GSTV

Category : ગુજરાત

Big News: ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનના મંડાણ, પરેશ ધાનાણીના બંગલે બંધ બારણે થઇ બેઠક

ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી...

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી...

બાકી ભરણાને લઈને PGVCLની કાર્યવાહી, BSNL એક્સચેન્જ સહીત 2 ટાવરોના કાપ્યા કનેક્શન

અમરેલી ચલાલામાં PGVCL દ્વારા BSNL એક્સચેન્જ ઓફીસ સહિત 2 ટાવરોના કનેક્શન કાપવામાં આવ્યા હતા. BSNL દ્વારા છેલ્લા 1 વર્ષથી વીજ બિલ નહિ ચૂકવવામાં આવતા કાર્યવાહી...

AMCનું 2021-22 માટેનું 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ, ગત વર્ષ કરતા 1432 કરોડનું ઓછું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું વર્ષ 2021-2022નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું. આ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. કમિશનરે...

આણંદ LCBને મોટી સફળતા, ઝડપાઇ 66 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીઓની ગેંગ

આણંદ LCB પોલીસને મોટી સફળતા મળી. હત્યા, લૂંટ અને ચોરીના 66 ગુનાઓ આચરનાર ટોળકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામા આવ્યા હતા. દેવગઢ બારીયા જેલમાંથી લોકડાઉન દરમિયાન...

જગતનો તાત થયો આકરાપાણીએ તો તંત્ર દોડતું થયું/ વીજલાઇન થતું હતું નુકસાન, ખેડૂતોએ કર્યો હાઇવે ચક્કાજામ

હળવદમાં ખેડૂતોના ચક્કાજામ મામલે તંત્રના અધિકારીઓએ સમજાવટ કરતા આખરે ખેડૂતો હાઇવે પરથી હટ્યા છે. હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી. લાકડીયાથી...

વર્લ્ડ TB દિવસ: સામે આવ્યા ગુજરાતના ટીબી ચોંકાવનારા આંકડા, 2021માં જ નોંધાયા આટલા કેસ

આજે વર્લ્ડ TB દિવસ છે. ત્યારે ગુજરાતમાં TBના દર્દીઓના ચોંકાવનારા આંકડા જીએસટીવીને હાથ લાગ્યા છે. વર્ષ 2021માં જ એટલે કે 1 જાન્યુઆરી થી 23 માર્ચ...

કોરોનાનો નવો સ્ટ્રેન : રાજ્યમાં ચેપનો ફેલાવો વધ્યો પણ આ કારણે નથી ઉભરાઈ રહી હોસ્પિટલો અને નથી પડી ઓક્સિજનની બુમરાણ

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ઉપરાંત જામનગર, ગાંધીનગર, ભાવનગર સહિતના શહેરોમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી ગયું છે. રાજકોટમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ કે જ્યારે કોરોના...

અમદાવાદની સિવિલ મામલે એવો થયો છે ખુલાસો કે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ હચમચી જશે, 21, 920 લોકોના થયા છે મોત

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહી છે, હોસ્પિટલોના બેડ પણ ફૂલથઈ રહ્યા છે, સાથે સાથે હોમ આઈસોલેશનમાં પણ દર્દીઓ...

ઓ બાપરે: લગ્ન પ્રસંગમાં આટલી બધી ભીડ, જો કોઈ એક વ્યક્તિને સંક્રમિત હશે તો….: સોશિયલ ડિસ્ટન્સ ક્યાં ગયું?

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સંક્રમણ વધતા આ મામલે સરકાર પણ હવે પલગાં લઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાપી...

નોકરી કૌભાંડ/ 3 મહિનાનો પગાર આવ્યો, ટ્રેનિંગ અને કોલલેટર છતાં બધુ બોગસ : લખનઉમાં ટ્રેનિંગ સેન્ટર પણ ખોટું નીકળ્યું

વિવિધ સરકારી ખાતાઓમાં નોકરી અપાવી દેવાના બહાને નોકરીવાંછુઓ સાથે ઠગાઈના કૌભાંડો છાશવારે બહાર આવે છે, પરંતુ રાજકોટમાં આજે આ તમામ કૌભાંડોને પાછળ પાડી દે તેવું...

વિધાનસભામાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ, માત્ર પાંચ દિવસમાં બીજો કેસ આવતા ફફડાટ!

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. હવે કોરોના સૌથી સુરક્ષિત એવા રાજ્યના સચિવાલય અને વિધાનસભામાં પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ...

ગાંધીનગર/ ટીકિટ માગવામાં હવે આ નેતાઓ પણ મેદાનમાં : આ વોર્ડમાં સૌથી વધુ થઈ દાવેદારી, શું પાટીલ નિયમો થશે લાગુ?

ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકો એ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારો...

ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થશે મહામંથન, બેકાબુ કોરોનાને નાથવા સહિત રાત્રી કફર્યું મુદે પણ મહત્વની ચર્ચા

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી રહીછે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે એવામાં બેકાબૂ બની રહેલા કોરોનાને નાથવા શુ કરી શકાય તેને...

સટ્ટામાં ગરીબોનો મરો/ ખેડૂતોને ભાવ નથી મળતા અને તેલના ડબાના ભાવમાં અધધ વધારો, સૌરાષ્ટ્ર લોબી પર સરકારના ચારહાથ

મેઘરાજાની અસીમ કૃપા અને કિસાનોની મહેનતના પરિણામે કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન છતાં તેમાંથી બનતા ખાદ્યતેલોમાં સટોડીયાઓ વધુ પડતા સક્રિય થતા રોજ ભાવમાં જબરદસ્ત ઉછાળ આવી...

અમદાવાદમાં જેમનો એક દાયકાથી દબદબો હતો એવા કાકા પર ભાજપ પ્રદેશ પ્રમુખની કાતર ફરી વળી, કદ પ્રમાણે વેતરી નાખ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બધો જ વહીવટ પાલડીની સુરેન્દ્ર કાકાની ઑફિસને બદલે અમદાવાદના ખાનપુર વિસ્તારના જયપ્રકાશ ચોકમાં આવેલી ઑફિસમાંથી ચલાવવાની શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. ગુજરાત...

જુહાપુરાના નબીરાઓનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે નજરે પડ્યો યુવક: શું કાયદાનો નથી રહ્યો કોઈ ડર!

અમદાવાદ શહેરમાં ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાય રલ થયો છે. અમદાવાદ જુહાપુરાના શખ્શનો આ વીડિયો...

વર્ષ-2008 માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, આંતકી સલમાનની ધરપકડ કરાઈ

ગુજરાતના અમદાવાદ શહેરમાં વર્ષ 2008 અત્યંત ગોઝારો રહ્યો હતો. જેમાં અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આંતકી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો...

એરપોર્ટની સુરક્ષામાં પોલંપોલ: રનવે પર અચાનક ઘૂસી આવ્યું કૂતરું, ડોમેસ્ટિક એરપોર્ટ પર વિમાન ‘ડોગહિટ’ થતા રહી ગયું!

દેશના સૌથી વ્યસ્ત પૈકીના એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટની હાલત અમદાવાદના રોડ જેવી જ છે. અમદાવાદના રોડ જેમ જ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ ક્યારેક ગાય ક્યારેક...

આ પ્રગતિશીલ નહીં, ગરીબીશીલ ગુજરાત/ જુઠું બોલવું, વારંવાર બોલવું જોશથી બોલવું એનું નામ ભાજપ: ગૃહમાં વિપક્ષના આકરા પ્રહાર!

વિધાનસભા બજેટ સત્રમાં સત્તાધારી પક્ષ કે વિપક્ષ ટીકા કરવાની તક છોડતા નથી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તો તડાપીડ બોલાવી કે, જુઠુ બોલવું, વારંવાર બોલવું, જાહેરમાં બોલવુને,...

વડોદરા/ મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો જાહેર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે આવી જ એક આગની ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. જેમાં વડોદરાના મકરપુરા...

વાઈબ્રાન્ટની વાતો પોકળ/ સમૃદ્ધ અને ગતીશીલ ગુજરાત માત્ર કાગળ પર, 20 વર્ષમાં વધ્યા 2.75 લાખ BPL કુટુંબો: વિકાસનો ફુગ્ગો ફુટ્યો!

વાઈબ્રાન્ટ ગુજરાતની વાતો કરતી સરકારના દાવા નિકળ્યા પોકળ, વાઈબ્રાન્ટ ગુજરાતમાં ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોની સંખ્યા 2001માં 65,000ની હતી તે પછીના બે દાયકામાં ભાજપના શાસન...

શહેરની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફુલ, એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1272 પર: અમદાવાદની પરિસ્થિતિ બની ચિંતાજનક!

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 502 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે દર્દીના મોત થયા...

BIG NEWS: ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી પરીક્ષાઓની નવી તારીખો થઈ જાહેર, વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારીઓ

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ...

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો: છેલ્લા 7 દિવસમાં જ 10 હજારથી વધુ કેસ નોંધાયા, ગુજરાતીઓ રાખવી પડશે વધુ સાવધાની!

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૭૩૦...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી, આ ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે

સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...

અમદાવાદમાં આજે વધુ 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, જુઓ ક્યાંક તમારો એરિયા તો નથી ને?

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે. આજ રોજ આવેલા નવા કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

કોરોના બાદ અમદાવાદ અને સુરત રોડ અકસ્માતનું બન્યું એપી સેન્ટર, 2 વર્ષમાં 13456 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ...

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA એ પણ આવી શકે છે ગુજરાત, એન્ટિલીયા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA પણ ગુજરાત આવી શકે છે. એન્ટિલીયા કેસ તપાસમાં ગુજરાતનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શનને લઈને NIA ગુજરાતમાં...