GSTV

Category : ગુજરાત

સુરતનો આ પ્રખ્યાત વિસ્તાર રેડ ઝોનમાં : વેપારીઓએ દુકાનો ખોલતાં પહેલાં કરાવવો પડશે કોરોના ટેસ્ટ, એક જ વિસ્તારમાં આવ્યા 88 કેસ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે આ સાથે જ કેટલીક સિટી બસને પાલિકાએ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી...

અમદાવાદ સુરત બાદ આ શહેરમાં પણ તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય કરી દેવાયા બંધ, કોરોનાના ફફડાટ વચ્ચે આટલા છે કેસ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ જણાય છે જેમાં અમદાવાદમાં સંક્રમણ વધી જતા બાગ બગીચા...

…તો ગુજરાતમાં આવશે વિકએન્ડ લોકડાઉન : કોરોના રિટર્ન આવ્યો, મહાનગરોમાં ગંભીર સ્થિતિ બનતાં આકરા નિયમો આવ્યા

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. રાજ્યમાં 90 દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ...

ગુજરાતીઓ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન માટે થઇ જાઓ તૈયાર: વધતા સંક્રમણને લઈને તંત્રએ લીધા આકરા પગલાં

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા સંક્રમણ અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની નીતિ ફરીથી લાગુ કરવામાં આવી છે...

બેદરકારી/ AMTS-BRTS બંધ થતા રીક્ષા ચાલકોની મનમાની : મુસાફરો બન્યા ઘેટાંબકરા: કોરોના વધુ વકરશે તો!

અમદાવાદમાં રાતો રાત એએમટીએસ અને બીઆરટીએસ બંધ  કરવાના નિર્ણયથી રીક્ષા ચાલકો બેફામ જોવા મળ્યા..કારણે કે…રીક્ષા ચાલકોએ મનફાવે તેટલા મુસાફરો રીક્ષામાં ભર્યા હતા. રિક્ષામાં ઘેટાબકરાની જેમ...

વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ

અમદાવાદ શહેરમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૨૬૪ કેસ નોંધાવા સાથે એક સંક્રમિત દર્દીનું મોત થયું છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને...

4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ : એસટી બસ પરિવહન પર વ્યાપક અસર, ભાવનગરની 6 બસ કેન્સલ

રાજ્યમાં કોરોનાની મહામારીએ ફરી હાહાકાર મચાવ્યો છે. જેના કારણે ચાર મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યૂની અમલવારી શરૂ થઈ જતાં તેની અસર એસ.ટી.ની બસોના સંચાલનમાં પડી છે....

AMTS – BRTS બંધ: મોડી રાત્રે લીધેલા આ નિર્ણયથી શહેરમાં હજારો નોકરિયાતો અને મુસાફરો અટવાઈ જશે, રઝળી પડે તેવી સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને  BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. મોડી રાત્રે તંત્રએ લીધેલા...

ઘાતક કોરોનાને લઈ ને સૌથી મોટા સમાચાર, સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય

રાજ્યભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કોરોના કેસ વકરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત 1200 બેડની કોવિડ ડેઝિન્ટેડ હોસ્પિટલ શરૂ કરવાનો...

મહાનગરપાલિકાના દબાણમાં કરાઈ હતી સ્વૈચ્છિક બંધની અપીલ આખરે થયો ફિયાસ્કો, રાજકીય મેળાવડાઓ ક્યારે થશે બંધ?

સુરત મ્યુનિ.ના રાંદેર અને અઠવા ઝોનમાં સંક્રમણ વધતાં મ્યુનિ. તંત્રએ આવિસ્તારની ખાણી પીણીની દુકાનો સ્વૈચ્છિક બંધ રહે તે માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ સુરતમાં રાજકીય...

સુરતમાં કોરોનાની વરસીએ હીરાના ભાવ કરતા પણ ઝડપી વધતું સંક્રમણ / નવા 353 કેસથી હડકંપ, 1ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1141

સુરતમાં કોરોના એક વર્ષ પુર્ણ થવાની ઉજાણી કરતો હોય એ રીતે આજે સિટીમાં આંકડો 300ને પાર કર્યો હતો.  સિટીમાં ૩૧૫ અને ગ્રામ્યમાં 38 મળી કુલ...

ભય! સંક્રમણ વધતા કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આવેલા 273 જેટલા નાના-મોટા બગીચા, ક્લબ, જીમ સહિતના સ્થળો બંધ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે...

સ્કૂલો બની રહી છે કોરોનાનું નવું એપિસેન્ટર / ગોત્રી વિસ્તારની એક સ્કૂલના આટલા વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ, વાલીઓમાં ફફડાટ

શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે અને કોરોનાના સંક્રમણમાં ભારે વધારો થયો છે.આ વખતે...

