GSTV

Category : ગુજરાત

કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ/ 32 દિવસ હોસ્પિટલમાં રહી સંકલ્પ કર્યો, અમદાવાદની પ્રથમ કોરોના સંક્રમિતે ત્રણ મહિના સુધી કર્યુ આ કામ

19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું...

વાપીના ઉધોગપતિનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગમાં સામેલ થવા ગોવા ગયો, પરત ફર્યા તો 12 લોકો નીકળ્યા કોરોના પોઝિટિવ

વાપીથી ગોવા ડેસ્ટિનેશન વેડિંગમાં ગયેલા વાપીના ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના 12 લોકો કોરોનનાસંક્રમણમાં આવ્યા છે. જયારે બીજી તરફ વલસાડ જિલ્લામાં કોરોનના નવા 3 કેસનો...

વાહ રે તંત્ર: થિયેટર, મોલમાં લોકો એકઠા થાય તો કોરોના ફેલાય, વિધાનસભામાં ધારાસભ્યો, અધિકારી એકત્રિત થાય તો કંઈ નહી!

ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે બિન્દાસ બનીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો,રેલીઓ યોજી,જાહેરસભા યોજી તે વખતે સરકારને કોરોનાનો ડર લાગ્યો નહીં, દાંડી યાત્રા...

મહત્વના સમાચાર/ ધો.09 થી 12ની પરીક્ષા 8 મહાનગરોમાં માત્ર ઓનલાઈન યોજાશે ,અન્યત્ર ઓફલાઈન

રાજ્યની ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા આવતીકાલે ૧૯મીથી શરૃ થઈ રહી છે ત્યારે કોરોનાને પગલે સરકારે અમદાવાદ સહિતના ૮ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ છે...

BIG NEWS: વોરિયર્સ થઈ જાવ તૈયાર: મેડિકલ વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડૉક્ટર્સને કોવિડ ડયુટી માટે સરકારનો આદેશ, ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ!

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ...

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો લાગશે નહીં, કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી: રૂપાણી

ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ...

ચિંતાજનક પરિસ્થિતિ: રાજ્યમાં વાયરસની ‘બુલેટ’ ગતિ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 80%નો વધારો: પ્રતિ કલાકે 53 વ્યક્તિ સંક્રમિત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત...

રાજ્યમાં બારસોથી વધુ લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, આઠ મહાનગરમાં સ્કૂલ-કૉલેજ બંધ: યુનિવર્સિટીઓની હાલની પરીક્ષાઓ રહી મોકૂફ

ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક 1276 કેસ નોંધાયા હતા. પરિણામે શિક્ષણકાર્ય  પર અસર થઈ હતી.  નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે ગુજરાતના તમામ...

Big News : મહત્વનો નિર્ણય, મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં...

Big News: અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રાત્રિ કરફ્યુ એક કલાક લંબાવાયો, દર શનિ-રવિ તમામ મોલ રહેશે બંધ

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સહિતના મહાનગરો એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ...

મર્યા સમજજો/ મોરબી પોસ્ટ ઓફિસના 12 કર્મચારીઓ આવ્યા કોરોના પોઝિટિવ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

રાજ્યમાં ફરી વખત કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. દરરોજ આવતા કોરોના કેસના આંકડાઓ ફરી વખત ડરાવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા...

ગુજરાતમાં કોરોના ફેલાવનારા સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો : નેતાઓને ભારે પડી શકે છે તાયફાઓ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કોરોના ફેલાવનારા લોકો સામે પગલાં લેવા...

મહામારી ભારે પડી/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ કોલેજોની પરીક્ષાઓ રાખી મોકૂફ, જાણી લો આજે શું લેવાયા છે નિર્ણયો

રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઈને સરકાર દ્વારા ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શૈક્ષણિક કાર્ય પણ તેમાંથી બાકાત નથી....

Big News: અમદાવાદમાં દર શનિ-રવિવારે તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ, રાત્રિ કરફ્યું પણ 9 વાગ્યાથી શરૂ થશે

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં સ્થિતિ વણસી : 300ને પાર કર્યો આંક, 63 દર્દીઓ વેન્ટિલેટર પર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે....

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : ટ્રમ્પ ચૂંટણી હાર્યા, ગુજરાત કોરોનામાં હાર્યું

ગુજરાતમાં આજે ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે અને નવાં ૧૧૨૨ કેસ નોંધાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ...

કિરીટ જોશી હત્યા કેસ : વિદેશ ફરાર થયેલ આરોપીઓ આખરે કેમ ભારત આવવા મજબૂર બન્યાં, થયા અનેક ખુલાસાઓ

28મી એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં કરવામાં આવેલ ચકચારી હત્યા કેસમાં જામનગર પોલીસે ૩ હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. તેની...

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે...

ફફડાટ/ અમદાવાદમાં હવે ચાની કિટલી અને પાનના ગલ્લાંનો વારો : તંત્રએ બંધ કરાવવા કરી આ તૈયારીઓ, ભૂલ કરી તો થશે મોટો દંડ

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો ઉપરાંત મોટા-મોટા મહાનગરો જેવાં કે, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં BRTS બસ સેવાઓ બંધ કરી દેવામાં...

શું ગામડાઓમાં પણ સ્કૂલો થશે બંધ? : સરકારે આપ્યો આ જવાબ, 10મી એપ્રિલથી શરૂ થતી કોલેજોની ઓફલાઈન પરીક્ષાઓ કેન્સલ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

ગુજરાત ભાજપે વધુ 22 નગરપાલિકાઓના પ્રમુખોના નામ કર્યા જાહેર, જાણો કઇ-કઇ પાલિકાઓનો થયો સમાવેશ

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો કેસરિયો લહેરાયા બાદ હવે 6 મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂંક શરૂ કરી દેવાઇ...

મોટા સમાચાર/ 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં શાળા-કોલેજો બંધ, કોરોના સંક્રમણ વધતાં સરકારે લીધો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

અમદાવાદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખનું નામ જાહેર, જાણો કોના નામ પર મરાઇ અંતિમ મહોર

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂબહેનની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન તરીકે કસિન્દ્રા બેઠકના ચૂંટાયેલા...

વકર્યો ચેપ/ કોરોનાનું હોટસ્પોટ બની ગયું વડોદરાનું આ ગામ, 51 કેસો સાથે એકનું મોત થતાં જાતે જ લગાવી દીધું લોકડાઉન

વડોદરા નજીક આવેલા ખાનપુર ગામે કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દસ દિવસમાં કોરોનાના ૫૧ કેસો નોંધાતા અને એક સિનિયર સિટિઝનનું મોત થતાં...

ગૃહની કાર્યવાહી દરમ્યાન ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા, વિપક્ષે વિવિધ મુદ્દે સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંડાગીરી મુદ્દે ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. ગૃહની કાર્યવાહી દરમ્યાન ગુંડાગીરી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે...

મોટા સમાચાર/ ઈતિહાસમાં પ્રથમવાર જૈનતિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજિત થતી છ’ગાઉની યાત્રા મોકુફ, 50 કરોડનો પડશે ફટકો

જૈન તિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજીત થતી છ’ગાઉની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યુ છે. આગામી ફાગણ...

ભૂલથી પણ અમદાવાદની આ 60 સોસાયટીમાં કામ વિના ના જતા નહીં તો ઘરે લઈને જશો કોરોના : મૂકાઈ છે માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં

અમદાવાદ શહેરમાં મંગળવારે જયાં કોરોનાના 241 નવા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ એક જ દિવસમાં નદીપારના 13 સહિત શહેરમાં નવા કુલ 14 કોરોના સંક્રમિત...

ભારે કરી/ મણિનગર મનપા કચેરીના પરિસરમાં યોજાયા અનોખા લગ્ન, અધિકારીઓ જોતા જ રહી ગયા

શહેરના મણિનગર ખાતે આવેલી મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસમાં લગ્નનું આયોજન જોઈને અહીં આવેલા લોકો અને અરજદારો અચંબામાં મુકાયા હતા...

ચૂંટણીમાં માસ્ક વિના ડાન્સ કરનાર મહિલા મેયરને કારમાં નીકળેલો પરિવાર દેખાયો?, રેલીના તાયફામાં નહોતું યાદ કે માસ્ક પહેરવું પડે

સુરતમાં કોરોનાના કેસ વધતાં જ શહેરના મેયર રાત્રી દરમિયાન રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને કોરોના સંક્રમણ અંગે સમજણ આપતાં હતા. રાત્રીના સમયે એક ગાડીમાં...

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થવાને લઇને આશંકા જોવા મળી રહી છે. પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં...