GSTV

Category : ગુજરાત

અમદાવાદ મહાપાલિકાના નવા નિમાયેલા મેયરે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી, હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી

અમદાવાદ મહાનગરપાલિકાના નવા નિમાયેલા મેયર કિરીટ પરમારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હત ..મેયરે હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરીને હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી હતી. મેયર સાથે...

આનંદો/ ગુજરાતમાં નોકરી માટેની ઉત્તમ તક : GPSC દ્વારા લેવાશે પરીક્ષા, 1243થી વધારે છે જગ્યાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) એ 1200 થી વધુ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ખુદ આયોગના અધ્યક્ષ દિનેશ દાસાએ આ અંગે ટ્વીટ...

પીએમના આગમનની તૈયારીઓ : રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ, 500 થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત

આવતીકાલે વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાઇ રહ્યુ...

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર, શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રસીની સર્જાઈ અછત

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર  સામે આવ્યા છે..એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન રસીની અછત સર્જાઇ...

દેવાદાર/ ભાજપનું અડીખમ ગુજરાત, દેવામાં થયું ખાલીખમ ગુજરાત, મોદી શાસનમાં પણ ગુજરાતનું દેવું આટલું વધ્યું

છેલ્લા પચ્ચીસ વર્ષના ગાળામાં ભાજપનું અડીખમ ગુજરાત, ખાલીખમ ગુજરાત થઈ ગયું છે. ગુજરાતનું જાહેર દેવું 1995માં મુખ્યમંત્રી પદે છબિલદાસ મહેતા હતા ત્યારે રૂા. 12, 999...

નીતિનભાઇ, આગળ નહી વધો તો તમે હવે રાજ્યપાલ જ નક્કી જ છો : સરકાર સચિવાલયમાંથી નહીં કમલમમાં ચાલે છે

વિધાનસભા બજેટ સત્રમાં પ્રશ્નોતરી-માંગણીઓમાં સત્તાપક્ષના ધારાસભ્યો સરકારની વાહવાહી કરવાનુ ચૂકતાં નથી જયારે વિપક્ષના ધારાસભ્ય સરકારની ટીકા કરવાની તક છોડતા નથી.પણ ટૂંકમાં બજેટ સત્રમાં ફ્રેન્ડલી મેચ...

ગતિશીલ ગુજરાત! વિકસીત-વાઇબ્રન્ટના દાવાઓ પોકળ, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે: વિકાસનો પરપોટો ફૂટ્યો

વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં દિને દિને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે જેના કારણે  વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે કે, શું આવો વિકાસ હોઇ શકે....

યોગ શિબિરનુ આયોજન કરાયુ , સીએમ વિજય રૂપાણી પણ થયા સામેલ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ પર યોગ શિબિરનુ આયોજન કરાયુ છે. ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા શિબિર આયોજીત કરવામાં આવી હતી. નોંધનીય છે કે આયોજીત...

અમદાવાદીઓ આવતીકાલે દાંડીયાત્રાને લઈને શહેરના આ રસ્તાઓ છે સજ્જડબંધ, જાણી લો નહીંતર ભરાઈ જશો!

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવશે. તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂકાયો છે. બીજી તરફ આવતીકાલે દાંડીયાત્રા દિવસથી દેશની આઝાદીની ૭પમી વરસગાંઠની ઉજવણી શરૂ થવા જઇ...

શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના, દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર

 શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા  છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા; ભાગ લેવા મોટી સંખ્યામાં...

ASI સાથેની દાદાગીરીના વીડિયો મામલે MLA પ્રદીપ પરમારે આપ્યું કંઇક આવું નિવેદન

અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો ગઇ કાલે મંગળવારના રોજ રાજસ્થાન હોસ્પિટલ પાસેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ASIને ધમકાવતા જોવા મળી રહ્યાં હતાં....

Dy. CM નીતિન પટેલનો માનવતાવાદી અભિગમ, કિડની ફેલ થયેલી યુવતીની વિના ખર્ચ સારવાર કરવા આદેશ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. નીતિન પટેલ કિડનીની બીમારીથી પીડાતી 30 વર્ષીય રીંકુ શર્મા નામની યુવતીની મદદે આવ્યા...

ભુતેશ્વરીમાં સ્મશાન પર ભૂમાફિયાઓનો કબ્જો, મોતનો મલાજો પણ ન સચવાતા ગ્રામજનોમાં આક્રોશ

દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના પેટા પરામાં ભુતેશ્વરી ગામમાં મોતનો મલાજો પણ નથી સચવાતો. ગામમાં આવેલ એક માત્ર સ્મશાન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કર્યા બાદ લાશને...

શું કોરોના ગયો?/ INDvsENG વચ્ચેની ટી-20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને હાઉસફુલ કરવાના આદેશે ઊભા કર્યા અનેક સવાલો

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ટી-20 મેચ યોજાશે. ત્યારે આ સ્ટેડિયમને સંપૂર્ણ ભરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ...

ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની 200 કરોડના કૌભાંડમાં ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

સાંતેજ પોલીસે 200 કરોડના કૌભાંડમાં ગુજરાતની ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે. શૈલેષ ભંડારી પર પોતાના ભાઇની જ ખોટી સહીઓ કરી મિલકત પચાવી...

ઉત્સવપ્રિય સરકાર/ મહોત્સવો પાછળ ફૂંકી માર્યા પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા, આંકડાઓ જાણશો તો હચમચી જશો

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે મહોત્સવોમાં કરોડો રૂપિયા વાપર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ આપતા કહ્યું કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી જેવા મહોત્સવો પાછળ...

આઇ.કે.જાડેજાની કોર્પોરેટરોને આકરી ટકોર, કહ્યું ‘સોશિ. મીડિયાનો ઉપયોગ સારો પણ આ વાતનું ધ્યાન રાખજો નહીં તો…’

અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની નિમણૂંક પ્રસંગે હાજર રહેલા આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને મીડીયા તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બાબતે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું...

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી/ આખરે પાર્ટીમાં શામેલ હાઈલી એજયુકેટેડ અને વિદેશમાં ભણતી યુવતીઓના નામ થયા જાહેર, જાણી લો કોણ હતું પાર્ટીમાં

ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ગોત્રી ચેકપોસ્ટ પાછળ નેપચ્યુન ગ્રીનવુડ બંગ્લોઝમાં દારૂની પાર્ટીના ચકચારી કેસમાં પકડાયેલાઓ પૈકી કેટલાંક યુવા-યુવતીઓ વિદેશમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ કેસ ચાલે તે...

રફ્તારની રાણી/ ઈન્સ્ટા પર 3.27 લાખ ફોલોઅર્સ ધરાવતી કોલેજગર્લ આખરે જેલમાં, સ્પોર્ટસ બાઇકને ખુલ્લા હાથે હંકારી કરતી હતી સ્ટંટ

સુરત-ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વાઇરલ થયેલો વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા હરકતમાં આવેલી ઉમરા...

ક્યાં છે ગુજરાતનો વિકાસ! : પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી, ઔદ્યોગિક વસાહતો ખાલીખમ

કોરોના વાયરસને પગલે મોટાભાગના ધંધા-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે અને હજુ પણ મંદીની મારમાંથી બેઠા થઇ શક્યા નથી. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં ૮,૫૩૯ પ્લોટ...

નડિયાદ અને ખેડામાં ડાંગરની ખરીદી પ્રક્રિયા મામલે પરેશ ધાનાણીનો મોટો આક્ષેપ, CMએ આપ્યો આ જવાબ

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપો કર્યાં છે કે, ‘ખેડા અને નડિયાદમાં ડાંગરની ખરીદી પ્રકિયામાં ખેડૂતોને નબળો માલ હોવાનું કહીને કાઢી મૂકવામાં આવે છે જેથી...

સરકાર 50 મણને બદલે 200 મણ ચણાની ખરીદી કરે એવી કોંગ્રેસની માંગ, MLAની ગૃહમાં રજૂઆત

રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરે છે. જો કે સરકાર માત્ર વાતો કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે,...

સુરતની સિવિલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર, પગાર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ

સુરતની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે...

અમદાવાદના મેયર કિરીટ પરમાર નહીં રહે સરકારી બંગલામાં, કહ્યું – ‘હું સાદગીમાં માનનારો’

અમદાવાદને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને...

ધારાસભ્યે કહ્યું મને આ ગેલેરીમાંથી કૂદકો મારવાનું મન થાય છે અને ગૃહમાં વ્યાપી ગયો સન્નાટો, જાણી લો કેમ બગડ્યા

પ્રશ્નોતરી કાળ દરમિયાન આઉટસોર્સિગ સહિત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી...

પાણીમાં કરો વઘાર/ તેલિયા રાજાઓ બેફામ બનતાં ગરીબો માટે તેલ બન્યું દોહ્યલું, સિંગતેલનો ડબો 2600એ પહોંચ્યો

ઉત્પાદક મથકોના તથા દરિયાપારના તેજી તરફી સમાચારો પાછળ આજે દેશના તેલ તેલિબીયા બજારમાં આગ ઝરતી તેજીનો માહોલ ઉભો થયો હતો. જેમાં અમદાવાદ તેલિબીયા બજાર ખાતે...

સાહસ વિના સિધ્ધી નહીં/ હિંમતનગરના એક સાયકલીસ્ટે માત્ર 39 કલાકમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી, સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવ્યુ

સાહસ વિના સિધ્ધી નહિ એ વાતને સાર્થક કરી બતાવી છે. હિંમતનગરના એક સાયકલીસ્ટે માત્ર 39 કલાકમાં 600 કિલોમીટરની રેસ પુર્ણ કરીને સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવ્યુ...

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો મળ્યો મોટો ઝટકો, દાખલ અરજીને કોર્ટે ફગાવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. જેમાં હાર્દિક પટેલે ગુજરાત રાજ્યબ બહાર જવાની અરજી...

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પછી પીએમના હોમ ટાઉન વડનગરના આ બે સ્થળોનું પણ થશે નામકરણ નરેન્દ્ર મોદી!, મામલતદારમાં આવી અરજી

વિશ્વનું પ્રસિદ્ધ અને સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું વિધિવત રીતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. અને હાલ એ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ...

BIG NEWS: શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું થયું નિધન, ગાંધીનગર સેકટર 30 ખાતે થશે અંતિમ વિધિ

ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું નિધન થયું છે.શિક્ષણ પ્રધાન ગૃહમાં હતા ત્યાકે સમચારા પ્રાપ્ત થતાજં ચાલું ગૃહે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા નિવાસ્થાને રવાના...