ગુજરાતીઓ હજુ ચેતી જજો હોં નહીંતર આકરા નિયમો સાથે રહો તૈયાર: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 90 દિવસ બાદ ફરીથી 1100 થી વધુ કેસો

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

ફરી કર્ફ્યુની સ્થિતિ એ તંત્રની કોરોના સામેની છે સૌથી મોટી હાર, નેતાઓના કારણે હતા ત્યાંના ત્યાં: માસ્ક દંડ, લોકડાઉનથી લોકો થયા હેરાન!

ગુજરાતમાં સૌ  પ્રથમ કેસ તા.૧૮ માર્ચે રાજકોટના જંગલેશ્વરમાં યુ.એ.ઈ.થી આવેલા નદીમ નામના યુવાનનો અને ત્યારબાદ તુરંત સુરતમાં નોંધાયો હતો. આવતીકાલે  કોરોનાના ગુજરાત પ્રવેશને ૧ વર્ષ...

પહેલા નમસ્તે ટ્રમ્પ બાદમાં હવે ટી-20 ક્રિકેટ બન્યું ગુજરાતમાં સંક્રમણનું કારણ / ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, છેલ્લા 24 કલાકમાં 1122 કેસ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

સતા મેળવ્યા બાદ સરકાર જાગી, ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ: રાજકોટમાં 88 સહિત સૌરાષ્ટ્રમાં 187 નવા કેસ

મહાપાલિકા અને પંચાયતોમાં સતા કબ્જે કરી લીધા બાદ હવે કોરોનાને કાબુમાં લેવા સરકાર સફાળી જાગી છે. સુરત સહિત ચાર મહાનગરોમાં કોરોના ફરી બેલગામ બની રહયો...

કોરોના બે-લગામ/ રાજ્યમાં મીની લોકડાઉન, માત્ર એક માસમાં જ કેસની સંખ્યા 4 ગણી થતા IAS અધિકારીઓ મેદાને

તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી 20 ક્રિકેટ મેચ યોજાઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો...

અણધડ વહીવટ/ પાડાના વાંકે પખાલીને ડામ! સરકારી તંત્રમાં તાલમેલનો અભાવ, પરિણામ ભોગવશે વિદ્યાર્થીઓ

આવતી કાલથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે AMTS અને BRTS બંધ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર કઈ રીતે પહોંચશે. કોરોનાના...

Big News : કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી હોસ્પિટલના MOU રદ્દ, આવતીકાલથી સ્પોર્ટ્સ કલબ, ગેમ ઝોન, જીમ બંધ કરવા AMCનો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં...

કોરોનાએ ભારે કરી/ સુરત બાદ અમદાવાદમાં પણ BRTS અને AMTSની સેવાઓ બંધ, આમ જનતાની પરેશાનીમાં વધારો

ગુજરાતમાં ફરી વાર કોરોના સંક્રમણ વધતા AMC એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા,...

અમદાવાદ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો છતાં નહીં મળે પ્રમુખપદ, બનશે આ કોંગી ઉમેદવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ ક્યારના આવી ચૂક્યાં છે. ત્યારે સમગ્ર ગુજરાત ભાજપના ભગવા રંગે રંગાઇ ગયું છે....

Big News : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા CMનો મહત્વનો નિર્ણય, આ 4 મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને ઉતાર્યા મેદાને

રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી...

મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો : અમદાવાદમાં 253 કેસ, હવે ફરી લાઈનોમાં ઉભા રહેવાના દિવસો આવશે

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું...

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો, ગુજરાતમાં સુરતમાં ગંભીર સ્થિતિ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો...

હાહાકાર/ ગુજરાત આગળ વધી રહ્યું છે લોકડાઉન તરફ : અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર, આજે આટલા કેસ આવતાં મચ્યો ફફડાટ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી...

તંત્રએ 2 જ કલાકમાં પલટી મારી : સુરતમાં 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિર્ણયમાં ફેરફાર, જાહેર થયું નવું જાહેરનામું

સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો...

બાપ કે નરાધમ/ સગીરાનો વીડિયો વાયરલ કરનાર બાપ નીકળ્યો નકલી, દરરોજ શારીરિક શોષણ માટે દીકરી જોઈતી હતી

અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે....

ધૈર્યરાજની ગંભીર બીમારીમાં 16 કરોડ એકઠ્ઠા કરવા સુરતના કિન્નર સમાજે જે કર્યું એ જાણી લેશો તો કાયમ માટે કરશો સલામ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ...

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને થશે વધુ લાભ, રૂ. 66 કરોડની કરાઇ જોગવાઇ

ગુજરાતની દરેક સગર્ભા માતાના મુખ પર હવે સ્મિત જોવા મળે છે. કારણ કે, સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી ઉત્તમ સારવારની સાથે બાળકના ઉછેર માટે...