GSTV

Category : ગુજરાત

પુત્રની ઝંખનામાં માતા-પિતા બન્યા હેવાન : માત્ર 32 દિવસની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખતા અરેરાટી

આજની આ 21મી સદીમાં હજુ પણ સ્ત્રી ભૃણ હત્યા તો અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ હવે જમાનો એટલો ખરાબ આવ્યો છે કે જો...

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયો પાટોત્સવ, જાગૃતિ પંડ્યા ગોરધન ઝડફિયા રહ્યા હાજર

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે હાલમાં પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી રસરાજ પ્રભુજીના ત્રી-દિવસીય પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજથી 43 વર્ષ પહેલા ભગવાન...

ગંભીર બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહને ખૂણેખૂણેથી મદદ, શહેરાના MLAની CM ફંડમાંથી સહાય કરવા ભલામણ

પંચમહાલના ધૈર્યરાજસિંહને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવા માટે શહેરાના ધારાસભ્યએ ભલામણ કરી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને ધૈર્યરાજની સહાય માટે પત્ર લખ્યો છે. ધૈર્યરાજસિંહની સારવાર...

એલર્ટ/ અમદાવાદમાં ફરીથી કોરોના ફુલ્યો ફાલ્યો, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપી અતિ ગંભીર ચેતવણી

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ...

ચૂંટણીમાં હાર્યા છતાં કકળાટ હજુ કોંગ્રેસનો પીછો નથી છોડી રહ્યો, પેટલાદના ધારાસભ્યનો ઓડિયો થયો વાયરલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઇ ગઈ છે અને તેના પરિણામો પણ જાહેર થઇ ગયા છે. જોકે, ટિકિટ ફાળવણીને લઈને ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉભો થયેલ આંતરિક...

વ્યાજખોરનાં ત્રાસથી આત્મ હત્યાના પ્રયાસનો વધુ એક બનાવ સામે આવ્યો,સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના માણસામાં વ્યાજખોરનાં ત્રાસથી એક વ્યક્તિએ આત્મ હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર...

ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાયું

દેશભરમાં જીવલેણ વાયરસના અગમન બાદ લોકડાઉન થયું ત્યાર પછી અનલોક થયું પરતું ા દિવસોમાં તો મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ- ડિઝલ, રાધણગેસ સહિત ખાદ્યતેલના ભાવો...

ગઢડા/ ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને તડીપારની નોટિસ, સંપ્રદાયમાં મચ્યો ખળભળાટ

ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે. નાયબ કલેક્ટરે નોટિસ પાઠવી એસ પી સ્વામીને...

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે, તબીબો પણ ચિંતિત બન્યા

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે..ત્યારે તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ત્યારે  ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉકટર દેવેન્દ્ર પટેલે પણ વકરતા કોરોના...

વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી, કુલ 75 હજાર મતદારો મતદાન કરશે

વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાઇ હતી..ભારતમાં દક્ષિણ વિભાગમાં આજે ચૂંટણી યોજવામાં આવી હતી..કુલ 75 હજાર મતદારો મતદાન કરશે..ગુજરાતમાં અંદાજીત 50 હજાર મતદારો છે..જેમાંથી સુરતમાં...

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી, આરોપીની પોલીસે કરી ધરપકડ

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં શુક્રવારે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી છે. આ ઘટનાનો આરોપી સંતોષની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે.એસપી હરેશ્વર સ્વામીએ...

વડોદરાના પાદરાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને આચાર્યો સહિત 7નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સ્કૂલો કરાઈ બંધ: તંત્ર થયું દોડતું

વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ...

નિર્દયી માતા-પિતા: એક મહિનાની માસુમ પુત્રીનું ગળું દબાવીને ઉતારી મોતને ઘાટ, હેવાનીયતની હદો પાર! પોલીસનું પણ કાળજું કંપી ઉઠ્યું

મહેસાણાના કડીમાં નવજાત દિકરીની હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે..અને માતૃત્વને શરમાવે તેવી ઘટનાને લઈને આખરે કાર્યવાહી થઈ છે. એક પરિવારમાં બીજી...

ફરી ગંભીર સ્થિતિ: પ્રત્યેક કલાકે સરેરાશ 32ને સંક્રમણ, રાજ્યમાં વધુ 775 કેસો આવ્યા સામે: અત્યાર સુધીના સર્વોચ્ચ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી...

