GSTV

Category : ગુજરાત

કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે.  બદલાયેલા સ્વરૂપના કારણે કોરોનાનું સંક્રમણ...

BIG NEWS : મોરવાહડફ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે આપી મહિલાને તક, 4 ઉમેદવારની તૈયાર કરાઈ હતી પેનલ

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે 17મી એપ્રિલે મોરવાહડફ બેઠક પર પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે.આ બેઠક પર કોંગ્રેસે સુરેશ કટારાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં...

IIMમાં વધુ 8નો રિપોર્ટ પોઝિટિવ, સંક્રમિતોની સંખ્યા અડધી સદીને પાર: કુલ આંક 53 પર પહોંચતા 10થી વધુ ડોમ માઈક્રો કન્ટેનમેન્ટ હેઠળ!

ગુજરાતમાં હવે અમદાવાદ શહેર કોરોના વાયરસનું મોખરું સ્થાન બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ઘાતક વાયરસના કેસો નિરંતર વધી રહ્યા છે. બીજી તરફ પ્રખ્યાત ઈન્સ્ટીટ્યુટ...

રાજ્યની પ્રજાએ ધૂળેટીની નથી કરી ઉજવણી, જનતાએ સરકારની સૂચનાનું કર્યુ ચૂસ્તપણે પાલન: નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધૂળેટીના પર્વ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે,  કોરોનાના કારણે રાજ્યની પ્રજાએ ધુળેટીની ઉજવણી કરી નથી. ગઈકાલે...

ચિંતાજનક રીતે વધતા કેસ વચ્ચે ધૂળેટીનું પર્વ, ગાઈડલાઈનના આકરા પાલન માટે કોર્પોરેશનની ટીમની બાજ નજર

અમદાવાદમાં ચિંતાજનક રીતે વધતા કોરોના કેસના વચ્ચે ધૂળેટીનું પર્વ છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના આકરા પાલન માટે કોર્પોરેશનની ટીમે સવારથી રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી...

સિવિલ તંત્ર એક્શનમાં/ હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ થયા દાખલ, ગંભીર દર્દીઓની સંખ્યામાં થયો વધારો!

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે....

ચેતવણી / ટોળામાં ધૂળેટીની ઉજવણી કરનાર સોસાયટીનાં પાણીનાં જોડાણ કાપી નંખાશે!, સાચવજો નહીં તો પાણી વિના રહેશો

અમદાવાદ શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી ઉપર પાબંદી લાદતી ગાઈડલાઈન શનિવારે બહાર પાડવામાં આવ્યા બાદ મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી પર્વની ઉજવણીને ધ્યાનમાં લઈ...

મેડિકલના વિદ્યાર્થીએ 6 લાખની ટેસ્ટ કિટોની કરી ચોરી, સીસીટીવીના આધારે થઈ ઓળખ: પોલીસે ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીને ઝડપ્યો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરના ચાણકયપુરી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી ચાર દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરવાની રૃા....

ખાતાકીય બઢતી પરીક્ષા વિવાદમાં નવો વળાંક / મંડળના પેપર રી-ચેકિંગના આદેશ બાદ અનેક પોલીસ કર્મીઓ પર લટકતી તલવાર

ગુજરાત પોલીસમાં પીએસઆઈ બઢતી માટે ખાતાકીય પરીક્ષાનો વિવાદ પાંચ વર્ષથી ચાલી રહ્યો છે. વર્ષ 2015-16માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી ખાતાકીય પરીક્ષામાં પેપરની...

અમદાવાદ શહેર પોલીસ બની હાઈટેક, પ્રજા સંપર્ક માટે રચ્યો અત્યાધુનિક સોશિયલ મીડિયા સેલ: પોલીસ સ્ટેશનોને કનેક્ટિવિટી વધારવા આદેશ!

 વિશ્વભરમાં સોશિયલ મીડિયાની બોલબાલા વધી રહી છે ત્યારે શહેર પોલીસ હવે પ્રજા સાથે સીધો સંપર્ક રાખવા માટે સક્રિય બની છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના...

મોદીના ગુજરાતમાં ખેડૂત આંદોલનના મંડાણ!, સાબરકાંઠા, ભાવનગર સહિતના જિલ્લામાં કૃષિ બિલની હોળી

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લાં કેટલાંય મહિનાથી ખેડૂત આંદોલન ધમધમી રહ્યુ છે ત્યારે ગુજરાતમાં ય હવે ખેડૂત આંદોલનના મંડાણ શરૂ થવાના એંધાણ છે. હોળીના દિવસે...

વિધાનસભામાં વાયરસનો આતંક/ આઠથી વધુ ધારાસભ્યો સંક્રમિત, ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ મિતેષ પટેલનો રિપોર્ટ પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે...

મહામારીનો સંકજો: રાજ્યના 64% કેસ માત્ર ચાર મહાનગરમાં, ફક્ત 18 દિવસમાં 25 હજાર કેસો નોંધાવાથી હડકંપ મચ્યો

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસો નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં...

ફિક્કી ધુળેટી/ કોરોનાથી વધુ એક તહેવારની રોનક પડી ઝાંખી, ઉમંગના પર્વને લાગ્યો વાયરસનો રંગ

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ એક પછી એક તહેવારોની રોનક ઝાંખી પડી રહ્યો છે અને હવે તેમાં રંગ-ઉમંગના પર્વ ધુળેટીનો પણ સમાવેશ થઇ ગયો છે....

જાહેરનામું: હોળી-ધૂળેટી પર પાણીનો બગાડ કરશો તો, પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે, રસ્તા પર નિકળતા લોકો પર રંગ છાંટવા નહીં

એક બાજૂ રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, બીજી બાજૂ તહેવારો આવીને ઉભા છે. ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે, તંત્ર માટે લોકોને કાબૂમાં કરવા...

