GSTV

Category : ગુજરાત

લાજપોર જેલ કે કોલ સેન્ટર/ એસિડ એટેક કરનાર પિતા જેલમાં બેઠા બેઠા સમાધાન માટે કરે છે ફોન, પરિવારે કોર્ટમાં કરી ફરિયાદ

સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને...

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા ફેરબદલ થવાના એંધાણ, અશોક ગેહલોતની થઇ શકે છે રિએન્ટ્રી

ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની રી-એન્ટ્રી થશે. ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ થવાની તૈયારી છે....

વિધાનસભામાં ગુંજ્યો ભરતી મુદ્દો, આઉટ સોર્સિંગથી ભરતી કરાતા કોંગ્રેસના સવાલ પર જાણો સરકારે શું કહ્યું

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે, કંઈક નવી જૂની થવાના એંધાણ!

ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે. સીઆર પાટીલ આજથી બે દિવસના દિલ્હી પ્રવાસે ગયા છે. સંસદના બજેટ સત્રના...

સાવરકુંડલા/ આરોગ્ય કેન્દ્રમાં મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, વેક્સિન લીધા બાદ આપ્યો આ સંદેશ

ગુજરાતમાં કોરોનાના ૫૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૫૫ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકનું...

રાજ્યમાં ફરી બોર્ડ નિગમોમાં તમામ વહીવટ ચાર્જમાં ચાલતો હોવાનું સામે આવ્યું, પ્રશ્નના જવાબમાં સરકારે આપ્યો જવાબ

ગુજરાત રાજ્યમાં ફરી બોર્ડ નિગમોમાં તમામ વહીવટ ચાર્જમાં ચાલતો હોવાનું સામે આવ્યું છે.  રાજ્ય સરકાર બોર્ડ નિગમમાં મેનેજિંગ ડિરેકટરની નિમણૂંક ન કરતા હોવાના કારણે મોટાભાગના...

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી : 13માંથી 8 યુવતીઓ હાઈલી એજ્યુકેટેડ : વિદેશમાં કર્યો છે અભ્યાસ, પોલીસને વિદેશ ભાગી જવાનો ડર

વડોદરામાં શનિવારે ગ્રીનવૂડ્સ બંગલોમાં બર્થ-ડે ઉજવણીમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે પાંચ વાહનો, 10 મોબાઈલ મળી 27 લાખનો મુદ્દામાલ...

ત્રણ માસના બાળકને ગંભીર બીમારી, સારવાર માટે 22.05 કરોડ રૂપિયાની જરૂર! વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાશે

મોંઘી સારવાર માટે લોકોને અપીલ કરતા પરિવારનો ત્રણ માસનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.  આ વાત છે ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની. જેની ગંભીર બીમારીની...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે, કંઈક નવી જૂની થવાના એંધાણ!

ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે. સીઆર પાટીલ આજથી બે દિવસના દિલ્હી પ્રવાસે ગયા છે. સંસદના બજેટ સત્રના...

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે...

દહેગામમાં ન.પા.માં ફરજ બજાવતા અધિકારીનું મોત, નપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના જોવા મળ્યા હતા લક્ષણો

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ ગાંધીનગરના દહેગામ નગર પાલિકામાં ફરજ બજાવતા રાકેશ શાહનું કોરનાના કારણે આજે નિધન થયુ છે. રાકેશ શાહમાં...

સુરતમાં 10 હજારથી વધુ મકાનો માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, જીવલેણ વાયરસનં સંક્રમણ વધ્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં...

સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ

અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સોલામાં ડબલ મર્ડર કેસમાં તપાસના ધમધમાટને લઈને...

વાઘના રખેવાળ સબળ અને સિંહના નિર્બળ: સાવજ સલામતીની માત્ર ગુલબાંગો! ગીર કેસરીના થઈ રહ્યાં છે મોત

વાઘ ના રખેવાળ સબળ અને સિંહના નિર્બળ. .આવું એટલા માટે કેમકે  વાઘની વસ્તી ૩૦૦૦ ની સામે મોત માત્ર ૨૦૦ના જ્યારે  સિંહની સંખ્યા ૬૭૪ જેની સામે...

ચેતી જજો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચસોથી વધુ કેસો નોંધાયા, અમદાવાદ-વડોદરા-સુરતમાં જ 100થી વધુ કેસો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો છે. ઘાતક કોરોનાના ૫૦૦થી વધુ કેસો નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં...

