GSTV

Category : ગુજરાત

OMG: ઘાતક વાયરસની સારવારનો ખર્ચ હજાર કરોડને આંબશે! સરકારે શહેરની ખાનગી હોસ્પિટલોને દોઢસો કરોડથી વધુ ચૂકવ્યા

કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડ પણ મળતા ન હતાં તે પરિસિૃથતીમાં રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં બેડ અનામત રાખીને દર્દીઓની સારવાર કરી હતી....

મોટો ખુલાસો/ ભાજપ સરકાર ગુજરાતને દેવાળિયું રાજ્ય બનાવી દેશે, પ્રત્યેક ગુજરાતીના માથે આટલા રૂપિયાના દેવાનો બોજ

વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં વધારોને વધારો થઇ રહ્યો છે. ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂા.53 હજારનું દેવુ છે જયારે ગુજરાત રાજ્યનું જાહેરદેવું પણ વધીને...

ક્યાં છે કાયદો/ જાહેરમાં પિતાની હાજરીમાં રોમિયોએ પુત્રીના શરીર પર હાથ ફેરવ્યો, પિતા સેન્ટ્રલ ગર્વમેન્ટમાં અધિકારી

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી...

સાદું જીવન જીવે છે શહેરના મેયર: ભાજપમાં 23 વર્ષથી સક્રિય છે કિરીટ પરમાર, જાણો કોણ છે નવા નગરપતિ

અમદાવાદ મહાપાલિકાના મેયર તરીકે કિરીટ પરમારની નિમણુક થઈ છે..જેઓ શહેરના પૂર્વ વિસ્તાર એવા ઠક્કરબાપાનગર વોર્ડમાંથી આવે છે. તેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે..તેઓએ બીએડ...

જીતુ વાઘાણીએ કાપ્યું પત્તુ!, મેયર રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

ભાવનગરના મેયર તરીકે રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા તેઓ આજે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબા રોષે ભરાયા હતા. વર્ષાબા પરમારે પૂર્વ પ્રદેશ ભાજપ...

ધારાસભ્યે કહ્યું મને આ ગેલેરીમાંથી કૂદકો મારવાનું મન થાય છે અને ગૃહમાં વ્યાપી ગયો સન્નાટો, જાણી લો કેમ બગડ્યા

પ્રશ્નોતરી કાળ દરમિયાન આઉટસોર્સિગ સહિત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે અમદાવાદની મુલાકાતે, ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 12 માર્ચે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને...

મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ: સાબરમતી આશ્રમને કરોડોના ખર્ચે કરાશે અત્યાધુનિક ડેવલપ, કુલ ખર્ચ બારસો કરોડને આંબશે

અમદાવાદના સાબરમતિ ગાંધી આશ્રમને  હવે આર્કિટેકચર પ્લાનિંગ સાથે નવી જ રીતે ડેવલપ કરવામા આવશે અને આ માટે એક હજારથી બારસો કરોડનો ટોટલ પ્રોજેક્ટ ખર્ચ થશે. સંસંદ...

રાજ્યમાં ખાનગી કોલેજો-યુનિ.ઓમાં બીજા અને ત્રીજા વર્ષના વર્ગો શરૂ કરવા સરકારની મંજૂરી, કલાસ-લેબ શરૂ

સરકારે રાજ્યની તમામ યુનિ.ઓ અને કોલેજોમાં પ્રથમ તબક્કામાં છેલ્લા વર્ષના અને ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કલાસરૃમ શિક્ષણની મંજૂરી આપી હતી પરંતુ બીજા અને ત્રીજા...

BIG New: વડોદરાને મળ્યા નવા નગરપતિ, કેયુર રોકડીયા બન્યા મેયર તો નંદાબેન ડેપ્યુટી મેયર

વડોદરાને પણ આજે નવા મેયર મળી ચુક્યા છે. કેયુર રોકડીયાને વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તો સાથે સાથે નંદાબેન જોશીની ડેપ્યુટી મેયર...

BIG NEWS: ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક, જાણો ડે. મેયરનું પદ કોના ફાળે

ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ છે.ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં...

BIG NEWS: અમદાવાદના નવા મેયર તરીકે કીરીટ પરમારની થઈ જાહેરાત, ડે. મેયર પદ પર ગીતાબેન પટેલના નામની જાહેરાત

અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર...

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળશે, અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળવાના છે.. ત્યારે 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.. ...

માસ્ક પહેરીને નિકળ જો હોં નહીંતર…..! સખ્ત વસૂલાત માટે પોલીસ થઈ સક્રિય: ‘ચૂંટણી’માં કોરોના યાદ નહોતો આવતો ? લોકોનો આક્રોશ

કોરોનાના ત્રીજા રાઉન્ડની ભીતિ સર્જાતા પોલીસ ફરી વખત માસ્ક દંડ વસુલવા માટે પૂર્ણરૂપે સક્રિય બની છે. ચૂંટણીના દિવસોમાં દરરોજ 100 લોકો પણ દંડાતા નહોતા. હવે,...

ફફડાટ/ જાફરાબાદમાં આદમખોર દિપડાનો આતંક, રહેણાંક વિસ્તારમાં બાળકી પર કર્યો હુમલો: બાળાનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત

અમરેલીના જાફરાબાદ ખાતેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જાફરાબાદના ના હેમાળ ગામે દિપડાનો આતંક જોવા મળ્યો છે. દિપડાએ રહેણાંક વિસ્તારમાં બાળકી પર હુમલો કર્યો છે....

અમદાવાદીઓ સાવધ રહેજો! શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું, નવા 123 કેસ આવ્યા સામે

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો છે. રાજ્યના હેરીટેજ સીટીમાં પણ વાયરસ વકર્યો છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.એક  કોરોના સંક્રમિત...

અમદાવાદ/ શહેરને આજે મળશે નવા નગરપતિ, વિપક્ષ ઉમેદવાર ઉભા નહીં રાખે: સસ્પેન્સ પરથી હટશે પડદો!

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા...

જીવલેણ વાયરસનો કહેર વધ્યો, નવા 581 કેસો આવ્યા સામે: ગુજરાતના ચાર જિલ્લામાં જ 70%થી વધુ કેસો નોંધાયા: રહેવું પડશે સાવધ!

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૮૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. હાલમાં ૩,૩૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં...

50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ACBએ નોંધ્યો વધુ એક ગુનો, કરાઇ ધરપકડ

એન્ટીકરપ્શન બ્યુરોએ 50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશસિંહ...

પ્રજાના સેવક જ આમને સામને/ અમદાવાદના ભાજપના ધારાસભ્યનો રૌફ, વિના માસ્કે ASIને આપે છે સસ્પેન્ડ કરવાની ધમકી

અમદાવાદના ભાજપના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે ASI સાથે દાદાગીરી કરી છે. પ્રદીપ પરમારે પોતે તો માસ્ક...

બટાકાનું વેચાણ કરવા મામલે બનાસકાંઠાના ખેડૂતો મૂંઝવણમાં, ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે. વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા...

સોલા ડબલ મર્ડર કેસ/ જાણો કઇ રીતે સમગ્ર ઘટનાને અપાયો અંજામ, આરોપીના પિતાની કડકમાં કડક સજા થાય તેવી માંગ

અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે ઘટનામાં આરોપી ભરતના પિતાએ જીએસટીવી સાથે વાત કરી હતી. જેમાં આરોપી...

ગૌરવ/ 24 કલાક વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, હવે ખેડૂતોને વીજળી આપવાનો વારો

રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ...

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે ભરાયા કુલ 17 ફોર્મ, જાણો ચેરમેન માટે કોના નામ પર વાગશે અંતિમ મહોર

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે કુલ 17 ફોર્મ ભરાયા છે જેમાંથી 12 સભ્યોની પસંદગી કરાશે. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેષ બારોટ અને પ્રિતેશ મહેતામાંથી...

કોરોનાનો ફફડાટ/ ગુજરાતમાં સુરત બન્યું નંબર વન : આજે 581 કેસો સાથે 2 લોકોનાં ચેપથી મોત, શાળા-કોલેજો બંધ કરવાની ચીમકી

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 581 કેસ નોંધાયા છે. તો 453 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં...

માવઠાની શક્યતાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત...

કોરોના/ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો રદ કરાતા ભક્તોમાં રોષ, વેપારીઓને પડશે આટલા કરોડનો ફટકો

યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજબાજુનો વિસ્તાર સુમસામ જોવા...

સોલા વૃદ્ધ દંપતીના લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, બહેનના લગ્ન હતા અને દહેજ માટે રૂપિયા નહોતા

અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં જીએસટીવી સતત એક્સક્લૂઝિવ માહિતી આપી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી આ કેસમાં પાંચ આરોપીની...

ના હોય/ ગુજરાતના સુરત અને વડોદરામાં પત્ની પીડિત 2 યુવકોએ કરી લીધા આત્મહત્યા, ઉલટી ગંગા

ગુજરાતમાં આજે ઉલટી ગંગા વહી છે. દરરોજ મહિલાઓ પતિના ત્રાસનો ભોગ બનતી હોવાના સમાચારો હેડલાઈનમાં હોય છે. આજે વડોદરા અને સુરતમાં એવી ઘટનાઓ ઘટી છે....

સુરતમાં કોરોનાનો ફરી ઉથલો : આફ્રિકા અને યુકેના સ્ટ્રેઈન ધરાવતા વધુ 3 દર્દીઓ મળતા તંત્ર થયું દોડતું, મ્યુનિ. કમિશ્નરે આપી ચેતવણી

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના...