠાની આ મહિલા અન્ય ખેડૂતો માટે બની પ્રેરણારૂપ, નજીવા ખર્ચે બટન મશરૂમની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇકબાલગઢમાં એક મહિલા નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેથી આ મહિલા અન્ય ખેડૂતો માટે...

રાજ્યમાં IPS અધિકારીઓની મોટી ઘટ હોવાનો સરકારનો સ્વીકાર, ધારાસભ્યના પ્રશ્નનો સરકારે આપ્યો લેખિતમાં જવાબ

રાજ્યમાં કાયદો અને વ્યસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ત્યારે આ કથળી રહેલી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની મોટી ઘટ હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં 208...

ઠગબાજ : એક નહીં અનેક જગ્યાએ તોડ કરી ચૂકી છે નકલી પત્રકાર હેમલ મિલન શાહ, જીએસટી અને આઈટી અધિકારીની આપે છે ઓળખ

રાજ્યમાં નકલી પત્રકાર બનીને ઠગ ટોળકી લોકોને લૂંટી રહી છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસાણાની NCBR નામની ખાનગી ચેનલ એક ઠગ મહિલા...

રાજ્ય સરકારના આ મંત્રી પાસે આમ તો રાજ્ય કક્ષાનો હવાલો છે પરંતુ તેનો “ભાવ” કેબિનેટ મંત્રી જેવો, ડ્રાઈવરના પગારમાં પણ કરે છે કટકી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં સરકારના જ એક મંત્રીના ડ્રાઈવરનો પગાર કાંડ ચર્ચાના ચગડોળે ચડ્યો છે વિધાનસભમાં ચાલતી ચર્ચા...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે? : રૂપાણીએ આપ્યો આ જવાબ, મંત્રીના આ નિવેદનને કારણે સીએમે કરવો પડ્યો ખુલાસો

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રમણ પાટકરે આપેલા નિવેદન રાજ્યમાં વિધાનસભાની વહેલી ચૂંટણીનો છેદ ઉડાવ્યો છે.જે અંગે સીએમ વિજય રૂપાણીએ સોય ઝાટકીને કહ્યુ કે, કોઈ...

અમરેલી/ બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ, મુસાફરોએ સાવજદર્શનનો લાહવો મળ્યો

રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા ગામ...

રાજકારણ/ રાજ્યની 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરશે આજની પાર્લામેન્ટરની બોર્ડની બેઠક, આ સમાજને ભાજપ આપશે પ્રાધાન્ય

બીજેપી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે.. બેઠક માં રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ,બરોડા,સુરત રાજકોટ, જામનગર અને ભાવનગર પાલિકા માં હોદ્દેદારો કોણ હશે તેના નામ...

રીવરફ્રન્ટ પર વધશે સુરક્ષા/ બે વર્ષમાં એક બે નહીં આટલા લોકોએ કરી આત્મહત્યા : 20 પોલીસ ચોકી, 250 CCTV લાગશે

અમદાવાદ શહેરના રીવરફ્રન્ટથી આયેશાના આપઘાતના કિસ્સા બાદ રીવરફ્રન્ટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. સાબરમતી રીવરફ્રન્ટ...

સાબરકાંઠા/ 120 જવાનોનો કાફલો ખડક્યો ત્યારે નીકળ્યો યુવકનો વરઘોડો, આ કારણે પોલીસ છાવણીમાં ફેરવાયું આખુ ગામ

વડાલીના ભજપુરામાં શનિવારે બપોરે અનેક શંકા-કુશંકાઓ વચ્ચે દલિત યુવકનો વરઘોડો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળ્યો હતો. અજંપાભર્યા માહોલમાં 120 જેટલા પોલીસના કાફલા સાથે નિકળેલો વરઘોડો...

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં છ મહાપાલિકાના મેયર, ડે.મેયર સહિતના પદાધિકારીઓની થશે પસંદગી, નામો પર લાગશે છેલ્લી મહોર!

ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલીકામાં ભાજપની ભવ્ય વિજય થયો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે અમદાવાદ સહિતની અન્ય પાંચ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર...

કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનશે કોણ?, કોંગ્રેસ હજુ અસમંજસ સ્થિતિમાં, બીજી તરફ શહેરના મેયર અને ડે.મેયરની વરણીની ભાજપની તૈયારી પૂર્ણ!

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઇને કોંગ્રેસમાં હજુ અવઢવ ચાલી રહી છે. બુધવારે  શહેરના ટાગોર હોલમાં નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક મળવાની છે....

હેવાનીયત/ વૃદ્ધ દંપતીને હત્યારાઓએ 11-11 ઘા મારીને કરપીણ રીતે મોતને ઘાટ ઉતાર્યા, આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

અમદાવાદના સોલા હેબતપુર રોડ ઉપર આવેલી શાંતિ પેલેસ બંગ્લોઝમાં વૃદ્ધ દપંતીની કરપીણ હત્યાના પીએમ રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી આવી છે. જીએસટીવી ન્યુઝ પાસે પીએમ રિપોર્ટની પ્રાથમિક...

કોલેજ સ્ટુડન્ટોની દારૂપાર્ટી/ કોલેજની છોકરીઓ પણ પકડાતાં પોલીસે સેમ્પલ લીધા, આ છે નામનું લિસ્ટ

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે ગોત્રી ચેકપોસ્ટ ઝાયડસ બિલ્ડીંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીન ગ્રહમાં કેટલાંક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે જે માહિતીના...

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...

સીએમ રૂપાણીએ કરાવ્યો વુમન સ્ટાર્ટઅપનો પ્રારંભ, મહિલા દિવસ પહેલા ‘મહિલા ઉદ્યોગ સાહસ’ને પ્રોત્સાહન

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં વુમન સ્ટાર્ટઅપ અને We Start Meetનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી બહેન દવે, પ્રિન્સિપલ...

સ્ટીલમેન મિત્તલના ગુજરાત પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. આ...

અમદાવાદ: ઘણા સમયથી પત્રકાર બની ચલાવતા હતા લૂંટ, આખરે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે.  શહેરના વટવા વિસ્તારમાં પત્રકારની ઓળખ આપતી ટોળકીએ જો પૈસા નહીં આપો તો બાંધકામ...