GSTV

Category : ગુજરાત

ફરીથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સુરતના આ વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરાતા વેપારીઓમાં રોષ

રાજ્યમાં ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા ભેગી થયેલી દર્શકોની ભીડ ઉપરાંત બજારોમાં લોકોની ઉમટેલી ભીડના કારણે એક વાર ફરી ગુજરાતમાં કોરોના સંક્રમણ...

Big News : કોરોના વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, આ તારીખથી શરુ થશે ધોરણ 9થી 12ની પરીક્ષા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ...

અમદાવાદના ખાનપુરની પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બિલ્ડિંગના સાતમાં માળે AC માં બ્લાસ્ટ થવાથી ભયાનક...

મોટા સમાચાર/ 4 મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધે તો પરીક્ષા વ્યવસ્થામાં થઈ શકે છે ફેરફાર, થશે ટોપલેવલની બેઠક

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વચ્ચે ગુજરાત રાજ્યના 4 મહાનગરોમાં શાળાઓમાં લેવાતી પરીક્ષા મામલે મહત્વના સમાચાર છે. પરીક્ષા બાબતે શિક્ષણપ્રધાન તેમજ...

જામનગર/ વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં ત્રણ શાર્પશૂટરની કોલકાતાથી ધરપકડ, કુખ્યાત જયેશ પટેલના છે આ સાગરીતો

જામનગર શહેરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં ત્રણ શાર્પશૂટરની પોલીસે ધરપકડ કરી છે. કુખ્યાત જયેશ પટેલના શાર્પશૂટર હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર  અને જયંત ગઢવીને જામનગર...

અમદાવાદીઓ નીકળ્યા શૂરા : રૂપાણી સરકારે માસ્ક બાબતે સૌથી વધુ 114 કરોડ દંડ વસૂલ્યો, આટલા કરોડ ચૂકવી બન્યા નંબર વન

કોરોનાકાળ દરમ્યાન રાજ્ય સરકારે માસ્ક વગરના લોકો પાસેથી અધધધ દંડ વસૂલ્યો હોવાનું સામે આવ્યું છે. માસ્ક બાબતે 114 કરોડથી વધુ રકમનો દંડ વસુલાયો હોવાની કબૂલાત...

BIG NEWS : સુરત જશો તો 7 દિવસ રહેવું પડશે હોમ ક્વોરંટિન, લક્ષણો જણાય તો કરાવવો પડશે કોરોના ટેસ્ટ, બદલાયા નિયમો

સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે....

અમરેલી/ લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને લાગી સત્તાની લોટરી, પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વિપક્ષના દાવેદાર ચૂંટાયા

અમરેલીના લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તાની લોટરી લાગી હતી.. પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ દાવેદારો ચૂંટાઈ આવ્યા હતા.. પ્રમુખ તરીકે વિલાસબેન બેરા અને ઉપપ્રમુખ તરીકે...

ફફડાટ/ કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં રૂપાણી કેબિનેટે લીધો સૌથી મોટો નિર્ણય, હોસ્પિટલમાં બેડ ખાલી નથી નો નહીં મળે જવાબ

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા થઈ હતી.વકરતા કોરોના કેસ વચ્ચે આરોગ્ય સુવિધા, હોસ્પિટલમાં બેડની સંખ્યા સહિતના મામલે ચર્ચા થઈ..જે મુજબ...

કૂખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં થઈ ધરપકડ, ગેન્ગસ્ટરના ત્રણ શાર્પ શુટરોની કોલકાતાથી ઝડપાયા

જામનગરના કૂખ્યાત ભૂ માફિયા જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ થઈ છે. તેને બ્રિટનની કોર્ટમા રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ભારત લાવવામાં આવશે. જયેશ...

ભારે કરી/ ગુજરાતમાં સ્થિતિ અતિ ભયજનક, 81 દિવસ પછી 900થી વધુ કેસ નોંધાતા ફફડાટ: વધુ છુટ છાટથી વકર્યો વાયરસ!

 ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક પરિસ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા છે. આમ, 25 ડિસેમ્બર એટલે કે 81 દિવસ...

સરકાર ભડકી/ ધોરણ 3થી 8 ની કસોટીના જવાબો વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, આ કાર્યવાહીના થયા આદેશો

ગુજરાત રાજ્યની ધોરણ-3થી 8ની પ્રથમ સંત્રાત નિદાન કસોટી યોજાઈ હતી. ત્યારે આ મામલે એક ચોંકાવનારા સમાચારા સામે આવ્યા છે. જેમાં આ નિદાન કસોટીઓના પ્રશ્રોના જવાબ...

BIG NEWS: અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય આ તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના વધતા કેસને પગલે રાત્રિ કર્ફયુમાં વધારા તવાની સાથે સાથે સખ્ત નિર્ણય પણ લાગું કરવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ...

બેવડાં ધોરણ/ ગરીબને સજા અને અમીરને માફી : સાહેબ માસ્કના 1000 રૂપિયા નથી, પોલીસ ન માની અને ગુનો દાખલ કર્યો

નવસારીમાં ચૂંટણી સંપન્ન થતાં જ કોરોના સંક્રમણ વધતાં પોલીસે માસ્ક વગર રસ્તે ફરતા લોકોને નિશાન બનાવવાનું શરૃ કર્યુ છે. નવસારી સાંઢકુવા પોલીસ ચોકી સામેથી માસ્ક...

નિષ્ક્રીય તંત્ર: બોડકદેવમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં બેદરકારી, મોટી સંખ્યામાં કેસ આવ્યા હોવા છતાં પણ લોકોની અવર જવર: ચેપ ફેલાશે તો…..

