GSTV

Category : ગુજરાત

હવે ચેતજો નહીં તો/ રાજ્યમાં એક તરફ કોરોના તો બીજી બાજુ ડબલ મ્યુટેશનનો ખતરો, અમદાવાદ અને સુરતની હાલત ગંભીર

ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે તો છેલ્લાં 24 કલાકમાં કુલ 6 લોકોના મોત થઇ...

રાજ્યમાં કોરોનાનો અજગર ભરડો : આજ રોજ નવા કેસોએ 2 હજારનો આંક વટાવી દીધો, એક્ટિવ કેસોની સંખ્યા જાણી ચોંકી જશો

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે....

વડોદરામાં ખળભળાટ/ હવે કોરોના વોરિયર્સ પણ આવ્યાં ઝપેટમાં, 12 ડૉક્ટર્સ અને 27 નર્સિંગ સ્ટાફ પોઝિટિવ

વડોદરા શહેરમાં શુક્રવારે SSG હોસ્પિટલના 10થી 12 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલના સ્ટાફમાં તેમજ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના ૨૫થી ૨૭ જેટલાં...

એલર્ટ/ રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે તબીબોની ચિંતામાં વધારો, સિનિયર પેથોલોજીસ્ટે આપ્યું મહત્વનું નિવેદન

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હવે ડબલ મ્યુટેશનનો પણ મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને...

સુરત પોલીસનું જાહેરનામું : આ વખતે ભૂલથી પણ કોઇની પર રંગ ના ઉડાડતા નહીં તો થશો જેલ ભેગાં, અમદાવાદમાં પણ કડક પેટ્રોલિંગ

ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદનું પોલીસ તંત્ર અને મ્યુનિ. તંત્ર એલર્ટ થઇ ગયું છે. એવામાં તાજેતરમાં જ...

કોરોના : મહામારી કાબૂમાં ના આવતાં અમદાવાદમાં મળી ટોપ લેવલની બેઠક, આ IAS અધિકારીઓ રહ્યાં હાજર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ...

મોટા સમાચાર/ સ્કૂલોમાં ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કર્યું મોટું નિવેદન, ફી મુદ્દે આવી શકે છે વચગાળાનો હુકમ

સ્કૂલોમાં ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં મોટું નિવેદન કર્યું છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે જણાવ્યું કે ફી સમિતિએ સૂચવેલા ઘટાડાનો તાત્કાલિક અમલનો હાલ...

મહેસાણામાં કોરોના વિસ્ફોટ: એક સાથે 30થી વધુ પોઝિટિવ કેસ, આ સ્કૂલમાં કરાઈ આ કાર્યવાહી

ગુજરાતના મહેસાણામાં ત્રણ મહિના બાદ ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે. મહેસાણા જિલ્લામાં એક સાથે 30થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે… મહેસાણાની કન્યા શાળાના બે શિક્ષકો...

ભીડ ભેગી કરવી પડી ભારે: મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થી બન્યા સુપર સ્પેડર, 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થઈ...

સુરતમાં માસ્ક પહેરવા મામલે છૂટછાટના વિવાદ વચ્ચે પોલીસ કમિશ્નરે કરી દીધી આ સ્પષ્ટતા, જાણી લો પહેરવું પડશે કે નહીં

સુરત શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી...

મોટો ખુલાસો / લવજેહાદના નવા બિલમાં 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઈ, રૂપાણી સરકાર બનાવી રહી છે કાયદો

વિધાાન સભા ગૃહમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ અંગે રાજ્ય સરકારે લવ જેહાદ અંગે મહત્વનું બિલ પસાર કર્યું છે જેમાં આરોપી સામે...

કોંગ્રેસ ગેલમાં/ ગૃહમાં 20 વર્ષ બાદ અનોખો નજારો, વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર વિપક્ષના ધારસભ્યને બેસવાની મળી તક!

ગુજરાત વિધાનસભા ગૃહમાં 20 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારા જોવા મળ્યા હતા. ગૃહમાં અધ્યક્ષ...

શહેર પોલીસ કમિશ્નરનું મહત્વનું જાહેરનામું, જો વાહન ઓવર સ્પિડીંગમાં હંકાર્યુ તો થશે આકરો દંડ: જાણી લો નવા નિયમો માત્ર એક ક્લિકે!

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. કમિશનરે વાહનોની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે કાયા વાહનની શહેર...

ગુજરાતના અનેક ગામના ખેતર વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે પાક બળીને ખાખ, ખેડૂતોને થયું મોટું નુકશાન

વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર આવેલ કાજીપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘઉંના ઠુઠામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે મળતી માહિતી મુજબ વિરમગામ...

શું વર્ષ 2020ના માર્ચ જેવી કોરોના સંક્રમણની સ્થિતિ?, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 551 કેસ: પરિસ્થિતિ વધુ ગંભીર

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે જીવલેણ કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાયા છે. ગુરૂવારે કોરોના વાયરસના નવા 551 કેસ નોંધાયા છે.જે અત્યાર સુધીમાં વિક્રમજનક કેસ હોવાનું...

કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે હીટ વેવની કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા!

ગુજરાતમાં શિયાળો સંપૂર્ણ પળે વિદાય લઈ રહ્યો છે , ત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે..આજથી ચાર દિવસ માટે રાજ્યમાં...

SVP હોસ્પિટલની દાદાગીરી, 81 વર્ષના વૃદ્ધને દાખલ કરવાની ધરાર પાડી ના: મહિલાએ વીડિયો વાયરલ કરતા તંત્રમાં ખળભળાટ મચ્યો !

 શહેરની સરકારી SVP હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. જેમાં 81 વર્ષની વયના વૃદ્ધને કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પહોંચેલા પાલડીના એક મહિલા...

સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોનાને લઈ લેવાયો સખ્ત નિર્ણય, આજથી રાત્રી કર્ફ્યૂ લાગું: તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત!

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો સંકજો ધીમે ધીમે વધી રહ્યો છે, બીજી તરફ રાજ્યના સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોના કેસને લઈને આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા...

સુરતની સ્થિતિ ડરામણી/ ખાનગી શાળાના 10થી વધુ વિદ્યાર્થીઓ સહિત ટેક્સટાઇલના 30 કર્મચારી પોઝિટિવ: સંક્રમણ વધતા ચિંતા વધી

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. ચેપ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તાર મોટા કરવામાં આવશે. શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારનો આંકડો...

જો કોઈ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો… ભરાશો, જાણી લો શું નવો નિયમ થયો છે જાહેર: સખ્ત પોલીસ પેટ્રોલિંગ છે દિવસ ભર!

હોળી-ધૂળેટીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત છે અને ટોળાંમાં એકત્ર નહીં થઈ શકાય. એ જ રીતે ધૂળેટીના રંગપર્વએ...

JEE મેઈન રિઝલ્ટ/ 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતના વિદ્યાર્થીએ જીતનો લહેરાવ્યો પરચમ, સુરતનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ હતી.જેનું પરિણામ પણ એનટીએ દ્વારા જાહેર કરી દેવાયુ છે.જેમાં JEE મેઈન ૯૯.૯૯ પર્સેન્ટાઈલ...

સતત ચોથા દિવસે નવો રેકોર્ડ, પ્રતિ કલાકે 82 લોકો કોરોનાથી સંક્રમિત: લોકડાઉનની વરસીએ રાજ્યમાં નોંધાયા 1961 કેસો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ છેલ્લા ચાર દિવસસથી સતત નવી વિક્રમી સપાટી વટાવી રહ્યો છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧,૯૬૧ નવા કેસ...

અંગદાન મહાદાન / અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલા 3 યુવાનોના અંગોથી 9ને મળ્યું નવજીવન

કહેવાય છે એક સ્વજન માટે પોતાના આત્મજનના અંગદાનનો નિર્ણય સ્વાભાવિક રીતે ખૂબ કઠીન હોય છે, એ પરિસ્થિતિ પણ ખૂબ અઘરી હોય છે. પરંતુ આ પ્રકારના...

ગાંધીગીરી/ ગુજરાતના આ શહેરમાં હવે માસ્ક ન પહેરવા બદલ દંડ નહીં વસૂલાય

ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે સુરત અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. રોજબરોજ આ બંને શહેરમાંથી મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં...

અમદાવાદમાં હવે 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનઃ 5 વિસ્તારો મુક્ત કરાયા તો વધુ નવા આટલાં વિસ્તારો ઉમેરાયાં

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસે માઝા મૂકી છે....

સરકારનો જ ખુલાસો/ મોટી મોટી વાતો વચ્ચે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના આટલા માછીમારો

ગુજરાત સરકારે ગુરૂવારે વિધાનસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં રાજ્યનાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 માછીમારોને છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યા છે, રાજ્યનાં...

બાળકોને સાચવજો/ શાળાઓમાં પણ વધ્યું કોરોના સંક્રમણ, પાટણની આદર્શ સ્કૂલમાં 7 શિક્ષકો અને 18 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ખળભળાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે. દરરોજના કેસોમાં સતત વધારો જ થઇ રહ્યો છે. ત્યારે આજ રોજ ગુરૂવારના દિવસે વધુ નવા...

ખુશખબર/ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને વેક્સિન અપાશે : કોઈ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં, લોકડાઉન મામલે કર્યો આ ખુલાસો

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો...

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો : આજે વધુ નવા કેસનો આંક પહોંચ્યો 2000ની નજીક, સુરતમાં મચાવ્યો હાહાકાર

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોનાના આંકડાએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં...

સુરતમાં કોરોનાથી હાહાકાર : રૂપાણી સરકારે લીધો નવો નિર્ણય, આ અધિકારીઓની ટીમને સોંપાઈ નવી જવાબદારીઓ

સુરતમાં કોરોના વાઈરસના સતત વધતા કેસ વચ્ચે રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં એક દિવસમાં 61 કેસ આવતા મનપા તંત્ર એલર્ટ બની છે. આ ઉપરાંત રિંગ રોડની...