GSTV

Category : ગુજરાત

અમદાવાદ/ બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ, લોકોની બેદરકારી સંક્રમણ વધારશે!

અમદાવાદમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં સતત કેસ વધી રહ્યા હોવા છતાં લોકો બેદરકારી...

પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું, કોરોનાના કારણે ડાકોર ભક્તો માટે બંધ

કોરોનાની મહામારીના કારણે પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પૂનમ અને હોળીના કારણે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. પરંતુ કોરોનાની મહામારીના...

તંત્રની બેદરકારી: માત્રને માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ, શું અન્ય રાજ્યથી ગુજરાતમાં પ્રવેશનારા તમામ લોકો કોરોના નેગેટીવ?

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રેલવે સ્ટેશન પર  આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, રેલવે સ્ટેશન પર માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું...

ભારે કરી: મોટી સોસાયટીઓમાં લોકો એકત્ર થઈને જો ધુળેટીની ઉજવણી કરી તો AMC કરશે સખ્ત કાર્યવાહી, પાણી-ગટર કનેક્શન પણ કપાઈ જશે!

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત નવા કેસો નોંધાઈ રહ્યા છે.રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી...

સુરત એપીએમસી માર્કેટ બહાર કોરોના ભૂલાયો, ભારે ભીડના પગલે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ!

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સુરતની એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા...

વસ્ત્રાપુરના રેજન્સી ટાવરની ઘટના,’બહેન-દીકરી નીકળે છે, ગાળો ન બોલો’ આ ટકોર કરનારને પાડોશીએ અચાનક મારી તલવાર!

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુરના પોશ ગણાતા રેજન્સી ટાવરમાં મહિલાઓ પસાર થતી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડનાર પાડોશી...

ઓહ બાપ રે! હોળીના દિવસે દિવાળીવાળી, એક જ દિવસમાં 109 દર્દીઓ સિવિલમાં થયા દાખલ, 50 ટકાથી વધુ દર્દીઓ ઓકસીજન પર!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં...

હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું, વસ્ત્રાપુરમાં આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટમાં રસીકરણ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકા દ્વારા રસીકરણની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં સૌ પ્રથમ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું  છે. શહેરના વસ્ત્રાપુરમાં...

તંત્રનો વહીવટ: પાંચ વર્ષમાં 78 મ્યુનિ. શાળા થઈ બંધ, અમદાવાદ શહેરમાં મ્યુનિ. શાળાઓની સંખ્યા ઘટીને 371 ઉપર પહોંચી

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક કાર્યરત એવી 78 શાળાઓ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન બંધ થઈ ગઈ છે.એક સમયે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક શહેરમાં કુલ 563 શાળાઓ ચાલતી...

કોરોનાના વધતા કેસના પગલે લોકો માં આવી જાગૃતતા, લોકો પહોંચી રહ્યા છે ટેસ્ટ કરાવવા

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સાથે જ  કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે… તેમજ રવિવારના દિવસે પણ લોકો કોરોના ટેસ્ટ માટે લોકો પહોંચ્યા હતા....

અમદાવાદ/ નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની, અજાણ્યાં વાહનની ટકકરે આધેડનું મોત

અમદાવાદના નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. નરોડાના મેમ્કો નજીક આવેલા રાજીવ ગાંધી ભવન પાસે અજાણ્યા વાહનને આધેડને ટક્કર મારી છે. જેમાં ઘટના...

ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો, બે વર્ષ બાદ માર્ચમાં અમદાવાદના તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો

અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થયો છે. અમદાવાદમાં ૪૦.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, અમદાવાદમાં માર્ચ મહિનામાં જ તાપમાન ૪૦ ડિગ્રીને...

કોરોના સારવારમાં છૂટથી વપરાતા રેમડેસિવીરના ત્રણ ગણા ભાવ વસુલી કાળા બજાર કરનારા સામે કેમિસ્ટો મેદાને પડયા

ગુજરાતમાં ફરી કોરોના ટોચ ઉપર પહોંચ્યો છે અને હોસ્પિટલો ભરાવા લાગી છે જેમાં ગંભીર થતા દર્દીઓની સારવારમાં ‘રેમડેસિવીર’ ઈન્જેક્શનનો તબીબો છૂટથી ઉપયોગ કરતા હોય છે....

ગુજરાત પંચાયત સુધારા વિધેયક 2021 પાસ: પંચાયતોમાં ભરતીની સત્તા સેવા પસંદગી મંડળને અપાશે

ગુજરાત સરકાર અંદાજપત્ર સત્રમાં ગુજરાત પંચાયત સુધારા વિધેયક લાવીને પંચાયત વર્ગ-3 સેવાના તમામ સંવર્ગોમાં ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને સોંપવાની દિશામાં આગળ...

વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર/ સૌથી વધુ રસીકરણમાં ગુજરાત ચોથા સ્થાને, વેક્સિનેસના ડોઝનો આંક 50 લાખને પાર

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ કોરોના વેક્સિનેશનનું પણ અભિયાન સતત પણે યથાવત રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ...

દુ:ખદ: ઘઉંના પાકમાં અચાનક લાગી આગની જ્વાળામાં અન્નદાતા જીવતા ભૂંજાયા, આગ લાગવા પાછળનું કારણ અસ્પષ્ટઃ પોલીસ તપાસ શરૂ!

ગુજરાત રાજ્યના જેતપુરમાંથી ચોંકાવારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અચાનક લાગેલી આગની લપેટમાં આવેલા ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું...

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકારની સખ્ત પાબંદી, નિયમો નહીં પાળો તો ભરાશો… છેલ્લા એક વર્ષમાં અનેક તહેવારો કોરોનામાં હોમાયા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના...

નેશનલ હાઇવે પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો, આ તારીખે નક્કી કરાશે નવા દર

પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ...

હોળીનું પર્વ: જાણો કેટલા વાગ્યા સુધીનું છે હોલિકા દહનનું મુહૂર્ત, હોલિકા દહન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન

ફાગણ સુદ પૂનમ આવતીકાલે છે ત્યારે આજે હોળીનું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન માટે આવતીકાલે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ સુધીના...

ટેન્શન વધ્યું: ગુજરાતમાં 24 કલાકમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી, એક જ દિવસમાં વેન્ટિલેટરના દર્દીમાં 90% નો વધારો

ગુજરાતમાં જીવલેણ કોરોનાના દૈનિક કેસમાં નવો વિક્રમ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૨૭૬ નવા કેસ નોંધાયા છે....

સુરત મહાપાલિકા કોરોનાના સંકજામાં, મેયર સહિત પાંચ કોર્પોરેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસનો સંકજો વધ્યો છે. બીજી તરફ સુરત મહાપાલિકામાં કોરોનાએ ભરડો લીધો છે. સુરતના મેયર...

જામનગર: કન્યા વિદ્યાલયને મળ્યો શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર, અનેક ક્ષેત્રોમાં છે આ સ્કૂલ અવ્વલ

જામનગરના ધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવી છે. ધોરણ ૯થી ૧૨ના કુલ ૨૯ વર્ગો ધરાવતી આ શાળાને રાજ્યભરમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો...

સુરત: પ્રેમ સંબંધમાં યુવકની થઇ કરપીણ હત્યા, કારસ્તાન પહેલાના સીસીટીવી આવ્યા સામે

સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના...

શહેરની 150 હોસ્પિટલો છે ફાયર બોમ્બ સમાન, ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીઝ ફાયર બ્રિગેડ માટે માથાનો દુખાવો બની છે. ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે...

સુરત કોરોનાના ભરડામાં / વધુ એક મેયર સંક્રમિત, હેમાલી બોઘાવાલા થયા કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે, સુરતના મેયર...

એસીબીની મોટી કાર્યવાહી, ઓડિટ કરતી કંપની પર દરોડા પાડી ખુલ્લો પાડ્યો ભ્રસ્ટાચારનો પહાડ

સરકારના જાહેર સાહસોનું ઓડિટ કરતી કંપની પીપારા એન્ડ કંપનીની  અમદાવાદ ઓફિસ માંથી અનેક વાંધાજનક દસ્તાવેજ, તેમજ હાર્ડ ડિસ્ક અને નાય સાહિત્ય મળી આવ્યું છે. ગુજરાત...

KVS Admission 2021: કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે 1 એપ્રીલથી નોંધણી શરૂ, જાણો શુ છે ડિટેલ

કેન્દ્રીય વિદ્યાલય KVS Admission 2021-22માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 એપ્રીલ, 2021થી શરૂ થઈ રહી છે. નામાંકરણ માટે પોર્ટલમાંથી 1થી 19 એપ્રીલ સુધી...

અમદાવાદમાં વકરતો કોરોના : નવા 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ શહેર વિસ્તારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા વધુ કેટલાંક...

તંત્ર એક્શનમાં/ અમદાવાદમાં હોળી-ધૂળેટીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, જાહેર સ્થાનો અને દેવાલયોમાં ઉજવણી પર પ્રતિબંધ

ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના નવા 2276 કેસો સામે આવ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યમાં અમદાવાદ, સુરત અને હવે વડોદરાની...

ગુજરાતમાં કોરોના બુલેટ ગતિએ : આજ રોજ નોંધાયેલા નવા 2276 કેસ વચ્ચે અમદાવાદ, સુરત બાદ વડોદરાના પણ ચિંતાજનક આંક

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે રાજ્યમાં રોજ દિનપ્રતિદિન સતત કોરોનાના નવા કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે હવે કોરોનાએ 2...