રિક્ષામાં પ્રવાસ કરતા મુસાફરોને લૂંટતી ચાલાક ટોળકી ઝડપાઈ, આરોપીને ઝડપી કર્યા જેલભેગા

અમદાવાદ શહેરની પોલીસે વધુ એક ઠગ ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી ઘણી ચાલાકી રીતે લોકોને લૂંટતી હતી. ત્યારે આ મામલે પોલીસ પણ ઘણી સતર્ક...

જમીનની અંદાજિત કિંમત પર ટેક્સ લેવાના નિયમને પડકાર, ગુજરાત સરકાર પાસે મગાયો ખુલાસો

જમીનની વાસ્તવિક કિંમતની જગ્યાએ તેની અંદાજિત કિંમત પર ટેક્સ વસૂલવાના સેન્ટ્રલ ટેક્સ નોટિફિકેશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કોર્ટે જી.એસ.ટી. કાઉન્સિલ અને સરકારને નોટિસ પાઠવી...

ઓહ નો/ નીતિન પટેલે દિલની વાત કહી દીધી, પત્નીના સહયોગ વિના તો સમાજસેવા ય શક્ય નથી

વિધાનસભાનું બજેટસત્ર જાણે હવે ટેસ્ટમેચ રમાતી હોય તેવો માહોલ સર્જી દીધો છે. સત્રના આઠમા દિને શાસકપક્ષ અને વિપક્ષ એકદમ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ દરમિયાન...

સાવધાન/ અમદાવાદના આ 8 વિસ્તારમાં રહો છો તો રાખજો સાવચેતી, AMCનો ફફડાટ બતાવે છે કે સ્થિતિ ગંભીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMC ચૂંટણીઓ પુરી થયા બાદ શહેરમાં દિવાળીવાળી થશે એવી દહેશતની વચ્ચે છેલ્લા આઠ દિવસથી શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.આજે સોમવારે...

ગુજરાતનું ગૌરવ : JEE મેઈનમાં ગુજરાતનો છાત્ર 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં ટોપર, ફિમેલમાં દિશાએ જાળવ્યો દબદબો

કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષથી ઈજનેરી પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ચાર વખત લેવાનું નક્કી કરાયુ છે ત્યારે ફેબુ્ર.માં લેવાયેલી પ્રથમવારની જેઈઈ મેઈન પરીક્ષાનું...

વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ગણતરીના દિવસોમાં પાંચ આરોપીની કરી ધરપકડ

અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઈમબ્રાન્ચે હત્યાના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી...

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

રાજકોટના કુવાડવા રોડ પર શનિવારે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી...

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે મહિલાઓની સ્થિતિ સુધારવાની જગ્યાએ વધુ બગડી રહી છે. છેલ્લા 6 વર્ષમાં 8 લાખ...

વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ

અમદાવાદમાં વારંવાર આત્મહત્યાના કેસો સામે આવતા રહે છે. જેમાં ખાસ કરીને સાબરમતી રિવરફ્ન્ટમાં કૂદીને આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આજે આવી બનતી...

રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ

ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનો રાફડો ફાટયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં એક વ્યકિતનું મોત થયું છે. જેથી આજદિન સુધીમાં...

સીએમ નિવાસે યોજાઈ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મહાપાલિકાઓમાં મેયર પદ માટે થઇ ચર્ચા

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં છ મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી અંગે...

અમદાવાદ: સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું વધુ એક કોલ સેન્ટર, ઈન્દોરથી ચાલતું હતું કામકાજ

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્દોરમાંથી ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટરને પકડી પાડ્યું છે. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી કરતી...

કામનું/ હોળીમાં દ્વારકાનું મંદિર ખૂલશે કે રહેશે બંધ : 2.50 લાખ ભક્તો ફુલડોલોત્સવમાં દર વર્ષે આવે છે, આ વર્ષે જાણી લો શું લેવાયો નિર્ણય

કોરોનાની મહામારીના કારણે યાત્રાધામ દ્વારકા મંદિરમાં આગામી 27થી 29 માર્ચ સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને...

મોડે મોડે તંત્ર જાગ્યું: રાત્રી ખાણી-પીણીના બજારો પર તવાઈ, 8 વોર્ડમાં હોટલ બંધ રાખવા આદેશ

જો સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. અમદાવાદમાં સતત વધી રહેલા...

હવે મરો/ ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો થશે દંડ, અમદાવાદ મહાપાલિકા કેસો વધતાં આવી એકશનમાં

જો તમે સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે...