GSTV

Category : ગુજરાત

તંત્રની બેદરકારી/ અમદાવાદ-પાલનપુર સિક્સ લેન હાઇવે પર જતા પહેલાં ચેતી જજો : બનશે મોતનો કોળિયો, વેપારીઓની રોજીરોટી પણ છીનવાઇ

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને નવીન માર્ગના કામમાં કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારીના કારણે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો...

હવે કોરોના પહોંચ્યો હાઇકોર્ટ સુધી, ગુજરાત HCના જજ જે.બી.પારડીવાલા કોરોના પોઝિટિવ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી વખત કોરોનાએ સમગ્ર ગુજરાતમાં માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું,...

હનીટ્રેપ/ રૂપસુંદરીની જાળમાં ફસાયા વૃદ્ધ : વાતોમાં ફસાવી પહેલાં લઇ ગઇ હોટલમાં અને પછી…, રૂ. 13 લાખની ખંડણી માંગી

અમદાવાદ શહેરમાં વધુ એક હનીટ્રેપની ફરિયાદ સામે આવી છે. જેમાં નોકરીની લાલચે વૃદ્ધ સાથે સંબંધ કેળવીને ફસાવી લેવામાં આવ્યાં. મહિલાએ મળવા માટે હોટલમાં બોલાવીને કપડાં...

અમદાવાદની બે મોટી સંસ્થાઓમાં કોરોના બ્લાસ્ટ, IIM બાદ હવે આ સંસ્થાના રજિસ્ટાર સાથે અન્ય 10 કર્મચારીઓ સંક્રમિત

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે...

BIG NEWS/ મોડાસા શહેરની કે એન શાહ હાઈસ્કૂલમાં કોરોના વિસ્ફોટ : એક, બે નહીં આટલા લોકો થયા સંક્રમિત

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના મહાનગરોતો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે, બીજીતરફ નાના નાના જિલ્લાઓમાં પણ ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. અમદાવાદની...

BIG NEWS: રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડી, નિવાસ્થાને લઈ જવામાં આવ્યા

રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, હાલ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. સુરક્ષિત એવા ગૃહમાં પણ કોરોનાએ સેંધ મારી છે. ગૃહમાં...

વિધાનસભામાં કોરોનાનો ભરડો વધ્યો/ ગૃહના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત, હાલ સારવાર હેઠળ

ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ...

સુરતની સ્થિતિ ભયાવહ/ તંત્ર આંકડાઓની માયાજાળમાં ફસાયું, જો RT-PCRમાં 18% રેપિડમાં 6% લોકો સંક્રમિતના સરેરાશ આંકડા સાચા હશે તો!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે આ વચ્ચે કોરોનાના જાહેર થતાં આંકડાના વાસ્તવિક ચિત્ર...

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ: મેનેજર સહિત 17 કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ, આરોગ્ય તંત્રમાં મચ્યો હડકંપ

રાજ્યમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ગુજરાત રાજ્યના પાટનગરમાં કોરોના ટેસ્ટીગ કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેકટર 21માં આવેલ ટેસ્ટીગ સેન્ટર...

સુરત/ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો, શહેરની 184 સાયન્સ સ્કૂલમાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

સુરતમાં કોરોનાના કેસની ગંભીર બનતી સ્થિતિને લઈને શિક્ષણ તંત્રએ શહેરની 184 વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે..ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહન આજથી પ્રેક્ટિકલ પરીક્ષા...

જામનગર જિલ્લામાં કેસોમાં આવ્યો મોટો ઉછાળો, છેલ્લા 72 કલાક દરમિયાન વધુ 11 દર્દીઓના મૃત્યુથી હાહાકાર

જામનગર જિલ્લામાં કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને હોળી-ધૂળેટીના તહેવારો જિલ્લામાં અનેક પરિવારો માટે ગોજારા નીવડ્યા છે. શનિવાર બપોર પછી આજે બપોર સુધીમાં...

અમદાવાદ/ IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર , માત્ર 15 દિવસમાં જ વિચારી પણ નહી શકો તેટલા વિદ્યાર્થીઓ આવ્યા ઝપેટમાં

અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો...

અમદાવાદ/ PSI અને મહિલા પોલીસ કર્મી હોટલમાં અંગત પળો માણવા ગયા, પ્રેમ સંબધની જાણ મહિલાના પતિને થતા પછી એવું થયું કે….

