GSTV

Category : ગુજરાત

સાબરકાંઠા: મુકબધીર શાળાના 5 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓ ભયના માર્યા ઘરે લઇ ગયા પોતાના બાળકો

હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પાંચ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા  ફફડાટ ફેલાયો છે. સહયોગ આશ્રમ બાદ હવે બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.  કોરોનાનું સંક્રમણ લાગ્યા...

જામનગર મહાપાલિકાનું 612 કરોડનું પૂરાંત વાળું બજેટ, નથી નખાયો કોઈ કરબોજ

કોરોના કાળમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22 માટે કોઇ પણ નવા કરબોજ વગરનું 612.49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા દ્વારા...

બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાંના લોકો વેઠી રહ્યા છે પાણીની તીવ્ર અછત, આખરે કેમ?

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી...

અમદાવાદ: બાપુનગરની હોટલમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત...

‘આત્મનિર્ભરતા’ : ગીગાસણે સરકારના ભરોસે ના રહી 55 લાખના ખર્ચે જાતે બનાવ્યા 40 ચેકડેમ, આને કહેવાય ખરા અર્થમાં જળક્રાંતિ

જળક્રાંતિ: ‘જળ એ જ જીવન’ ‘પાણી બચાવો, પાણી તમને બચાવશે’ લગભગ આપણે બધા શાળામાં હતા ત્યારે આ સૂત્રો શીખ્યા છીએ. આજે પણ કોઇ ગામડામાં જશો...

કોરોના થયો બેકાબુ/ છેલ્લાં 24 કલાકમાં વધુ નવા કેસ 1600ને પાર તો અમદાવાદનો આંકડો ચિંતાજનક

ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1640 કેસ નોંધાયા છે....

અમદાવાદ: એસીના શો રૂમમાં લાગી ભીષણ આગ, 1નું મોત 2 થયા ઘાયલ તો અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે...

રૂપાણી કહી કહીને તૂટી ગયા કે નહીં લાગે લોકડાઉન પણ હવે લોકોને નથી ભરોસો ! રાજ્યના આ વિસ્તારોમાંથી લોકો વળ્યાં પોતાના વતન તરફ

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર જગ્યાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે...

વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ, નાનપણથી કરે છે રામાયણ-મહાભારતના પાઠ

ગીર સોમનાથના વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ સામે આવી છે. ફિરોઝ બ્લોચ  નામનો યુવાન હિન્દુ વિસ્તારમાં રહેતો  હતો ત્યારથી રામાયણ અને મહાભારત જોતો હતો. ત્યારબાદ યુવકે રામાયણ...

AMTS-BRTS સેવા બંધ કરવા પર કોંગ્રેસના પ્રહાર, ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારી રહી છે સરકાર

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS સેવા બંધ કરવામાં આવી છે.  ત્યારે કોંગ્રેસે તંત્રના આ નિર્ણયને તઘલધી ગણાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યુ...

અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો : હનીટ્રેપનો વધુ એક કિસ્સો, રાધિકા મોદી લગાવી ગઈ ચૂનો

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસબૂક જેવા માધ્યમ પર કોઇક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ...

BIG DEAL: રાજકોટમાં ઇતિહાસનો સૌથી મોટો જમીન સોદો, રકમ જાણીને ફાટી જશે આંખો

રાજકોટ મહાનગર પાલિકાએ ચાલુ વર્ષનું બજેટ રજુ કર્યું તેમાં જમીન વેચાણનો ટાર્ગેટ મૂકીને 300 કરોડથી વધુની જમીન વેચવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે આજે...

કોલેજ ફીમાં ઘટાડા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, આર્થિક હાલાકી ને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજીમાં કરાઈ

ભારતમાં જીવલેણ કોરોના વાયરસને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ...

સુરત/ આજથી ફરી ટેક્સટાઇલ્સ માર્કેટ શરૂ, સરકારના અધિકારી અને મેયરે સ્થિતિની સમીક્ષા કરી

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સુરતમાં આજથી ફરી ટેક્સટાઇલ્સ માર્કેટ શરૂ થઇ છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે બે દિવસ સુધી ટેક્સટાઇલ્સ માર્કેટ...

સુરત/ પાલિકાની મુખ્ય કચેરી બહાર જિમ સંચાલકો દ્વારા અનોખો વિરોધ, જીમ શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરવામાં આવી

સુરતમાં પાલિકાની મુખ્ય કચેરી બહાર જિમ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. પાલીકા કચેરી બહાર જ અવનવા સ્ટેપ્સ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુગલીસરા સ્થિત...

રાજ્ય સરકારના 3 મંત્રીઓની ઓફિસમાં ઘૂસ્યો કોરોના : નીતિન પટેલે કહયું બજેટ સત્ર નહીં ટૂંકાવાય, જાણી લો શું છે કારણ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોનાનો ભરડો ધીમે ધીમે પાટનગરના સચિવાલયમાં પણ વધ્યો છે. સચિવાલયમાં ત્રણ મંત્રીઓની ઓફિસના અધિકારી કોરોના પોઝિટિવ આવવાથી...

દંપતિની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ, પૂછપરછમાં એવા ચોંકાવનારા ખુલાસાઓ થયા કે પોલીસ પણ ચોંકી ઉઠી!

અમદાવાદ શહેરમાંથી મહત્વના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં શહેરના સોલા વિસ્તારમાંથી વૃદ્ધ દંપતી ની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે.. આરોપીઓએ...

કેલેન્ડર/ આજે થાળી વાટકા, 24મીએ લોકડાઉન અને 5મીએ મીણબત્તી : ચૂંટણી પ્રચાર કરો તો કઇં નહીં, હોળી-ધુળેટી ઉજવો તો કોરોના

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની જાણે ત્રીજી લહેર આવી છે. કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ...

સુરતના આ વિસ્તારમાં જવાનું ટાળો : એક જ દિવસમાં કેસોએ ફટકારી સેન્ચૂરી, રાજ્યમાં એક ઝોનમાં સૌથી ખરાબ હાલત

સુરતમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે અને અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. રવિવારે અઠવામાં 115 પોઝિટિવ કેસ નોંધાયા...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પહેરવેશને લઈને મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ!

ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રાળુઓના પહેરવેશને લઈને મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ નહી...

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણના પગલે લદાયા અનેક પ્રતિબંધ, જમાલપુર એપીએમસીમાં પણ આજથી ઓડ ઈવન પદ્ધતિ

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણના કારણે અનેક પ્રતિબંધ લગાવી દેવાયા છે.ત્યારે જમાલપુર એપીએમસીમાં પણ આજથી ઓડ ઈવન પદ્ધતિ લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી...

‘જાન હે તો જહાન હે’ના મંત્ર સાથે લોકોને મુશ્કેલી ન થાય તે સરકારની પ્રાથમિકતા, લોકડાઉન નહીં થાય અફવાથી દોરવાશો નહીં! સીએમ

ગુજરાતમાં કોંરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંમાં સાથ સહકાર આપવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી છે. ગુજરાતની જનતાને પ્રજાજોગ સંબોધન...

ભારે કરી/ સુરતમાં કોરોના વિસ્ફોટ: 20થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ડોકટરો પણ આવ્યા ઝપેટમાં: પરિસ્થિતિ અત્યંત ગંભીર!

સુરત શહેરમાંં છેલ્લા એક વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, ગત ફેબુ્રઆરી માસમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. તા.8મી ફેબુ્રઆરીએ શહેરમાં સૌથી ઓછા 22 કેસ નોંધાયા હતા.અને...

સુરતીલાલાઓ કાળમુખા કોરોનાના પંજામાં, 510 નવા કેસો નોંધાવાથી મચ્યો ફફડાટ! માત્ર અઠવા ઝોનમાં વાયરસ 115એ નોટઆઉટ

સુરત શહેરમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના વાયરસનો કહેર વધ્યો છે. શહેરના અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે…રવિવારે...

ઓહ બાપ રે/ રાજ્યમાં કોરોનાએ પકડી બુલેટ સ્પીડ, છેલ્લા 24 કલાકમાં 1580 લોકો થયા સંક્રમિત: માત્ર 4 જિલ્લામાં જ 75%થી વધુ કેસ

ગુજરાતમાં જીવલેણ કોરોનાની રફ્તાર ઘટવાનું જાણે નામ લઇ રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા...

રંગોત્સવમાં એકબીજા પર છાંટી નહીં શકાય કલર, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે સખ્ત પોલીસ કાર્યવાહી! રંગ વગરની ફિક્કી ‘ધુળેટી’

ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હોળી-ધુળેટીના તહેવારોને ય કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજ્ય સરકારે ધુળેટીના તહેવારમાં એકબીજા પર રંગ છાંટવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે....

આ દિગ્ગજ નેતાના મોત બાદ કોંગ્રેસ મેદાને પડ્યું, પરિવારને ન્યાય અપાવવા આદિવાસી સંગઠનનું બંધનું એલાન

આવતી કાલ તારીખ 22 માર્ચના રોજ દમણ અને દાદરા નગર હવેલી બંધનું એલાન અપાયું છે. આદિવાસી સંગઠન અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે. જેમાં...

તંત્ર એક્શનમાં/ કોરોના સંક્રમણ વધતા રાજ્યના વધુ એક શહેરમાં બાગ-બગીચાઓ ને સ્વિમિંગ પુલ કરાયા બંધ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને લઇને અનેક મહાનગરોમાં કોર્પોરેશન દ્વારા અનેક નિર્ણયો તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ભાવનગરમાં...

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી : કારોબારીની બેઠકમાં દાહોદના ગરબાડાના MLAનું ભડકાઉ નિવેદન

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી મામલે કારોબારીની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું ભડકાઉ અને વિવાદાસ્પદ...

પ્રાંતિજમાં માસ્ક પહેરવા મામલે પોલીસ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ, વિરોધ કરનાર વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી

ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર સરકારના આદેશ મુજબ પોલીસ દ્વારા લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી...