GSTV

Category : ગુજરાત

જે દુકાનમાં માલિક અને કર્મચારીઓનો નેગેટિવ રિપોર્ટ લટકાવેલો ના હોય ત્યાં ખરીદી ના કરો, સુરત પાલિકાએ આપી ચેતવણી

સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતાં પાલિકા તંત્ર રઘવાયું બન્યું છે. પાલિકા તંત્ર હવે આડેધડ નિર્ણય કરી રહી છે. તેમાં કેટલાક નિર્ણય હાસ્યાસ્પદ બહાર આવી...

ચકચાર / રાત્રિ કર્ફ્યુએ 5 વર્ષની બાળકીનો લીધો ભોગ, રાત્રે વાહન ન મળતા શ્રમિક પરિવારની પુત્રીને સારવાર ન મળી

સુરતના રાત્રિ કરફ્યુએ સામાન્ય શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકીનો ભોગ લીધો હોવાનો આક્ષેપ લાગ્યો છે. પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીને રાત્રે ઝાડા-ઉલટી થઈ હતી....

ચંદ્ર પર ઘર/ વિશ્વના સૌથી નાની ઉંમરના બાળકના નામે ચંદ્ર પર જમીન ખરીદાઈ, સુરતના વેપારીએ બાળકને આપી અનોખી ગિફ્ટ

સુરતમાં એક વેપારીએ ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સરથાણામાં કાચના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલ કથીરિયાને બે મહિના પહેલા...

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : સચિન વાઝે અને મનસુખ હિરેન CCTV ફુટેજમાં દેખાયા એકસાથે

એન્ટિલિયા કેસમાં જે સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટિક્સ મળી હતી, તેના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. તેના CCTV ફૂટેજ સામે આવ્યા...

કોરોના સંક્રમણને અટકાવવા પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય, પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરાયો વધારો

કોરોના મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ વિભાગના 13 મોટા રેલ્વે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનજરૂરી અવર-જવર તેમજ...

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલાં સારવાર હેઠળ અને કેટલાં ઓક્સિજન પર

ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. ગત રોજ બુધવારના રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 1800ને નજીક પહોંચ્યો હતો. એટલે કે નવા 1790 કેસ નોંધાયા હતાં....

બાપુનગર પોલીસ સ્ટેશન પીઆઇ સામે ફરિયાદ, ચોરી કેસમાં આરોપીને છોડી મુકાયાનો આક્ષેપ

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દુકાન બહાર  વાહનની...

કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનું ભેદી મૌન,મીડિયા કર્મીઓને મહામારી સિવાય વાત કરવા જણાવ્યું: શું રાજ્યની હાલત છે અત્યંત ગંભીર?

અમદાવાદ સહિત રાજ્યમાં વધતા કોરાના કેસ પર રાજ્યના આરોગ્ય કમિશનર મૌન જોવા મળ્યા છે…આરોગ્ય કમિસનર જયપ્રકાશ શિવહરેએ મીડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ હતુ..જેને...

વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના રેડ, 20થી વધુ કર્મચારીઓ આવ્યા સંકજામાં, હાલ ઓફીસ સંકુલ કરાયું સીલ

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૮ દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં...

વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા થયા કોરોનાથી સંક્રમિત, હાલ સારવાર હેઠળ: સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

વડોદરા શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા કોરોના સંક્રમિ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭...

VIDEO: કોરોનાના હાહાકાર વચ્ચે પોલીસની દાદાગીરી, ચાલુ રિક્ષામાંથી કુદીને બાઈક ચાલકને ચોડી દીધો સણસણતો તમાચો..

સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કહેર વધ્યો છે. ત્યારે આ ઘાતક કોરોનાના હાહાકાર વચ્ચે પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં પોલીસ સુપરમેન બનીને ચાલુ રિક્ષમાંથી બહાર...

સતત વધતા કોરોના કેસ પર સીએમ રૂપાણીનું નિવેદન, હજુ એક અઠવાડિયુ કેસ વધશે પણ…

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું...

જામજોધપુરના મોટી ગોપ ગામે સ્વૈચ્છીક લોકડાઉન, કોરોના વિસ્ફોટ થતા લદાયા સખ્ત પ્રતિબંધ: આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ સેવાઓ બંધ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસનો કહેર ધીમે ધીમે ગામમાં પગપેસારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત રાજ્યના જામનગરના જામજોધપુર તાલુકાના...

ભાજપના કાર્યકરે લગ્ન પ્રસંગમાં ભેગી કરી ભીડ, માસ્ક તો નહોંતુ પણ સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા: ડીજે નાઈટમાં લોકો હતા મસ્ત!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ઘાતક વકરતા કોરોના કેસ વચ્ચે ફરી એક વખત ભાજપના આગેવાનના ઘરે લગ્નને લઈને ડીજેમાં કોવિડના નિયમોના...