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ શહેરના અલગ એલગ વિસ્તારો માઈક્રો કન્ટેન્ટનેમેઈન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના...

પ્રતિબંધ/ ટ્યુશન ક્લાસિસ માત્ર ઓનલાઇન જ ચાલશે : કેસો વધતાં લેવાયો નિર્ણય, નહીં ભેગા કરી શકાય બાળકો

દેશમાં કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી....

હાથ અધ્ધર/ 24 કલાકમાં 37 બાળકો અને શિક્ષકો પોઝિટીવ, વાલીઓને કહ્યું તમે નક્કી કરો બાળકો મોકલવા કે નહીં

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં લોકો સાથે સાથે સ્કુલ- કોલેજોમાં ચિંતાજનક...

જાણવા જેવું/ બિલ્ડરોની પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરો, મિલકતમાં નામ હોવાથી હવે ભરાશે

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે માંગ કરતાં...

ગુજરાતીઓમાં આક્રોશ/ ચૂંટણીઓ અને ક્રિકેટ મેચમાં બેદરકારીને કારણે આમ ગુજરાતી પર રાત્રિ કરફ્યુનો ડામ

ગુજરાતના ચારેય મોટાં શહેરોમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કરફ્યૂ લાદવાનો નિર્ણય આજે સરકારે કર્યો છે. ધંધા-રોજગાર માંડ બેઠાં થઇ રહ્યા છે ત્યારે આવાં...

ખેડૂતો માટે ખુશખબર/ ખાતેદાર હવે ઓનલાઈન જ વારસાઈ નોંધ દાખલ કરી શકશે, જાણી લો આ પ્રક્રિયા

ગુજરાત સરકારે આઈ-ઓરા પ્લેટફોર્મ પર ગુજરાતના ખેડૂતને ઓનલાઈન વારસાઈની નોંધ દાખલ કરવાની સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે ગૃહમાં...

ગુજરાતીઓ હજુ વધુ રાખવી પડશે સાવચેતી! કોરોના વકરતાં સરકારનો નિર્ણય, ગુજરાતના ચાર શહેરોમાં રાત્રે 10થી 6 સુધી કરફ્યૂ

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી,દાંડીયાત્રા,ટી- ટ્વેન્ટી મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાાન લાદ્યુ છે. રાજ્ય...

ભંગાણ/ રાજ્યની આ નગરપાલિકા પર એક સાથે 16 સભ્યોએ રાજીનામાં ધરી દેતા ભાજપમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત

વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપના 16 જેટલાં સભ્યોએ રાજીનામાં ધરી દઇ અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં...

મહત્વના સમાચાર/ આવતી કાલથી ટી 20 મેચની ટીકિટના રિફંડની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે રિફંડ મેળવી શકશો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 પ્રેક્ષકો વગર રમાડવાના નિર્ણય બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટીકિટના રિફંડની જાહેરાત કરી દીધી છે. તારીખ 16, 18 અને 20 માર્ચની લીધેલી...

દાદાગીરી ભારે પડી/ વડોદરામાં મસાજ પાર્લરમાં ઘૂસી પત્રકારનો રૂઆબ બતાવી તોડબાજી કરનાર 4 આરોપીની ધરપકડ

વડોદરાના સમા-સાવલી રોડ પર મસાજ પાલૅરમાં પ્રેસના નામે ધમકાવીને ખંડણી માંગનાર ત્રણ બોગસ પત્રકારોની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. જે ફરિયાદના આધારે પોલીસે કુલ...

પેટાચૂંટણી: દેશમાં અલગ અલગ વિધાનસભા અને લોકસભા સીટ માટે જાહેર થઈ ચૂંટણીની તારીખ, ગુજરાતમાં પણ આવી ચૂંટણી

દેશના અલગ અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા સીટો પર થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ તમામ સીટો પર આવનારી 17 એપ્રિલના રોજ ચૂંટણી...

કચ્છ/ નર્મદાનું પાણી આપવાની માંગ સાથે ખેડૂતો હવે આકરા પાણીએ, ભારતીય કિસાન સંઘનું સમર્થન

કચ્છને નર્મદાનું પાણી મળે તેની વર્ષો જૂની માંગ હવે વધુ બુલંદ બની છે. કચ્છને નર્મદાનું પાણી મળે તે માટે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોનું સમર્થન...

દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત અવ્વલ, સિવિલની આવી અત્યાધુનિક સુવિધાઓ તમે ક્યારેય નહીં જોઇ હોય

ગુજરાત સરકારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોઇ પણ જાતની કચાશ નથી રાખી. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેકો અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. અહીંની આધુનિક સારવાર...

ચેતવણીરૂપ કિસ્સો / રાજકોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી ભાઈ-બહેન દાઝ્યાં, સારવારમાં ખસેડાયા

આજના યુગમાં જ્યારે નાના બાળકોને મોબાઈલ હાથમાં આવી દેવામાં આવે છે. તેવામાં આવું કરનારા લોકોની આંખો ખોલી નાંખનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વખત...

રાજ્યની સરકારી શાળાઓમાં બાળકોને અપાય છે અત્યંત નજીવું મધ્યાહન ભોજન, આટલામાં તો પાણીની બોટલ પણ ના આવે

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજન...

ગુજરાતમાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, છેલ્લાં 24 કલાકના આંકડા પહોંચ્યા 1 હજારને નજીક, વધુ 2નાં મોત

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો ઉથલો મારતા જાય છે ત્યારે હવે આજ રોજ મંગળવારના તો કોરોનાના કેસ રાજ્યમાં 1 હજારની નજીક પહોંચવાને આરે આવી...