ગુજરાતમાં હોળી દહન: રાજ્યમાં અલગ અલગ રીતે કરાયું હોળી દહન, ક્યાંક નિયમો ભૂલાયા, તો ક્યાંક ઉલ્લાસમાં કોરોના ભૂલાયો

આજે હોળી પર્વે વૈદિક વિધી વિધાન મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળોએ સાંજના સાત વાગ્યા પૂર્વે હોલિકા દહન કરવામાં...

કારના બોનેટ પર બેસીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો, પોરબંદર એલસીબીએ કરી ધરપકડ

ધૂમ સ્ટાઇલથી કાર ચલાવી કારના બોનેટ ઉપર બેસી સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ કરનાર વ્યકિતની પોરબંદર એલસીબીએ ધરપકડ કરી છે. હોળી-ધુળેટીના પર્વ સબબ પોરબંદર શહેર વિસ્તારમાં...

લાંચિયા અધિકારીઓનો મામલો: બંને અધિકારીઓની મિલકતની તપાસ, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા

1.50 લાખની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ એસીબીએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા અને નિતુસિંહ અનિલ ત્રિપાઠીને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતાં. ત્યારબાદ બન્ને અધિકારીઓને રિમાન્ડ માટે...

ગુજરાતની સૌથી મોટી હોળી: પાલજ ખાતે ચિક્કાર ભીડ એકઠી થઈ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મુકાયા

ગાંધીનગરના પાલજ ખાતે કોવિડની ગાઇડલાઇન મુજબ હોલિકા દહન આયોજન કરાયું હતું. પરંતુ પાલજ ખાતે સમગ્ર રાજ્યની સૌથી મોટી હોળી હોવાથી અહીં એટલી ચિક્કાર ભીડ જામી...

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા નવા 2270 કેસ, આટલા લોકોના થયાં છે મોત

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2270 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત...

ભગવાન અધિકારીઓને સદબુદ્ધિ આપે: પાણીની ટાંકી સમક્ષ કરી પૂજા અર્ચના, ખાલી બેડા સાથે કર્યા સૂત્રોચ્ચાર

નસવાડીના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીનવણી...

સુરત: ભાજપના કોર્પોરેટર રીક્ષામાં આવ્યા વેક્સિનનું મહત્વ સમજાવવા, પણ માસ્ક કેમ લગાવાય તે ભૂલી ગયાં !

કોરોનાને લઈને જાગૃતિનું સ્થળ હતું. સુરતનું ડિંડોલી વિસ્તાર જ્યાં શાસક ભાજપ પક્ષના કોર્પોરેટર પોતે રીક્ષા લઇને માઇક સાથે લોકોને વેક્સિનનું મહત્વ સમજાવીને લોકોને વેક્સિન લેવાની...

મોરવા હડફ પેટાચૂંટણી: કોંગ્રેસે આ સીટ માટે જાહેર કર્યું ઉમેદવારનું નામ, સાગવાડાના સરપંચને આપી ટિકિટ

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારનું નામ જાહેર કરાયુ છે. કોંગ્રેસે અહીં સુરેશ કટારાને ટિકિટ આપી છે.આપને જણાવી દઈએ કે, મોરવા હડફ...

ગામડા થયાં સાવધાન: હોળી અને ધૂળેટી નિમિતે આદિવાસી વિસ્તારોમાં નહીં યોજાય મેળાઓ, પ્રથમવાર તૂટશે પરંપરા

કોરોના મહામારી ગામડાં સુધી વકરે નહીં તે માટે તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડાના છોટાઉદેપુર જિલ્લામાં હોળી અને હોળી બાદના...

કરો દ્વારકાધીશના દર્શન: ભક્તોની લાગણીને માન રાખીને આજે દર્શન કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં કરવો પ્રવેશ

ભગવાન દ્વારકાધીશનું મંદિર આજે ખોલી દેવાયું છે. કલેકટર અને એસ.પી દ્વારા ભક્તોની આસ્થાને જોતા આ નિર્ણય લેવાયો છે. દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો આજે...

ભાવનગર/ શોર્ટ સર્કિટના કારણે પાંચ લાખની શેરડી બળીને ખાક થઈ ગઈ, ખેડૂતે માથે હાથ મુકીને રોવાનો આવ્યો

ભાવનગરના તળાજા તાલુકાના કુંઢેલી ગામ નજીક શોર્ટ સર્કિટ થતા પાંચ લાખની શેરડી બળીને ખાખ થઈ જતા ખેડૂતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. એક...

અમદાવાદ: મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરાઈ, ભગવાનને કર્યો ધાણી અને હારડાનો શણગાર

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો....

અમદાવાદ: કરફ્યુ ભંગ કરી બનવ્યો હતો તલવાર સાથે વિડીયો, આખરે ઝડપાયા પોલીસના હાથે

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક વ્યકિતનો હાથમાં તલવાર સાથેનો વિડિઓ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે વેજલપુર...

પોરબંદર: હોળીને લાગ્યું કોરોના ગ્રહણ, સાંદિપની આશ્રમમાં સાદાઈથી ઉજવાશે રંગોનું પર્વ

પોરબંદરમાં આમ તો દર વર્ષે હોળી-ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પોરબંદરના અનેક મંદિરોમાં સાદગીપૂર્વક ધુળેટી પર્વ ઉજવી શુકન સાચવવામાં...

ચાંદખેડામાં કુખ્યાત ઈસમ જીવાનો આતંક, કન્સ્ટ્રક્શન સાઈટ પર અનેક વાહનોની કરી તોડફોડ

અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી. મળતી...