કાલુપુર રેલ્વે સ્ટેશન / કોવિડના નિયમોનો ઉલાળીયો, કોઈ જ પ્રકારના ચેકીંગ વિના મુસાફરોનું આવનજાવન: સંક્રમણ વધશે તો!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી સેવાઇ રહી છે. રાજધાની...

ગુજરાત વિધાનસભા સંકુલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવે કે નહી, છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ વિધાનસભા સત્ર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ...

સંકુલમાં માસ્ક વિના ફરનારાઓના દંડમાં થયો આકરો વધારો, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો લોબીમાં માસ્ક વિના ફરતાં મળ્યા જોવા !

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાત વિધાનસભા સંકુલમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ફેલાયેલા ગભરાટને ઓછો કરવા માટે આજથી સંકુલમાં...

IIMમાં ઘૂસ્યો કોરોના/ IIM-Aમાં 20થી વધુના લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટીવ, સંસ્થાના 80 રૂમ કન્ટેનેમન્ટઝોનમાં: તંત્રમાં મચ્યો હડકંપ

અમદાવાદ શહેર IIM માં પણ કોરોનાનો પગ પેસારો થયો છે. પ્રખ્યાત ઈન્સિટીટ્યુટમાં 22 કેસો નોઁધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. શહેરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે....

મહામારીની સ્થિતિને જોતા આજથી પ્લેટફોર્મ ટિકિટના 30 રૂપિયાવસુલવામાં આવશે, બિનજરૂરી અવર-જવર અટકાવવા લેવાયો નિર્ણય

કોરોના વાયરસની મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ્વે વિભાગના ૧૩ મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા...

લો બોલો: યુનિ.ઓએ મહેકમથી વધુ સ્ટાફ ભર્યો, ગ્રાન્ટમાંથી રીકવરીનો સરકારનો આદેશ: જવાબદાર સામે પગલા લેવા આદેશ

રાજ્યની કેટલી સરકારી સ્ટેટ યુનિવર્સિટીઓ સરકારે મંજૂર કરેલ મહેકમથી વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ભરી દીધો હોવાનું અને  પગાર-ભથ્થા સહિતના લાભો પણ ચુકવી દીધા...

ભારે કરી/ રાજ્યમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર, 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા: કોરોના અનસ્ટોપેબલ નવા 1790 કેસો આવ્યા

ગુજરાતમાં કોરોના વાયરસ રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી...

‘ઘાણીનો બળદ ગમે તેટલું ફરે, હતો ત્યાંનો ત્યાં જ’ એવી સરકારની દશા, વાયરસને નાથવા 200 કરોડથી વધુનો કર્યો ધુમાડો પણ સ્થિતી જૈસે થે!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાતમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવી છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે રૂા.211 કરોડ...

સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું, Video વાયરલ થતાં કોન્ટ્રાક્ટરોની કામગીરી શંકાના દાયરામાં!

સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેકશન કરતી ગાડીના ચાલક દ્વારા કૌભાંડ આચવામાં આવી રહ્યું હોવાંની ઘટના સામે આવી છે....

નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો / મારો જમાઇ PSI છે કહેતા સસરાં ભરાઇ ગયા, આવ્યો બંનેને જેલ જવાનો વારો

અમદાવાદમાં જગતસિંહ બિહોલા નામના યુવકને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું પૂરું ન થતા તે નકલી પીએસઆઇ બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરીને રોફ જમાવવા...

કોરોનાને નાથવા તંત્ર એલર્ટ : અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, વધુ 19 વિસ્તારોનો સમાવેશ

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધતું જ જઇ રહ્યું છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 1790 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ અને સુરતમાં...

2008 સિરિયલ બ્લાસ્ટ કેસ : વર્ષો બાદ ધરપકડ કરી અમદાવાદ લવાયેલ આતંકી સલમાનને ફરી જયપુર મોકલવાનો ઓર્ડર

અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ...

ગુજરાતમાં વધુ એક આગની ઘટના, ગાંધીનગરના સચિવાલય ખાતેની પોલીસ ચોકીમાં આગ, કારણ હજુ અકબંધ

ગુજરાતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સચિવાલયના ગેટ નં.6 પાસે આવેલી પોલીસ...

Covid 19 વિસ્ફોટ/ ગુજરાતમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત, નવા કેસ 1790 તો મોતનો આંક ચોંકાવનારો

ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના બેકાબુ થતા કોરોનાએ એવો તે ઉથલો માર્યો છે કે, હવે કોરોનાના કેસો થમવાનું નામ નથી...

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી: જૂની ફોર્મ્યુલા પર કરવામાં આવશે ભાજપના નવા ઉમેદવારોની પસંદગી

ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારોનો સમાવેશ થાય...

વિચિત્રતા: કોરોના ડોમમાં બેફામ વેચાઈ રહી હતી પકોડી, ફોટા વાયરલ થયા બાદ ઘોડા વેચી ઊંઘતું તંત્ર જાગ્યું

એક તરફ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે અને રોજે રોજે 500થી વધુ કેસ સામે...