સુરત/ પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની થઈ ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો કર્યો દાખલ

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની કામરેજ ઓસઓજી પોલીસે ધરપકડ કરી છે. ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટને લઈને પોલીસે એટ્રોસીટીનો ગુનો પણ દાખલ કર્યો હતો.જોકે આ મામલે...

વાયરસને ખુલ્લું આમંત્રણ! એક બાજુ કોરોના બેકાબુ તો બીજી તરફ બેફિકર અમદાવાદીઓ, શહેરના ફૂલ બજારમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...

58 વર્ષ અગાઉ શરૂ કરાયેલો નહેરૂબ્રીજ 45 દિવસ માટે સંપૂર્ણપણે બંધ, શહેરીજનોએ વૈકલ્પિક માર્ગનો કરવાનો રહેશે ઉપયોગ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતો 58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા નહેરૂબ્રીજને સમારકામ માટે થઈને શનિવાર રાતથી 27 એપ્રિલ સુધીના 45 દિવસ માટે...

કેવી વિસંગતા! દર્શકો સેનેટાઈઝર લઈને જાય તો પોલીસ બહાર મુકાવી દે, ભીડ છતાં સેનેટાઈઝરનો અભાવ: વાયરસ વકરશે તો!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

અમદાવાદીઓ રહેજો સાવધ! શહેરમાં વધતા સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ અને એકના મોતથી મચ્યો હડકંપ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું...

ગુજરાત યુનિવર્સીટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલની હાજરીમાં 275 વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

ગુજરાત યુનિવર્સિટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રિમ કોર્ટ જસ્ટિસ એમ આર શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં...

મોત સાથે સટ્ટો ખેલી યુવકે ઉતાર્યો વનરાજનો વિડીયો, અમરેલીના જંગલના સિંહનો વિડીયો વાયરલ

અમરેલીમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન છે. જ્યાં સિંહોના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે. પરંતુ તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિંહનો વિડીયો...

વલસાડની પ્રાથમિક શાળામાં કોરોના એન્ટ્રીથી ખળભળાટ, 2 શિક્ષકો આવ્યા કોરોના પોઝિટિવ

વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગની ટિમ દોડતી થઇ છે. તો શિક્ષકોના  સંપર્કમાં આવેલ...

કોરોના સંક્રમણના નામે કાર્યવાહીથી રોષ, હેપ્પી સ્ટ્રીટ માર્કેટ બંધ કરાવતા વેપારીઓ મુંઝાયા

અમદાવાદના લો ગાર્ડન ખાતે મહાપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટ માર્કેટ બંધ કરાવવામાં આવતા વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો. કોર્પોરશનમાં છ મહિનાનું એડવાન્સ ભાડુ ભર્યુ છે તો...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી, 20 વર્સજ જુદા મણકાના દર્દથી મહિલાને અપાવી મુક્તિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી છે. ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં...

સુરતમાં કોરોના ફેર હુમલો/ કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં, કમિશનર ખુદ ઉતર્યા ચેકિંગમાં

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો / 24 કલાકમાં 775 નવા કેસ, ઘટ્યો રિકવરી રેટ

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. તો 579 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં...

ખેડા: મહેમદાબાદ નગરપાલિકામાં ચાલી રહ્યો છે બેરોકટોક ભ્રષ્ટાચાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ એસો. દ્વારા કરાઈ રજૂઆત

ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં...

ડાર્ક વેબ / વિદેશી લોકોના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા ઓનલાઇન શોપિંગ, 50 લાખથી વધુની ઠગાઈ કરનાર 3 ભેજાબાજ પોલીસના શકંજામાં

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન...

ખતરો / કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે સાઉથ આફ્રિકાના વાયરસે ગાંધીનગરમાં દેખા દીધી

રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોના સંક્રમણ વચ્ચે...

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નેતા / ચર્ચાઓ વચ્ચે ભરતસિંહ પહોંચ્યા દિલ્હી, શરૂ થઇ અટકળો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસને પહેલા મહાનગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો બાદમાં જિલ્લા – તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ પછડાટ મળ્યા બાદ ગુજરાત...