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસ કર્મીના પ્રેમ પ્રકરણે પોલીસ બેડામાં ચર્ચાનું જોર પકડ્યું છે. વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા...

મોરવા હડફ/ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, કાંટાની રહેશે ટક્કર

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.મોરવા હડફ  બેઠક પર ભાજપે નિમિષા બહેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુરેશ...

તહેવારનો આનંદ ફેરવાયો માતમમાં/ સુરતના ચલથાણમાં ધૂળેટીના દિવસે તળાવમાં ન્હાવા પડતાં બે યુવકનાં નિપજ્યા કરૂણ મોત

પલસાણા તાતીથેયા ખાતે રહેતા યુવાનો માટે ધુળેટીનો તહેવાર એક દુઃખદ ઘટના બનીને રહી ગયો હતો. ધુળેટીની ઉજવણી કરવા ગયેલા યુવાનો ચલથાણ ખાતે ખોદાયેલા નવા તળાવમાં...

ગુજરાતને ભેંટ/ સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ! એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ...

ઓ હ બાપરે/ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, સુરતમાં પરિસ્થિતિ વધુ ભયાનક: કલમ 144 લાગું

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ...

તંત્રનો અદભૂત વહિવટ: ધૂળેટી પર પ્રતિબંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન! સંક્રપણ ફેલાશે તો..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે...

કોરોનાએ ઉજાળ્યા ઘર / ક્યાંક ભૂસાયા સિંદુર તો ક્યાંક છીનવાયો પરિવારનો આધાર, 4500ના મોતથી પરિવારોમાં માતમ

સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં...

ગુજરાતમાં આગનો સિલસિલો યથાવત, વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની...

ધૂળેટીનો પર્વ ફેરવાયો માતમમાં, પાણીમાં ન્હાવા જતા એક જ દિવસમાં 7 લોકોને કાળ ભરખી ગયો

ધૂળેટીના પર્વે રાજ્યમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારોમાં ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું. જેમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં જે...

રાજ્ય સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં! લાખો રૂપિયાનું ભાડું નહીં ચૂકવાયું હોવાનો ભાજપનો સ્વીકાર

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન...

રાજ્યમાં કોરોના સંક્રમણ યથાવત/ આજ રોજ નોંધાયેલા વઘુ 2252 કેસો સામે કુલ મૃત્યુઆંકમાં વધારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વકર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના આંકડાઓ જોતા રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24...

નિર્ણય/ સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિ ભેગાં થવા પ્રતિબંધ

પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર પ્રતિબંધ જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ તારીખ 30 માર્ચથી 13...

તહેવાર બગડ્યો/ ધૂળેટીમાં ન્હાવા પડતાં 5 લોકોનાં મોત, ચલથાણમાં તો 2 બાળકોએ તળાવમાં માર્યો હતો કૂદકો

હોળી ધૂળેટીના પાવન પર્વ પર નદીઓમાં ન્હાવાનું અનોખું મહાત્મય છે. ત્યારે આજે ગુજરાતમાં ઘટેલી ત્રણ દુર્ઘટનાઓમાં 5 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં 2...

સંક્રમણ વકર્યું/ 61 દિવસમાં નહોતા આવ્યા એટલા કેસ 18 દિવસમાં આવ્યા, ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ આટલા સંક્રમિત

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં...

વાહ રે નિયમો/ ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ SOU પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન, ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં

સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના...

શું HNGUમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા! સોશિયલ મીડિયામાં વાયરલ ઉત્તરવહીથી મામલો ગરમાયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે MBBS ના પ્રથમ વર્ષની રિએસેસમેન્ટ શીટ સામે આવી છે. જે સોશિયલ...

ગરમીમાં શેકાવા થઇ જાઓ તૈયાર/ રાજ્યમાં આગામી 4 દિવસ ભારે હિટવેવની આગાહી, અમદાવાદમાં પારો 40 ડિગ્રીએ જઇ શકે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે હિટવેવની આગાહી કરી છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો...

અમદાવાદ/ ગુજરાતી કલાકારો દ્વારા કરી ધુળેટીની ઉજવણી, ઠંડાઈ અને ડાન્સ સાથે હોળીની ઉજવણી કરી

અમદાવાદમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ સરકારે પણ ખાસ તહેવાર અંતર્ગત ગાઈડલાઈન બહાર પાડી છે. અમદાવાદ શહેરમાં ગુજરાતી કલાકારો દ્વારા ધુળેટીની ઉજવણી કરવામાં...