GSTV

Category : ગુજરાત

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થતા ચકીબેનને બચાવવા રાજ્યભરમાં થઇ રહ્યા છે અનોખા પ્રયોગો

આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવવા ચકલીનો માળો બાંધવો જોઈએ તથા પાણીના કુંડ જરૂરથી મૂકવા જોઈએ. જો તેમ નહી થાય તો...

વધતા સંક્રમણ વચ્ચે તબીબોએ રાજ્ય સરકારની ખોલી પોલ, રાજ્યમાં થઇ રહ્યા છે પ્રમાણમાં નહિવત RT-PCR ટેસ્ટ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ RT-PCR ઓછા પ્રમાણમાં થઇ રહ્યા છે. ત્યારે નિષ્ણાંત તબીબોએ રાજ્યમાં RT-PCR ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો છે....

ભારે પડી સવારી/ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત 7 વ્યક્તિના મોત નિપજ્યા, આ ધારાસભ્યને પણ લાગ્યો કોરોનાનો ચેપ

વડોદરા શહેરમાં કોરોનાની મહામારી ગંભીર અસર વધી રહી છે ત્યારે ગઇ રાતથી આજે બપોર સુધીમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત 7 વ્યક્તિના મોત નિપજ્યા છે...

મહામારીનું એક વર્ષ / કોરોના ટેસ્ટિંગના ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં આટલા ટેસ્ટ થયાનો મોટો ખુલાસો

કોરોના મહામારી આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે તેમ છતાં હજુ પણ કોરોના ટેસ્ટની કામગીરી રોકાવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ પકડનાર...

કોરોનાના કેસો વધતાં મોદી નારાજ : ગુજરાતમાં કેન્દ્રની આવી શકે છે ટીમ, કંઈ એમ જ એકાએક નથી આવી કડકાઈ મળ્યો ઠપકો

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધતાં નરેન્દ્ર મોદી નારાજ છે. ગુજરાતમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે મોદી સરકાર કેન્દ્રીય નીરિક્ષકોની ટીમ મોકલે તેવી શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય...

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મળી મોટી રાહત, સેશન્સ કોર્ટે આપી રાજ્ય બહાર જવા મંજૂરી

લાંબા સમયબાદ કોંગ્રેસ માટે અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. હાર્દિક પટેલે...

સરકારી નિયમોના છડેચોક ધજાગરા, જૂનાગઢની ‘બહાદુર’ કોલેજે કર્યો લૂલો બચાવ

જુનાગઢમાં સરકારી પરિપત્રના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. જૂનાગઢની પી.કે.એમ કોલેજમાં  સંચાલકો અભ્યાસ કરાવતા જોવા મળ્યા હતા. બીબીએના વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા. કોલેજમાં શિક્ષણ ચાલુ હોવાનો...

ઐતિહાસિક ડાંગ દરબાર બંધ : સ્થાનિક બજારમાં ડાંગ બહારના વેપારીઓ ભાગ નહીં લઈ શકે, મહારાષ્ટ્રનો ડર

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ક્યારેય પ્રજાકીય જાનમાલના ભોગે જાહેર સમારંભો, મેળાવડાઓને પરવાનગી આપી ન શકે તેમ સ્પષ્ટપણે જણાવતા ડાંગ કલેકટર એન. કે. ડામોરે આગામી “ડાંગ...

હોળી-ધૂળેટી ઉજવવા પર ગુજરાતના આ જિલ્લામાં લાગી ગયો પ્રતિબંધ, સતત બીજા વર્ષે નહીં ઉજવાય રંગોનું આ પર્વ

દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદમાં આગામી હોળ અને...

કોરોના સંક્રમણ અટકાવવા સુરત ડાયમંડ એસો.નો મોટો નિર્ણય, 2 દિવસ પળાશે સજ્જડ બંધ

સુરતમાં કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે હીરા ઉદ્યોગને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય સુરત ડાયમંડ એસોસિએશન તરફથી કરાયો છે. સુરતના હીરા ઉદ્યોગના અંદાજિત સાડા...

પ્રજાના આરોગ્યની કોઈને ચિંતા નથી બસ ચૂંટણી જ કરો! : અધિકારીએ કહ્યું શિક્ષિત મતદારો હોવાથી કોરોના ના ફેલાય, તો શું અમદાવાદ, સુરતના…

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને 1400ની વધુ દર્દીઓ રોજના જોવા મળી રહયા છે ત્યારે રાજય ચૂંટણી પંચે આગામી તા.18 એપ્રિલે...

સુરતમાં કોરોના બ્લાસ્ટ/ બપોર સુધીમાં 300 કેસ નોંધાયા : સાંજ સુધી આંક 500એ પહોંચવાની સંભાવના, કડક નિયંત્રણો પણ ફેલ

સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અઠવા, રાંદેર, લીંબાયત ઝોનમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગત રોજ સૌથી વધુ અઠવા ઝોનમાં કોરોનાના 88...

રાજકારણીઓમાં સંક્રમણ: વડોદરાના સાંસદ થયા કોરોના સંક્રમિત, ટ્વીટર પર આપી જાણકારી

ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ફરીથી તેજ થયું છે. ગુજરાતમાં ગાઇકાલે નવા 1400થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે, છેલ્લા કેટલાંય સમયથી ચૂંટણી પ્રચારમાં...

કેસર કેરીના શોખિનો માટે ખુશખબર : આ રહેશે ભાવ અને ઉત્પાદનના આ છે અંદાજો, કચ્છે કેસરમાં કાઠું કાઢ્યું

કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે  દેશ- વિદેશમાં વધુ માંગ...

વડોદરામાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના 30 યુવક-યુવતીઓ કોરોના પોઝિટીવ, હવે સાચવજો નહીં તો ઘરે લાવશો ચેપ

વડોદરામાં કોરોના કેસોની સંખ્યામાં આવેલા ઉછાળા વચ્ચે શહેરમાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના યુવક-યુવતીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે. મળતી વિગતો પ્રમાણે હાલમાં વડોદરા...

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર : 11 જિલ્લામાં 24 કલાકમાં આવ્યા આટલા કેસ, વકરી રહ્યો છે ચેપ

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહયુ છે. સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં રર૮ નવા કેસ નોંધાયા તેમાં એકલા રાજકોટમાં જ...

આત્મજ્ઞાન આવ્યું : ગુજરાત સરકારે જાહેર કાર્યક્રમો પર લગાવ્યો પ્રતિબંધ, ભાજપ પાર્ટી પણ નહીં કરે મેળાવડા, રાજ્ય કોરોનાના ખપ્પરમાં

રાજયમાં વધતા કોરોનાને પગલે રાજય સરકારે પણ તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સાથે ફરીથી લોકડાઉનની શક્યતાઓને પણ સંપૂર્ણ...

ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન / દહેગામ APMC સામે જગતના તાતનો આક્રોશ, ઉચ્ચારી મોટા આંદોલનની ચીમકી

ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ઘઉંના ભાવ ન મળવાને મામલે ખેડૂતોએ રોડ પર ટ્રેકટરોની લાઈન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતો એ.પી.એમ.સી ચેરમેનને રજૂઆત...

રામોલમાં બુટલેગરોને થયું કાયદાનું ભાન, પોલીસ અધિકારીઓએ એવો આપ્યો પરચો કે આવી ગઈ શાન ઠેકાણે

અમદાવાદમાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તાર એવા રામોલમાં છેલ્લા કેટલાંય સમયથી બુટલેગરોનો ત્રાસ વધી ગયો હતો. પોલીસને પણ માથે પડ્યા હોય તેમ બુટલેગરો બેફામ બન્યા...

સોડા શોપ ચલાવનારા ઠક્કર બ્રધર્સ કેવી રીતે કુખ્યાત જયેશના સંપર્કમાં આવીને કિરીટ જોશીની હત્યા કરી !

જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા ને અંજામ આપનારા દિલીપ ઠક્કર હાર્દિક ઠક્કર અને જયંત ચારણ પોલીસ સકંજામાં છે સઘન પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ...

કોરોનાનો પગપેસારો: મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, વધી શકે છે આંકડો

કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે....

આ ભૂલ ન કરતા/ ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આમના માટે જ છે કેન્સલ, જાણી લો માત્ર કોને મળી છે આ છૂટછાટ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ મહાનગરોમાં સ્થગિત કરી દેવાઈ છે. 30 માર્ચથી લેવાનારી પરીક્ષા કોરોનાને લીધે સ્થગિત રાખવામા આવી છે જ્યારે...

મહામારી વચ્ચે પરીક્ષા/ ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં આ તારીખથી લેવાશે, 20 હજાર છાત્રો આપશે પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીના વિવિધ કોર્સની સેમસ્ટર -1ની પરીક્ષાઓ 26મીથી જ લેવાશે અને તે ઓફલાઈન મોડમાં જ લેવાશે. યુનિ.દ્વારા આજે પરીક્ષાની તારીખો સાથેનો પરિપત્ર કરવામાં...

કોરોનાનો હાહાકાર / રાજકોટમાં નવા 132 કેસથી ફફડાટ, ચેકીંગ કરવા મેયરે ખુદ ઉતરવું પડ્યું રસ્તે

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીની નવી લહેર શરૂ થઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1400થી વધુ કેસ સામે આવ્યા છે. જેને લીધે તંત્રની ચિંતા વધી છે...

સુરતમાં કોરોના વિસ્ફોટક સપાટીએ/ તમામ ઝોનમાં સામે આવી રહ્યા છે સંક્રમણના કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અઠવા, રાંદેર, લીંબાયત ઝોનમાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગત રોજ સૌથી વધુ અઠવા ઝોનમાં કોરોનાના 88...

કોરોનાનો રાફડો ફાટ્યો છતાં તંત્ર નિશ્વિંત, કોરોનાની વધતી લહેર વચ્ચે આ તારીખે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને 1400ની વધુ દર્દીઓ રોજના જોવા મળી રહયા છે ત્યારે રાજય ચૂંટણી પંચે આગામી તા.18 એપ્રિલે...

GPSC/ કોરોના કાળમાં આ તારીખે લેવાશે ૨.૨૦ લાખ ઉમેદવારોની પરીક્ષા, સરકારે લીધો છે મોટો નિર્ણય

કોરોનાના કેસ ચિંતાનજક રીતે વધતા સરકારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં કલાસરૃમ શિક્ષણ બંધ કરી પરીક્ષાઓ પણ મોકુફ કરી દીધી છે ત્યારે જીપીએસસીની (GPSC)પરીક્ષા પણ...

ફફડાટ/ વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી, પાંચ નાયબ સચિવ સંક્રમિત, આંકડો વધવાની શક્યતા

આખરે ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં દસતક દીધી છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં...

રાહત / લોકડાઉનને લઈને CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, દિવસનો કર્ફ્યૂ નહીં લાગે, વીકેન્ડ કર્ફ્યૂ અંગે આપ્યું આ મહત્વનું નિવેદન

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફક્ત ગુજરાતમાં જ...

કોરોના વકરતા લોકોને લોકડાઉનનો ડર: લગાવાયા આંશિક પ્રતિબંધો, બજારોમાં બમણી ભીડ

દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો...